Ahmedabad: યુનિક હેરીટેજ અનુભવ માટે સૌથી ઉત્કૃષ્ટ રીતે કોતરવામાં આવેલા 300 વર્ષ જૂના લાકડાના વિલા પર આવો

માણેકચોક (Manek Chowk)માં આવેલી સાંકડી શેરીની અંદર ગંગાધીયાની પોળમાં આવેલી આ મંગળદાસની હવેલી ( Mangaldas's mansion) 100 વર્ષ જૂની છે. અહી પહેલા લાકડાની હવેલી (Wooden mansion) હતી, હવેલીના બે ભાગ હતા તેને મર્જ કરી ને એક હોટેલ બની છે.

Urvish Soni
| Edited By: | Updated on: Apr 29, 2022 | 9:45 AM
 માણેક ચોક માં આવેલી સાંકડી શેરી ની અંદર ગંગદયા ની પોળ માં આવેલી આ મંગળદાસ ની હવેલી 100 વર્ષ જૂની છે .અહી પહેલા લાકડાની હવેલી હતી હવેલી નાં બે ભાગ હતા તેને મર્જ કરી ને એક હોટેલ બની છે.

1 / 11
મંગળદાસ ની આ હવેલી હેરિટેજ હોટેલ માં રૂપાંતર થયેલી છે આ હેરિટેજ હવેલી માં બહાર થી આવનાર લોકો માટે રૂમ ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને લોકલ અમદાવાદી પણ આ હવેલી માં સ્ટે કરવા આવે છે.

2 / 11
" પોલ ખોલી "..અટપટું લાગ્યું ને .. પોળો નો પ્રતોલી ગુજરાતી માં બોલવા માં આવ્યું પોળ અને પોળ માં આવેલી છે આ હવેલી જેથી આ રેસ્ટોરન્ટ નું નામ રાખ્યું છે પોલ ખોલી . અહી તમને સ્વાદિષ્ટ ભોજન બનાવી ને આપવા નાં આવે છે અને ઓપન કિચન છે જમતા જમતા તમે અહી પ્રકૃતિ નો પણ લાભ લઈ શકો છો.

3 / 11
 આ હવેલી માં ખૂબ સરસ હવા ની અવરજવર વાળા રૂમ બનાવવા માં આવ્યા છે આ રૂમ માં તમને આહીર વર્ક , રબારી વર્ક તેમજ કચ્છી વર્ક ની જાત ભાત ની વસ્તુ જોવા મળશે. NID નાં સ્ટુડન્ટ્સ દ્વારા આ હોટેલ ની ડિઝાઇન કરવા માં આવી છે.

4 / 11
 મંગળદાસ ની હવેલી-1 જે લગભગ 250 વર્ષ જૂની છે . માણેક ચોક માં આવેલી સાંકડી શેરી માં લાખ પટેલ ની પોળ માં આવેલી છે આ હેરિટેજ હવેલી.

5 / 11
આ હવેલી 250 વર્ષ જૂની છે.આ ટાંકા માં 60,000 લિટર કેપિસિટી ધરાવતો વર્ષો જૂનો ટાંકો પણ અહી છે.જેના રૂફ્ટોપ થી કંશિલ કોપર પાઈપ લાઈન કનેક્ટ છે કોપર થી પાણી ની ચોખાઈ જળવાઈ રહે છે ચુના થી પ્લાસ્ટર કરવા માં આવ્યું છે.

6 / 11
સાગ નાં લાકડા ની આ હવેલી માં મેઈન ગેટ અને બારી બારણાં જે લાકડા નાં બનાવવા માં આવ્યા છે .અને આંખો ને ગમે તેવી સુંદર કોતરણી કરવા માં આવી છે જે આવતા જતા લોકો નું ધ્યાન ખેંચે છે.

7 / 11
હવેલી ની અંદર પણ સાગ નાં લાકડા નો ઉપયોગ કરવા માં આવ્યો છે . બારી અને ઝરુખાની કોતરણીજે તે સમયની કાસ્ટ કળાનો ઉત્તમ નમૂનો છે. નીચે જોવા મળી રહેલા હિચકાની તો વાત જ શું કરવી. નવરાશની પળોમાં હિંચકે ઝૂલવાની મજા એક પરંપરાનો જ ભાગ છે.

8 / 11
 હવેલી જેટલી જૂની છે એટલું જ જૂનું આ હવેલી નું ફલોર છે. હવેલી ના પહેલા માળે થી જોઈ શકાય એ આ ફ્લોર જે લગભગ 100વર્ષ જૂનો છે.જે અહી રહેવા આવતા જતા લોકો અચૂક અહી photography કરતા હોય છે.

9 / 11
 પોળ માં દરેક જૂના ઘરો માં એક ચોક હોય છે અને ઉપર ખુલ્લું આકાશ જોઈ શકાય એવી જાળી લગાવવા માં આવે છે તે જ રીતે આ હવેલી માં પણ આ જ રીતે ઉપર જાળી લગાવવા માં આવી છે .જે અજવાળું પણ આપે અને વરસાદ ની પાણી પણ લાવે જે પાણી ટાંકા માં ભરવા આવે છે.

10 / 11
દીવાલની અંદર જે લાકડાનો ઉપયોગ થયો છે તે લકડાને બાલસા લાકડા તરીકે ઓળખાય છે તે ખુબ લાઈટ વેટ હોય છે અને ભૂકંપમાં મકાન કે હવેલીને સપોર્ટ કરે છે. (Photos By Urvish soni & Edited By Omprakash Sharma)

11 / 11
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">