AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vande Bharat Express : વંદે ભારત એક્સપ્રેસનું અમદાવાદ-મુંબઈ વચ્ચે થયું ટ્રાયલ, ફોટોમાં જૂઓ વંદે ભારત એક્સપ્રેસની એક ઝલક

Vande Bharat Express : કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પર આ એક્સપ્રેસ ટ્રેનની ઝડપનો વીડિયો મુક્યો હતો અને આત્મ નિર્ભર ભારતનું શ્રેષ્ઠ ઉદાહરણ આપ્યું હતું.

Ronak Varma
| Edited By: | Updated on: Sep 09, 2022 | 10:09 AM
Share
કોરોના કાળમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આત્મ નિર્ભરતાનો સંદેશો આપ્યા બાદ ભારત અનેક ક્ષેત્રમાં પ્રગતિ કરી રહ્યું છે.

1 / 5
માત્ર 18 મહિનામાં અને સંપૂર્ણ ભારતમાં જ તૈયાર થયેલી વંદે ભારત એક્સપ્રેસ જેને ટી-18 તરીકે પણ ઓળખવામાં આવે છે.

2 / 5
વંદે ભારત એક્સપ્રેસ (Vande Bharat Express) ટ્રેનનું અમદાવાદથી મુંબઈ વચ્ચે ટ્રાયલ રન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં એક વોલ્ટ વડોદરા અને ત્યારબાદ સીધી જ મુંબઈ સેન્ટ્રલ ખાતે આવેલું કરવામાં આવ્યું.

3 / 5
થોડા દિવસ અગાઉ કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ સોશિયલ મીડિયા પર આ ટ્રેનની ઝડપનો વીડિયો મુકીને ગર્વથી કહ્યું હતું કે, આત્મ નિર્ભર ભારતનું શ્રેષ્ઠ ઉદાહરણ આપ્યું હતું.

4 / 5
વંદે ભારત એક્સપ્રેસ કે જે વીડિયોમાં આ ટ્રેન 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલી રહી છે.

5 / 5
ભારતમાં AI ક્રાંતિ: ટાટા દ્વારા વિકસિત ભવિષ્યની ઇલેક્ટ્રિક કાર

લો બોલો છે ને..પાકિસ્તાનમાં ભિખારીઓએ આવક ઘટતા ખરાબ સિગ્નલ ઠીક કર્યું

પોલીસે સુરતીલાલા ચિરાગ ગોટીનો કાઢ્યો વરઘોડો, જોવા ઉમટ્યું આખુ ગામ

વહેલી સવારે 18 શાળાઓને બોમ્બની ધમકી!
વહેલી સવારે 18 શાળાઓને બોમ્બની ધમકી!
Breaking News : સાધુ-સંતો સાથે PI વરીયાએ લગાવી વિવાદની ડૂબકી

ધાર્મિક પરંપરાઓને પડકારવાનો અધિકાર કીર્તિ પટેલને કોણે આપ્યો?

કલાકારો અને સર્જનાત્મક ક્ષેત્રના લોકો માટે ઓળખ મેળવવાનો શ્રેષ્ઠ સમય

ગુજરાતમાં અનાજ ATM નો અમિત શાહે કરાવ્યો પ્રારંભ- Video

"ગુજરાતમાં મતોના વિભાજનથી કોંગ્રેસને નુકસાન, 60 ધારાસભ્યો ગુમાવ્યા"
ડાંગના લવચાલીમાં જળ સંકટ: 26 વર્ષથી મળતું પાણી બંધ થતા ચૂંટણી બહિષ્કાર

g clip-path="url(#clip0_868_265)">