Alaska Earthquake : અમેરીકામાં ભૂકંપ બાદ તબાહીના દ્રશ્યો, સુનામીને લઇને અપાઇ ચેતવણી

Earthquake in US: USGS ના જણાવ્યાં મુજબ આ ભૂકંપ બાદ વધુ બે આંચકા આવ્યા છે. જેની તીવ્રતા 6.2 અને 5.6 જણાવવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2021 | 11:47 PM
અમેરીકાના( America) અલાસ્કામાં (Alaska Earthquake) સ્થાનિક સમય પ્રમાણે બુધવારે રાત્રે 8.2 તીવ્રતાના ભૂકંપનો ઝટકો અનુભવાયો છે. આ ભૂકંપ એટલો ભયાનક હતો કે રસ્તાઓ પર મોટી મોટી તીરાડો પડી ગઇ.

1 / 8
યૂએસ જિયોલૉજીકલ સર્વે (USGS) એ ભૂકંપને લઇને જાણકારી શેયર કરી છે. તેમણે જણાવ્યુ કે, ભૂકંપનું કેન્દ્ર જમીનથી 45 કિમી નીચે હતુ.

2 / 8
અમેરીકાના સુનામી ચેતવણી સિસ્ટમે ભૂકંપની પુષ્ટી કરી છે અને પ્રશાંત ક્ષેત્ર ગુઆમ અને ઉત્તરી મારિયાના દ્વીપ પર સુનામી ચેતવણી આપી છે.

3 / 8
આ શક્તિશાળી ભૂકંપ અલાસ્કાના કિનારાથી દૂર આવ્યો છે. USGS એ જણાવ્યુ કે, આ શક્તિશાળી ભૂકંપ પેરાવિલે અને અલાસ્કાના દક્ષિણ પૂર્વમાં 56 મીલ (91 કિલોમીટર) દૂર સ્થિત હતો.

4 / 8
આ આંચકા બાદ દક્ષિણ અલાસ્કા, અલાસ્કાના પેનિનસુલા અને Aleutian ટાપુ પર સુનામીની ચેતવણી અપાઈ છે. દેશના પશ્ચિમી તટ પર થનારા નુકસાનનું આકલન થઈ રહ્યું છે.

5 / 8
USGS ના જણાવ્યાં મુજબ આ ભૂકંપ બાદ વધુ બે આંચકા આવ્યા છે. જેની તીવ્રતા 6.2 અને 5.6 જણાવવામાં આવી છે.

6 / 8
ભૂકંપને પગલે કેટલાક ભાગોમાં હળવા નુકસાનની સંભાવના છે. સૂત્રોના મતે પેરિવીલે, ચિગનિક લેક અને સેન્ડપોઈન્ટમાં લોકોએ આંચકા અનુભવ્યા હતા.

7 / 8
તમને જણાવી દઈએ કે, અલાસ્કા Pacific Ring of Fire માં આવે છે, જેને સિસ્મિક પ્રવૃત્તિમાં ખૂબ સક્રિય માનવામાં આવે છે.

8 / 8

Latest News Updates

Follow Us:
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ

ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન

અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ

ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો

અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી

ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ

આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ

ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો

પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ

g clip-path="url(#clip0_868_265)">