AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Skin care Tips : દિવાળી પર હેવી મેકઅપને કારણે ત્વચા સુકી થવાનો ડર છે ? આ ટિપ્સથી તેને મુલાયમ રાખો

દિવાળી (Diwali 2022) કે તહેવારોની સિઝનમાં આઉટફિટ્સ, હિલ્સ અને મેકઅપ દ્વારા બેસ્ટ લુક મળી શકે છે. આ કારણોસર, ઘણી સ્ત્રીઓ ભારે મેક-અપ કરે છે અને તે પછી તેમની ત્વચા સુકી થઇ જાય છે. ત્વચા સંભાળના ઘરેલું ઉપચાર દ્વારા તેને મુલાયમ બનાવી શકાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 24, 2022 | 5:20 PM
Share
દિવાળી કે ભાઈ બીજ જેવા તહેવારો માટે તૈયાર થવા માટે મહિલાઓ હેવી મેકઅપની પદ્ધતિ અપનાવે છે. જે આકર્ષક લુક આપે છે, પરંતુ બાદમાં સ્કીન ક્રેકીંગ કે રેશીસની સમસ્યા રહે છે. આ ઘરેલું ઉપચાર દ્વારા તમે તેને સોફ્ટ અને ચમકદાર બનાવી શકો છો.

1 / 5
નારિયેળ તેલઃ જો તમે દિવાળીના દિવસે હેવી મેકઅપની પદ્ધતિ અપનાવી રહ્યા છો, તો તેને દૂર કર્યા પછી ત્વચા પર નારિયેળ તેલનો ઉપયોગ કરો. નાળિયેર તેલ ત્વચામાં ભેજ જાળવી રાખવામાં અસરકારક છે. આ ત્વચાને ચમકદાર અને સ્વસ્થ રાખે છે.

2 / 5
મધ યુક્ત વસ્તુઓ : મધ એક એવી વસ્તુ છે જેમાં એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટીબેક્ટેરિયલ તત્વો હોય છે. હેવી મેક-અપ કરતી મહિલાઓએ તેમની સ્કિન કેર રૂટીનમાં મધથી બનેલી વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ. તે રુષ્ક ત્વચાને ઝડપથી રિપેર કરે છે. ખાસ કરીને રાત્રે સૂતા પહેલા ચહેરા પર મધથી બનેલો માસ્ક લગાવો.

3 / 5
એલોવેરા શ્રેષ્ઠ છે: એલોવેરા ત્વચાની સંભાળમાં વરદાન ગણાય છે. ત્વચાની તમામ પ્રકારની સમસ્યાઓમાં આના દ્વારા સારવાર શક્ય છે અને આ જ કારણસર કંપનીઓ હવે એલોવેરામાંથી ઉત્પાદનો વેચે છે. ત્વચામાંથી બળતરા  દૂર કરવા માટે રાત્રે સૂતા પહેલા એલોવેરા જેલની માલિશ કરો.

4 / 5
ફેસ વૉશનો ઉપયોગ ન કરોઃ મેકઅપ કર્યા પછી ફેસ વૉશથી ચહેરો સાફ કરવાનું ભૂલવું ન જોઈએ. આ ભૂલથી ફોલ્લીઓ અથવા ખીલ થઈ શકે છે. તમારો મેકઅપ ભારે હોય કે હલકો, તેને દૂર કરવા માટે ક્લીંઝર અથવા વેટ ટિશ્યુનો ઉપયોગ કરો.

5 / 5
બસ પાછળ ધડાકાભેર અથડાઈ કાળમુખી કાર, યુવકનો ચમત્કારિક બચાવ

ઇન્દોરની ગલીઓમાં ભિક્ષુક નહીં, ધનકુબેર
ઇન્દોરની ગલીઓમાં ભિક્ષુક નહીં, ધનકુબેર
મહારાષ્ટ્રમાં લોટરી પદ્ધતિથી નક્કી કરવામાં આવે છે મેયર

Breaking News: ગીરસોમનાથ: પ્રાસલી ગામના લોકોએ ઉગામ્યુ વિરોધનું શસ્ત્ર

Breaking News: સુરતના એરઠમાં નવનિર્મિત ટાંકી ટેસ્ટિંગ દરમિયાન તૂટી પડી

'પાણીપુરી' સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી, એક ભૂલ અને પરિણામ ભયજનક

દબાણ-ટ્રાફિક મુદ્દે 7 વર્ષથી વાતો કરો છો, હાઈકોર્ટે સરકારનો લીધો ઉધડો

Breaking News: હેરિટેજ સિટી અમદાવાદમાંથી ગાયબ થઈ ગઈ ઐતિહાસિક વાવ

ભાવનગરમાં ઢોરવાડામાં ટપોટપ મરી રહ્યા છે અબોલ પશુઓ, તંત્ર નીંદ્રાધીન

કરોડો ખર્ચાયા, રસ્તા પર ગટર ! રામેશ્વર તળાવ બન્યું ગટરનું તળાવ!

g clip-path="url(#clip0_868_265)">