AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shyam Maru

Shyam Maru

Author - TV9 Gujarati

shyam.maru@tv9.com

TV9 ગુજરાતી Digitalમાં ગુજરાત રાજ્યના સમાચાર સહિત જુદા-જુદા વિષયો અને કેટેગરી પર આર્ટીકલ લખે છે.

વૈશ્વિક બજારોમાં કોરોના વાઇરસની અસર અને યશ બેંકની ખોટથી શેરબજારમાં મોટો કડાકો

વૈશ્વિક બજારોમાં કોરોના વાઇરસની અસર અને યશ બેંકની ખોટથી શેરબજારમાં મોટો કડાકો

વૈશ્વિક બજારોમાંથી મળેલા સંકેત અને કોરોના વાઇરસની અસરને પગલે સોમવારે પણ ભારતીય શેરબજારમાં મોટો કડાકો જોવા મળ્યો. શેરબજારમાં પ્રારંભિક કામકાજમાં આશરે 1659 પોઇન્ટનો કડાકા સાથે 35,932 થઈ ગયો. નિફ્ટી પણ 457 પોઇન્ટ ઘટી 10,531 થઈ. સેન્સેક્સ પેકમાં એશિયન પેઈન્ટને બાદ કરતા બાકીની તમામ 29 કંપનીના શેરમાં મંદીમય માહોલમાં જોવા મળી રહ્યાં છે.. યસ બેન્કના શેરનો […]

ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સેનેટ અને વેલફેરની ચૂંટણીનું પરિણામ જાહેર, સૌ વધુ સીટ પર NSUIનો વિજય

ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સેનેટ અને વેલફેરની ચૂંટણીનું પરિણામ જાહેર, સૌ વધુ સીટ પર NSUIનો વિજય

ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સેનેટ અને વેલફેરની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. 8માંથી 5 બેઠક પર NSUIએ કબજો કરી લીધો છે. 4 વર્ષ બાદ યોજાયેલી ચૂંટણીમાં NSUI આગળ છે. PG આર્ટસ ફેકલ્ટીમાં રોનકસિંહ સોલંકીની જીત થઈ છે. તો PG સાયન્સમાં ABVPના દિવ્યપાલસિંહનો વિજય થયો છે. તો આ તરફ લો ફેકલ્ટીમાં NSUIના હર્ષોદિત્યસિંહ પરમારનો વિજય થયો છે. […]

કર્ણાવતી ક્લબના ભોજનમાં વંદો નીકળવાની ઘટના! અધિકારીઓએ આક્ષેપોને નકાર્યા

કર્ણાવતી ક્લબના ભોજનમાં વંદો નીકળવાની ઘટના! અધિકારીઓએ આક્ષેપોને નકાર્યા

રસ્તા પર કે રોડસાઈડ જમવા જાઓ અને એમાં વંદો નીકળે એવી ઘટના તો તમે જોઈ કે સાંભળી હશે પણ જ્યાં ક્લબ મેમ્બર્સ લાખો રૂપિયાની ફી આપતા હોય છે તેવી પ્રતિષ્ઠિત કર્ણાવતી ક્લબના ભોજનમાં વંદો નીકળવાની ઘટના બની છે. જેની સાથે જ ક્લબની પ્રતિષ્ઠા પર અનેક સવાલો ઉઠ્યા છે. ક્લબમાં જમવા ગયેલા ગ્રાહક અને ક્લબ મેમ્બરે […]

Women’s Day: વડોદરાના મહિલા જાદુગરી અનોખી વાત, 60 વર્ષ પહેલા જાદુની દુનિયામાં કરી હતી શરૂઆત

Women’s Day: વડોદરાના મહિલા જાદુગરી અનોખી વાત, 60 વર્ષ પહેલા જાદુની દુનિયામાં કરી હતી શરૂઆત

મહિલા દિવસે હવે વાત કરીએ વડોદરાની એક એવી મહિલાની જેણે જાદુગરીની દુનિયામાં એક અનોખી સિદ્ધ મેળવી છે. એમનું નામ છે મંદાકિની મહેતા. મૂળ વડોદરાના મંદાકિની મહેતાએ આજથી 60 વર્ષ પહેલા જાદુગરીની દુનિયામાં પગ મુક્યો.  આ પણ વાંચોઃ કેબિનેટ પ્રધાન ગણપત વસાવાના કાર્યાલય પર આદિવાસી મહિલા LRD ઉમેદવારોનો ભારે હોબાળો એવા સમયે જ્યારે મહિલાઓને ઘરની […]

કેબિનેટ પ્રધાન ગણપત વસાવાના કાર્યાલય પર આદિવાસી મહિલા LRD ઉમેદવારોનો ભારે હોબાળો

કેબિનેટ પ્રધાન ગણપત વસાવાના કાર્યાલય પર આદિવાસી મહિલા LRD ઉમેદવારોનો ભારે હોબાળો

કેબિનેટ પ્રધાન ગણપત વસાવાના ઝંખવાવ સ્થિત કાર્યાલય પર આજે આદિવાસી મહિલા LRD ઉમેદવારોએ ભારે હોબાળો મચાવીને સુત્રોચ્ચાર કર્યા. LRD ભરતીમાં આદિવાસી વર્ગની મહિલાઓ સાથે અન્યાય થયો હોવાની લાગણી સાથે વિરોધ નોંધાવામાં આવ્યો. મહિલાઓની માગ છે કે બંધારણ મુજબ LRDની ભરતી કરવામાં આવે.  આ પણ વાંચોઃ મહિલા દિવસ નિમિત્તે વડોદરામાં વિટકોસ બસમાં મહિલાઓ માટે ફ્રી […]

મહિલા દિવસ નિમિત્તે વડોદરામાં વિટકોસ બસમાં મહિલાઓ માટે ફ્રી મુસાફરીની સુવિધા

મહિલા દિવસ નિમિત્તે વડોદરામાં વિટકોસ બસમાં મહિલાઓ માટે ફ્રી મુસાફરીની સુવિધા

વડોદરાની મહિલાઓ આજે દિવસભર વિટકોસ બસમાં મફત મુસાફરીનો આનંદ મેળવી શકશે. શહેરમાં બસ સેવા પૂરી પાડતા વિટકોસ બસ સેવા સર્વિસના સંચાલકોએ આજે વિશ્વ મહિલા દિવસે વડોદરાની મહિલાઓને ખાસ ભેટ ધરી હતી. મહત્વપૂર્ણ છે કે વિટકોસ બસ સેવાનો ઉપયોગ 70 ટકા કરતા વધુ મહિલાઓ કરે છે. દર સો મુસાફરોએ 70 મહિલાઓ શહેરી બસ સેવાનો વિકલ્પ પસંદ […]

સુરતના વરાછાની એક જ્વેલર શોપમાં માલિકની નજર ચૂકવીને ગણતરીની મિનિટમાં લાખોની ચોરી

સુરતના વરાછાની એક જ્વેલર શોપમાં માલિકની નજર ચૂકવીને ગણતરીની મિનિટમાં લાખોની ચોરી

સુરતના વરાછાની એક જ્વેલર શોપમાં માલિકની નજર ચૂકવીને ગણતરીની મિનિટમાં લાખોની ચોરીની ઘટના સામે આવી છે. નજર ચૂકવીને રૂપિયા 3.80 લાખના દાગીનાની ચોરી સીસીટીવીમાં કેદ થઈ છે. ઈરાની ગેંગના એક શખ્સની આ કરતૂત સીસીટીવીમાં જોવા મળી રહી છે. જો કે, માહિતી પ્રમાણે આ ચોર દ્વારા સુરતમાં 10થી વધુ ગુનાઓને અંજામ આપવામાં આવ્યા છે. જેલમાંથી બહાર […]

હોળી અને ધૂળેટીના તહેવાર નિમિત્તે ST વિભાગ દ્વારા 500 જેટલી બસ દોડાવવાનો નિર્ણય

હોળી અને ધૂળેટીના તહેવાર નિમિત્તે ST વિભાગ દ્વારા 500 જેટલી બસ દોડાવવાનો નિર્ણય

હોળી અને ધૂળેટી પર્વ નિમિત્તે 500 જેટલી બસ દોડાવવાનો નિર્ણય કરાયો છે. લોકોને ઘર સુધી પહોંચાડવા માટે ST દ્વારા આ નિર્ણય કરાયો છે. ઝાલોદ, ગોધરાના લોકો માટે આ તહેવાર વિશેષ માનવામાં આવે છે. છેલ્લા ત્રણ દિવસથી બસ સ્ટેન્ડ પર લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે. આ કારણે 500થી વધુ એકસ્ટ્રા બસ મુકવામાં આવી છે. તો […]

અમદાવાદ કોર્પોરેશનમાં મેયર અને કમિશનર વચ્ચે ગજગ્રાહ! મેયરના આદેશનો કર્યો અનાદર

અમદાવાદ કોર્પોરેશનમાં મેયર અને કમિશનર વચ્ચે ગજગ્રાહ! મેયરના આદેશનો કર્યો અનાદર

અમદાવાદ કોર્પોરેશનમાં મેયર અને કમિશનર વચ્ચે પાછલા કેટલાક સમયથી ચાલતું શીતયુદ્ધ આખરે આજે સપાટી પર આવી જ ગયું. ઢોરવાડા મુદ્દે રજૂઆત કરવા પહોંચેલા કોંગ્રેસના કાર્યકરો કમિશનર ગાયબ થતા રોષે ભરાયા. અને રજૂઆત કરવા મેયર પાસે પહોંચ્યા. જોકે મેયર બિજલ પટેલે કમિશનરની ગેરહાજરીમાં ડેપ્યુટી કમિશનરને આવેદન સ્વીકરવા માટે આદેશ કર્યો. આ પણ વાંચોઃ રાજ્યસભાની ચૂંટણીમાં કોણ […]

બોર્ડની પરીક્ષાઃ રાજકોટ બાદ અરવલ્લીના મોડાસાની જીનીયસ સ્કુલમાંથી ડમી વિદ્યાર્થી ઝડપાયો

બોર્ડની પરીક્ષાઃ રાજકોટ બાદ અરવલ્લીના મોડાસાની જીનીયસ સ્કુલમાંથી ડમી વિદ્યાર્થી ઝડપાયો

મોડાસામાં ધોરણ 10ની પરીક્ષા આપતો ડમી વિદ્યાર્થી ઝડપાયો છે. જો કે, રાજકોટના ગુરુકુળ કેન્દ્ર પર પણ એક વિદ્યાર્થી ડમી ઝડપાયો છે. મોડાસાની જીનીયસ સ્કુલના પરીક્ષા કેન્દ્રમાંથી આ ડમી વિદ્યાર્થી ઝડપાયો છે. મામાના બદલે ભાણેજ પરીક્ષા આપવા આવ્યો હતો. વિજ્ઞાનના પેપરની પરીક્ષા આપવા મામાના બદલે ભાણો પહોંચ્યો હતો. જો કે, સંચાલકોની સતર્કતાથી ભાણેજ કલ્પેશ કોટવાલ અને […]

અમદાવાદ કોર્પોરેશન સંચાલિત ઢોરવાળામાંથી ગુમ પશુ મુદ્દે તપાસના આદેશ

અમદાવાદ કોર્પોરેશન સંચાલિત ઢોરવાળામાંથી ગુમ પશુ મુદ્દે તપાસના આદેશ

અમદાવાદ કોર્પોરેશન સંચાલિત ઢોરવાળામાંથી ઢોર ગુમ થવા મુદ્દે મ્યુ.કમિશનર વિજય નહેરાએ તપાસના આદેશ આપ્યા છે. મ્યુ.કમિશનર વિજય નહેરાએ કથિત ઢોર કૌભાંડ મુદ્દે ડેપ્યુટી કમિશનરને તપાસ કરવા માટે આદેશ કર્યા છે. હાલ આ સમગ્રમ મામલે વિજિલન્સ દ્વારા તપાસ કરવામાં આવશે. અને ત્યારબાદ આ સમગ્રમ મામલે પોલીસ ફરિયાદ કરવી કે કેમ તે અંગે નિર્ણય લેવાશે.  આ […]

રાજકોટના ગોંડલ રોડ પર સ્વામિનારાયણ ગુરુકુળના પરીક્ષા કેન્દ્રમાંથી એક ડમી કેસ ઝડપાયો

રાજકોટના ગોંડલ રોડ પર સ્વામિનારાયણ ગુરુકુળના પરીક્ષા કેન્દ્રમાંથી એક ડમી કેસ ઝડપાયો

રાજકોટના ગોંડલ રોડ પર સ્વામિનારાયણ ગુરુકુળમાં પરીક્ષા કેન્દ્રમાંથી એક ડમી કેસ ઝડપાયો. ધો.10 અને 12 બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે. ત્યારે અનેક કેન્દ્ર પરથી કોપી કેસ અને ડમી કેસ સામે આવી રહ્યા છે. ગુરુકુળના કેન્દ્રમાં એક વિદ્યાર્થીના બદલે તેનો ભાઈ પરીક્ષા આપવા માટે પહોંચ્યો હતો. જો કે, સંચાલકોની તકેદારીના કારણે ડમી વિદ્યાર્થી ઝડપાઈ ગયો હતો. […]

g clip-path="url(#clip0_868_265)">