Gujarati NewsGujaratWorked really hard for this one manasi joshi on winning gold at world para badminton
અમદાવાદના ગોલ્ડન ગર્લ અને પેરા વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશીપમાં સુવર્ણ પદક જીતનારા માનસી જોષી સાથે ખાસ વાતચીત
અનિશ્ચિતતાઓથી ઘેરાયેલા જીવનમાં અડગ ઉભા રહેવા માત્ર પગ નહીં પરંતુ અખૂટ આત્મવિશ્વાસની જરૂર હોય છે. અને એ સાબિત કરી બતાવ્યું છે આજની યુથ આઇકન એવી બેડમિન્ટનની પ્રતિભાશાળી ખેલાડી માનસી જોષીએ. અમદાવાદમાં રહેતી માનસીએ પેરા વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીતીને વિશ્વમાં પોતાનું નામ સ્વર્ણ અક્ષરોએ નોંધાવ્યુ છે એ તો સૌ જાણે છે. પણ 2011માં એક […]
અનિશ્ચિતતાઓથી ઘેરાયેલા જીવનમાં અડગ ઉભા રહેવા માત્ર પગ નહીં પરંતુ અખૂટ આત્મવિશ્વાસની જરૂર હોય છે. અને એ સાબિત કરી બતાવ્યું છે આજની યુથ આઇકન એવી બેડમિન્ટનની પ્રતિભાશાળી ખેલાડી માનસી જોષીએ. અમદાવાદમાં રહેતી માનસીએ પેરા વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીતીને વિશ્વમાં પોતાનું નામ સ્વર્ણ અક્ષરોએ નોંધાવ્યુ છે એ તો સૌ જાણે છે. પણ 2011માં એક રોડ અકસ્માતમાં પગ ગુમાવી દીધા પછી સંજોગો સામે તેણે કેવી લડત આપી આ જીત મેળવી છે. માનસીએ પોતાના સંઘર્ષની તમામ કહાની TV9 સાથેની ખાસ વાતચીતમાં જણાવી…જુઓ ખાસ રજૂઆત