અમદાવાદ એરપોર્ટ ત્રિરંગાના રંગે રંગાયુ, રંગબેરંગી રોશની અને પ્રતિકૃતિઓએ વધારી એરપોર્ટની શોભા

ભારત આ વર્ષે Azadi ka amrut mahotsav ઉજવી રહ્યુ છે. તે અંતર્ગત દેશમાં ત્રિરંગા યાત્રા જોરશોરથી ચાલી રહી છે. અમદાવાદ એરપોર્ટ પણ આની ઉજવણીના ભાગ રુપે ત્રિરંગાના રંગે રંગાયુ છે.

Aug 09, 2022 | 9:36 PM
TV9 GUJARATI

| Edited By: Abhigna Maisuria

Aug 09, 2022 | 9:36 PM

ભારતની આઝાદીના 75માં વર્ષે એટલે કે આ વર્ષે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યુ છે. તે અંતર્ગત દેશમાં ત્રિરંગા યાત્રા જોરશોરથી ચાલી રહી છે. તેની ઉજવણીના ભાગ રુપે  અમદાવાદ એરપોર્ટ પણ ત્રિરંગાના રંગે રંગાયુ છે. તેવા ફોટોઝ સોશિયલ મીડિયામાં અમદાવાદીઓ વચ્ચે વાયરલ થયા છે.

1 / 5
 અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને આઝાદી કા અમૃત મહોત્સવના થીમ હેઠળ શણગારવામાં આવ્યું છે. રંગબેરંગી લાઈટોથી આખા એરપોર્ટને શણગારવામાં આવ્યુ છે.

2 / 5
 અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને આઝાદી કા અમૃત મહોત્સવના થીમ હેઠળ શણગારવામાં આવ્યું છે.

3 / 5
ડોમેસ્ટિક ટર્મિનલના ચેક-ઇન એરિયામાં ટર્મિનલ-1ની અંદર 18x18 ફૂટની પ્રતિકૃતિ એ ખાસ આકર્ષણ જમાવ્યું છે. તેમાં છેલ્લા 75 વર્ષોમાં દુનિયાભરમાં ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે વધેલા વ્યાપને દર્શાવવામાં આવ્યો છે. સિક્યોરિટી ચેક બાદ પહેલા માળે તિરંગાની પાંખો ધરાવતો સેલ્ફી બૂથ પણ બનાવવામાં આવ્યો છે.

4 / 5
 અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને આઝાદી કા અમૃત મહોત્સવના થીમ હેઠળ શણગારવામાં આવ્યું છે.

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને આઝાદી કા અમૃત મહોત્સવના થીમ હેઠળ શણગારવામાં આવ્યું છે.

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati