ગુજરાતના કાશ્મીર તરીકે ઓળખાતા ડાંગમાં વરસાદી માહોલ વચ્ચે વાદળો ડુંગર સાથે સંતાકૂકડીની રમત રમતા હોય તેવા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા

સાપુતારામાં વરસાદી વાતાવરણ વચ્ચે ખુબ સુંદર દ્રશ્યો સર્જાય છે. તળાવ , પર્વતો અને ખીણ આસપાસથી પસાર થતા વાદળ જાણે સંતાકૂકડી રમતા હોય તેમ લાગે છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 15, 2022 | 1:32 PM
ગુજરાતમાં ચોમાસુ દસ્તક દઈ રહ્યું છે. રાજ્યમાં ચોમાસાની શરૂઆત વન વિસ્તાર ડાંગથી થઇ હતી જ્યાં ચાલુ સપ્તાહે વરસાદે સારી જમાવટ કરી છે.

1 / 6
4 દિવસથી સતત વરસાદી માહોલ છવાયેલો રહે છે.  આજે ડાંગ જિલ્લાના પર્વતો ઉપર નયન રમ્ય દ્રયો જોવા મળ્યા હતા

2 / 6
ડાંગ જિલ્લાના પૂર્વ ભાગે આવેલ  ડોન પર્વત નજીકના દ્રશ્ય પર્યટકનોનું ધ્યાન કેચી રહ્યા છે. ચોમાસામાં સાપુતારા બાદ ડાંગ જિલ્લાના ડોન પર્વતની મુલાકાત  પ્રવાસીઓ વધુ પસંદ કરતાં હોય છે

3 / 6
ગુજરાત પ્રવાસન વિભાગ આ વિસ્તાર ને વિકસાવવાના પ્રયત્નો હાથ ધર્યા છે. રાજ્યમાં સાપુતારા બાદ બીજા ક્રમનું કુદરતી સૌંદર્યના ખજાના સમાન હિલ સ્ટેશન માનવામાં આવે છે.

4 / 6
 સાપુતારામાં વરસાદી વાતાવરણ વચ્ચે ખુબ સુંદર દ્રશ્યો સર્જાય છે. તળાવ , પર્વતો અને ખીણ આસપાસથી પસાર થતા વાદળ જાણે સંતાકૂકડી રમતા હોય તેમ લાગે છે

સાપુતારામાં વરસાદી વાતાવરણ વચ્ચે ખુબ સુંદર દ્રશ્યો સર્જાય છે. તળાવ , પર્વતો અને ખીણ આસપાસથી પસાર થતા વાદળ જાણે સંતાકૂકડી રમતા હોય તેમ લાગે છે

5 / 6
સમી સાંજે ગગન જાણે કેસરી ચાદર ઓઢી લેતું હોય તેમ લાગે છે

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">