અમદાવાદની શાળાઓ બની રામમય, CTMમાં આવેલ અંગ્રેજી મીડિયમ સ્કૂલમાં વિદ્યાર્થીઓએ રામ, લક્ષ્મણની વેશભૂષામાં કરી ઉજવણી- જુઓ તસ્વીરો

હાલ સમગ્ર દેશ રામમય બન્યો છે. જેમા અમદાવાદ શહેરની શાળાના વિદ્યાર્થીઓ પણ રામના રંગે રંગાઈ રહ્યા છે. ત્યારે CTM વિસ્તારમાં આવેલી અંગ્રેજી મીડિયમની સ્કૂલમાં વિદ્યાર્થીઓ રામ, લક્ષ્મણ અને સીતાજીની વેશભૂષામાં ઉજવણી કરતા જોવા મળ્યા.

Sachin Kolte
| Edited By: | Updated on: Jan 20, 2024 | 9:23 PM
22 જાન્યુઆરીએ અયોધ્યામાં આયોજિત થનારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર દેશ હાલ રામમય બન્યો છે. દેશભરની શાળાઓમાં પણ આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવી રહ્યા છે. ત્યારે અમદાવાદના સીટીએમ વિસ્તારમાં આવેલી અંગ્રેજી માધ્યમની શાળામાં પણ વિદ્યાર્થીઓએ ઉજવણી કરતા જોવા મળ્યા

1 / 9
સીટીએમ ખાતે આવેલી ધ મધર અંગ્રેજી મીડિયમ સ્કૂલમાં વિદ્યાર્થીઓએ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ, માતા સીતા અને લક્ષ્મણની વેશભૂષામાં રામમય બન્યા.

2 / 9
શાળા સંકુલમાં રામાયણની વેશભૂષામાં વિવિધ પાત્રોએ વિદ્યાર્થીઓમાં પણ રામાયણ વિશે જાણવાની જિજ્ઞાસા જાગૃત કરી. આ સાથે વિદ્યાર્થીઓ રામાયણ વિશે માહિતગાર થયા હતા.

3 / 9
આ પાત્રોને ભજવનાર વિદ્યાર્થીઓ પણ ભારે ઉત્સાહિત જોવા મળ્યા હતા. બાળરામ, બાળ લક્ષ્મણ અને નાનકડા સીતાજીના ગેટઅપમાં આ બાળકો મનમોહક લાગી રહ્યા હતા.

4 / 9
22 જાન્યુઆરીએ અયોધ્યામાં આયોજિત થનારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવા માટે દરેક ઘરોમાં રામનામ જ્યોતિ પ્રગટાવવાની પીએમ મોદીએ હાકલ કરી છે.

5 / 9
દેશવાસીઓને પીએમ મોદીએ આ દિવસે ઘરોને સુશોભીત કરી, રંગોળી કરી, આસોપાલવના તોરણ બાંધવા, સાંજે ઘરોમાં દીવાઓ પ્રગટાવવા, અને રોશનીથી શણગારવા જણાવ્યુ છે.

6 / 9
નાનામોટા સહુ કોઈ હાલ રામના રંગમાં રંગાઈ રહ્યા છે. ભગવાન શ્રી રામના નામની રંગોળી કરવામાં આવી રહી છે. તેમજ વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવી રહ્યા છે.

7 / 9
22 જાન્યુઆરીએ સાડા પાંચસો વર્ષ બાદ ભગવાન શ્રીરામ તેમના નીજ મંદિરમાં પ્રવેશ કરી રહ્યા છે. ત્યારે સમગ્ર દેશમાં દીવાળી જેવો માહોલ છે અને વિવિધ કાર્યક્રમો આયોજિત કરી લોકો આ ઉત્સવને મનાવી રહ્યા છે.

8 / 9
દેશભરની શાળાઓમાં પણ વિવિધ પ્રકારે ઉજવણી થઈ રહી છે. જેમા ક્યાંક ચિત્ર સ્પર્ધા તો ક્યાંક રામાયણ આધારીત નાટકો વિદ્યાર્થીઓ ભજવી રહ્યા છે. જેમા સીટીએમની મધર સ્કૂલમાં રામાયણના પાત્રો આધારીત વેશભૂષા યોજાઈ હતી.

9 / 9
Follow Us:
CIDની પરવા કર્યા વિના રાજકીય નેતાના સગાના ફાર્મહાઉસમાં મોજ કરતો હતો BZ

ગુજરાતમાં હજુ બે દિવસ તોફાની પવન સાથે રહેશે માવઠાંની સંભાવના

રાધનપુરના નાનાપુરા ગામે 2 જૂથ વચ્ચે અથડામણ, 10 લોકો ઈજાગ્રસ્ત

Rajkot : આજીડેમ ચોકડી નજીક કન્ટેનરની અડફેટે વિદ્યાર્થિનીનું મોત

Banaskantha : પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો કમોસમી વરસાદ

ખેડબ્રહ્માના દામાવાસમાં કરાં સાથે વરસાદ, બટાકાના પાકને નુકસાનની ભીતિ

આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી વચ્ચે ગાજવીજ સાથે વરસાદની આગાહી

ભ્રષ્ટ મનસુખ સાગઠિયાની 23.15 કરોડની અપ્રમાણસર મિલકતને ટાંચમાં લેવાશે

ગુજરાતમાં ભારે માવઠાની ચેતવણી, 50 કિમીની ઝડપે ફુંકાશે પવન,72 કલાક ભારે

g clip-path="url(#clip0_868_265)">