Gujarati News Photo gallery A truck overturned after hitting a sign board on SG highway in Ahmedabad see the photo of the accident
અમદાવાદના SG હાઈવે પર સાઈન બોર્ડ સાથે અથડાઈને ટ્રક પલટી, જુઓ અકસ્માતના ફોટો
રાજ્યમાં સતત અકસ્માતની ઘટના બનતી હોય છે. જેમા ઘણી વાર લોકોને જીવ ગુમાવવાનો વારો પણ આવે છે. આવી જ એક અકસ્માતની ઘટના અમદાવદના SG હાઈવે પર બની છે.
Share

અમદાવાદના SG હાઇવે પર કર્ણાવતી કલબ સામે મોડીરાત્રે ટ્રક પલટાતા ભયંકર અકસ્માત સર્જોયો હતો. ટ્રક ફાર્મા કંપનીની મશિનરી લઈને જતો હતો આ સમયે અકસ્માત સર્જાયો હતો.
1 / 5

રસ્તા પર જતા ટ્રક સાઈન બોર્ડ સાથે અથડાતા પલટાયો હતો. જેના કારણે ટ્રકમાં ભરેલી મશીનરી રસ્તા પર વિખેરાયેલી જોવા મળી હતી.
2 / 5

મળતી માહિતી અનુસાર ટ્રક ડ્રાઈવરને રોડ પર લગાવેલા જાહેરાત બોર્ડની ઊંચાઈનો અંદાજ ન આવતા આ ઘટના બની હતી. જેના કારણે ટ્રક પલટાયો હતો.
3 / 5

ટ્રક પલટી ખાતા મોંઘા ભાવની મશીનરીઓનો સામાન રોડ પર વિખેરાયો હતો. અકસ્માતમાં ડ્રાઈવરને સામાન્ય ઈજા પહોંચી છે. જેમાં કોઈ જાનહાનિ થઈ નથી.
4 / 5

અકસ્માતની જાણ થતા પોલીસ તાત્કાલીક ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી અને ઘટના સ્થળ પર બેરિકેટ્સ મુક્યા હતા. ફોટો-સ્ટોરી- ઈમરાન શેખ
5 / 5
Related Photo Gallery
ઘરની નેમપ્લેટ નક્કી કરશે તમારું ભાગ્ય?
વિરાટનો 60 સદીનો રેકોર્ડ તોડવો અશક્ય, હવે કોહલી જ રહેશે ‘કિંગ’
પિતાની હયાતીમાં પુત્રએ ન કરવા જોઈએ આ પાંચ કામ- જાણો ક્યાં છે આ 5 કર્મ
પાન ખાવાનો શોખ ભારે પડી શકે ! આ લોકોએ પાનથી દૂર રહેવું જોઈએ
3 દિવસમાં ઉચ્ચતમ સ્તરથી 6.25% તૂટ્યો શેર,લોંગ ટર્મનું રોકાણ સેફ?
આગામી 3થી 4 વર્ષમાં નિફ્ટી જશે 40,000ને પાર? ચાર્ટે ખોલ્યું રાઝ
BSE, NSE કે Groww ? કમાણીની રેસમાં કયો શેર મારશે બાજી ?
'મન કી બાત'માં PM મોદીએ કેમ કર્યા આમળાના આટલા વખાણ?
ઈસ્ત્રી માત્ર કપડાં માટે નથી! ઘરના આ કામમાં પણ આવશે કામ
કાનુની સવાલ : વસિયતનામામાં Succession Certificate શું છે?
શું ટોલ પ્લાઝા પર 100 મીટરથી લાંબી લાઈન હોય તો ટોલ ટેક્સ આપવો પડે ?
MCX પર સોના-ચાંદીમાં મોટો કડાકો! સોનું ₹3,500 અને ચાંદી ₹7,000 સસ્તી
તમારું Facebook અકાઉન્ટ થઈ ગયુ હેક? જલદી રિકવર કરવા ફોલો કરો આ ટિપ્સ
પિતૃપક્ષ દરમિયાન કાગડાઓને શ્રાદ્ધ કેમ ખવડાવવામાં આવે છે?
શું માત્ર ડાબા હાથમાં જ BP માપવું જોઈએ?
કારમાં જોરથી મ્યુઝિક વગાડવા પર પણ કપાશે ચલાણ? જાણી લેજો આ નિયમ
વિદ્યા બાલન અને સિદ્ધાર્થ રોય કપૂરની એરપોર્ટ પર રોમેન્ટિક ક્ષણો વાયરલ
ભારતીય ટીમ સેમિફાઈનલમાં કેવી રીતે પહોંચી, જાણો
શેર ખરીદવા પર પણ લાગશે UPI ચાર્જ? બ્રોકર આપશે કે ગ્રાહક જાણો અહીં
Diwali 2026 : આ વર્ષે દશેરા, દિવાળી અને ભાઈબીજ ક્યારે છે?
સોમવારે સોના-ચાંદી બંને થયા સસ્તાં, 22K સોનાનો જાણો ભાવ
લસણ કેટલા દિવસ સુધી રહે છે ફ્રેશ? જાણો સ્ટોર કરવાની સાચી રીત
વિરાટ કોહલીએ પહેલી વખત આવી સદી ફટકારી
આજનું રાશિફળ: કર્ક-વૃષભને ધનલાભ, મિથુનને સફળતા
શું અત્યારે 'સોનું' ખરીદવું જોઈએ કે 'ધનતેરસ' સુધીની રાહ જોવી જોઈએ?
સોશિયલ મીડિયાના ટ્રેન્ડ્સ વચ્ચે Gen-Z કલાકાર શરણ દહિલીવાલાની મિસાલ
મેદાન પર પગ મૂકતા જ વિરાટ કોહલીએ રચ્યો 'નવો ઈતિહાસ'
કુતરા રાત્રે અચાનક કેમ રડવા લાગે છે? ભૂત-પ્રેત નહીં, જાણો સાચુ કારણ
ડીન એલ્ગરની છેલ્લી ઇનિંગ્સમાં સદી: કરિયરને શાનદાર વિદાય
ટ્રેનના દરવાજે ઊભા રહેવું કાયદેસર છે કે ગુનો? રેલવેનો આ નિયમ જાણો
₹51માં BSNLનો ધમાકેદાર પ્લાન! 28 દિવસની વેલિડિટી સાથે 56 GB ડેટા
દુબઈનું અનોખું Gold ATM! કાર્ડ સ્વાઇપ કરો અને મેળવો સીધું સોનું
મુકેશ અંબાણીની કંપનીનો સૌથી સસ્તો 5G પ્લાન, ₹198માં મળી જશે 5G ડેટા
ઘરમાં દીવો કઈ જગ્યા પર ના પ્રગટાવવો જોઈએ? જાણો વાસ્તુ નિયમ
અડધી રાત્રે બચ્ચન પરિવારની વહુ ઐશ્વર્યા રાય એરપોર્ટ પહોંચી....
IND vs WI : શુભમન ગિલે મિત્રને ODI ડેબ્યૂ કરાવ્યું
કયા લોકોએ 'ચા' પીવાથી બચવું જોઈએ? સ્વાસ્થ્ય પર થતી ગંભીર અસરો જાણો
શું સફરજનના બીજ ગળી જવાથી કે ચાવવાથી પેટમાં બને છે ઝેર ?
કીબોર્ડમાં સ્પેસબાર આટલો મોટો કેમ હોય છે ?
વર્ષ 2026-27 સુધીમાં 10 ગ્રામ સોનાની કિંમત કઈ નવી ઊંચાઈએ પહોંચશે?
ઓક્ટોબરમાં બનશે ગજકેસરી રાજયોગ, આ 3 રાશિના જાતકોનું ભાગ્ય ચમકી શકે છે!
છૂટાછેડા બાદ દુબઈમાં વૈભવી જીવન જીવી રહી છે સાનિયા મિર્ઝા
દુબઈમાં ભારતીય લોકો માટે નોકરીની મોટી તક
Earbuds પર જામી ગઈ છે ગંદકી ? આ સરળ ટ્રિકથી કરો ચકચકાટ સાફ
પૈસા રાખજો તૈયાર! આ અઠવાડિયે ખુલી રહ્યા 20 નવા IPO,19 કંપનીઓ થશે લિસ્ટ
આ 5 કારણથી વારંવાર થઈ શકે છે મોઢામાં ચાંદા
શું નીતા અંબાણી ખરેખર હાથ મિલાવવાનું ટાળે છે?
ભાડાનું ઘર ખાલી કરતા પહેલા કરી લેજો આ 10 મિનિટનું એક કામ, બચાવશે પૈસા
ડાયાબિટીસ, યુરિક એસિડ અને પાચનની સમસ્યા માટે જાણો સાચા ફળોની પસંદગી !
ચા અને કોફીના કપની પણ એક્સપાયર ડેટ હોય છે, જાણી લો
સંગિની માર્કેટમાં આગ, એક ફાયર જવાન ઇજાગ્રસ્ત
પાણીમાં ગરોળી અને રોટલીમાં કાનખજૂરો પીરસી વિદ્યાર્થીનીઓના જીવ સાથે રમત
મનપા ચૂંટણી: ભાજપ પર દબાણના આક્ષેપ સાથે કોંગ્રેસ EC માં
અમદાવાદમાં નકલી ઘી વેચાણ સામે મનપાની તવાઈ, એક જ દુકાનના 5 સેમ્પલ ફેલ
નબળા ચોમાસા વચ્ચે ગુજરાતના અનેક જળાશયોમાં પાણીની અછત
Breaking News : સિંહને શોધવા 10 કિલોમીટર વિસ્તારને સ્કેન કરાયો
નર્મદામાં જમીન વિવાદ ફરી વકર્યો, ગામમાં ખેડૂતો અને વનકર્મીઓ આમને-સામને
આજનું રાશિફળ: રોકાણ અને સંબંધોમાં ચમકશે ભાગ્ય
વાઇબ્રન્ટ નવરાત્રિ એન્ટ્રી વિવાદ: હર્ષ સંઘવીની મોટી સ્પષ્ટતા
ગીર સોમનાથ: ડોળાસા-ઝાંઝરિયાને જોડતો નવો રોડ બનાવવા ગામલોકોની ઉગ્ર માગ