Instagram Updates : આવી રહ્યા છે 7 નવા ફીચર્સ, યૂઝર્સનો બદલાશે ઇન-એપ એક્સપીરિયન્સ

આ ફિચર્સથી યુઝર્સની રિપ્લાય કરવાની રીત, મીડિયા ફાઇલો શેર કરવાની પ્રક્રિયા, તેમજ ઈન્સ્ટાગ્રામ (Instagram Features)તેની એપ્લિકેશનને વધુ સારી બનાવવા માટે આગામી સમયમાં 7 નવા ફીચર્સ ઉમેરી શકે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 07, 2022 | 8:09 AM
લોકપ્રિય ફોટો અને વીડિયો શેરિંગ પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ (Instagram)એ વિશ્વભરમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સમાંનું એક છે. તેના વપરાશકર્તાઓની સલામતીની સાથે, કંપની વપરાશકર્તાઓને વધુ સારો, વધુ મનોરંજક અનુભવ આપવા માટે નવી સુવિધાઓ અપડેટ કરી રહી છે. નવા ઈન્સ્ટાગ્રામ અપડેટ્સ (Instagram Update)ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે. ઇન્સ્ટાગ્રામ હવે ફોટો શેરિંગ તેમજ રીલ્સ બનાવવા માટે ખૂબ જ લોકપ્રિય છે.

1 / 6
કંપની ઘણા દિવસોથી નવા ફીચર્સ પર કામ કરી રહી છે. આ ફિચર્સથી યુઝર્સની રિપ્લાય કરવાની રીત, મીડિયા ફાઇલો શેર કરવાની પ્રક્રિયા, તેમજ મિત્રો સાથે ચેટિંગનું નવું લેવલ. આ સાથે ઈન્સ્ટાગ્રામ (Instagram Features)તેની એપ્લિકેશનને વધુ સારી બનાવવા માટે આગામી સમયમાં 7 નવા ફીચર્સ ઉમેરી શકે છે.

2 / 6
સાત ફીચર્સમાંથી પ્રથમ યુઝર્સને ઇનબોક્સમાં ગયા વગર સીધો ચેટનો રિપ્લાય આપવા દેશે. ત્યાં એક નવી ક્વિક સેન્ડ સુવિધા પણ છે, જે વપરાશકર્તાઓને શેર બટનને ટેપ કરીને અને હોલ્ડ કરી તેમના મિત્રો સાથે સરળતાથી પોસ્ટને ફરીથી શેર કરવાની મંજૂરી આપે છે.

3 / 6
બીજા ફીચરમાં યુઝર્સ એ પણ જોઈ શકે છે કે તેઓ ઈનબોક્સની ટોચ પર ઓનલાઈન મિત્રોને પુશ કરીને ચેટ કરવા માટે ઉપલબ્ધ છે કે કેમ. આ પછી, ત્રીજા ફિચરમાં વપરાશકર્તાઓ હવે ગીતનો 30-સેકન્ડનો પ્રીવ્યુ શેર કરી શકે છે, જેને ચેટ વિન્ડોમાં પણ સાંભળી શકાય છે.

4 / 6
આ પ્રિવ્યૂ સુવિધાને સક્ષમ કરવા માટે Instagram એ Apple Music, Amazon Music અને Spotify સાથે કામ કરી રહ્યું છે. કંપની વપરાશકર્તાઓની ચેટને પર્સનલાઈજ્ડ કરવા માટે નવી લો-ફાઇ ચેટ થીમ પર પણ કામ કરી રહી છે.

5 / 6
ઇન્સ્ટાગ્રામ યુઝર્સને મેસેજમાં @silent ઉમેરીને કોઈપણ મિત્રોને જાણ કર્યા વિના સીક્રેટ મેસેજ મોકલવાની સુવિધા હશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ યુઝર્સને ઈન્સ્ટાગ્રામ પર ગ્રુપ ચેટ્સમાં પોલ્સ બનાવવાની પણ મંજૂરી આપશે.

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">