પાકિસ્તાને પણ માન્યું કે મોદી બની ગયા છે સુપરમેન, પાકના તમામ મીડિયામાં ચાલી રહી છે મોદીને લઈ ચર્ચાઓ
દેશમાં તો એક તરફ ભાજપની સરકાર બની રહી છે તેવા રૂઝાન સામે છે. તો બીજી તરફ પાકિસ્તાની મીડિયામાં હડબડી શરૂ થઈ ગઈ છે. ભાજપને બહુમળતાની સાથે પાકિસ્તાની ન્યૂઝ ચેનલમાં કેટલીક વિચિત્ર અને ગડબડવાળી ચર્ચા ચાલી રહી છે. પાકિસ્તાનની ન્યૂઝ ચેનલના એક એન્કરે કહ્યું કે શું ભારતમાં મુસ્લિમ સમૂદાયે પણ મોદીને વોટ આપ્યા છે. આ વાતને […]
દેશમાં તો એક તરફ ભાજપની સરકાર બની રહી છે તેવા રૂઝાન સામે છે. તો બીજી તરફ પાકિસ્તાની મીડિયામાં હડબડી શરૂ થઈ ગઈ છે. ભાજપને બહુમળતાની સાથે પાકિસ્તાની ન્યૂઝ ચેનલમાં કેટલીક વિચિત્ર અને ગડબડવાળી ચર્ચા ચાલી રહી છે. પાકિસ્તાનની ન્યૂઝ ચેનલના એક એન્કરે કહ્યું કે શું ભારતમાં મુસ્લિમ સમૂદાયે પણ મોદીને વોટ આપ્યા છે. આ વાતને લઈને પાકિસ્તાનમાં ચેનલ એન્કરોની હાલત જોવા લાયક છે. પાકિસ્તાનની મોટાભાગની ચેનલમાં આ પ્રકારની ચર્ચા ચાલી રહી છે. પુલવામાનો જવાબ આપ્યા બાદ મોદીને લઈ પાકમાં ચિંતાના વાદળો બની ચૂક્યા છે. જે જરૂરી પણ છે.
https://youtu.be/7b6z4RcldFU
પાકની ચેનલ GNNમાં પણ મોદીને લઈને ચર્ચાઓ કરવામાં આવી રહી છે. મોદીના પક્ષમાં પાકિસ્તાની મીડિયા ચર્ચા ચાલી રહી છે. અને જાણો પાકિસ્તાની મીડિયા પણ ભાજપના રંગમાં રંગાઈ ગઈ હોઈ તેવું લાગે છે. પાકિસ્તાનની તમામ ચેનલ પર માત્ર એક જ ચર્ચા ચાલી રહી છે. જેમાં PM મોદીની વાહ વાહ પણ થઈ રહી છે. જો કે પાકમાં તો એ વાતનો માતમ પણ છે કે મોદી ફરી સરકારમાં આવી રહ્યા છે. કારણ કે પાકિસ્તાન આતંકીઓને સમર્થન આપે છે અને જે ક્યારેય ભારતની કોઈપણ સરકાર સહન કરી શકે નહીં.