Bigg Boss 14 ફેમ નિક્કી તંબોલીએ કાળી સાડીમાં મચાવ્યો કહેર, બોલ્ડ લુકના ચાહકો થયા દિવાના
નિક્કી તંબોલી (Nikki Tamboli) તાજેતરમાં સ્ટંટ રિયાલિટી શો ખતરોં કે ખિલાડી 11 (Khatron Ke Khiladi 11) માં જોવા મળી હતી. પરંતુ તે શોમાં લાંબો સમય ટકી શકી નહીં.
બિગ બોસ 14 ફેમ નિક્કી તંબોલી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. સોશિયલ મીડિયા પર લાખો લોકો તેને ફોલો કરે છે.
1 / 6
નિક્કી પોતાના ફોલોઅર્સ માટે પોતાની બોલ્ડ તસ્વીરો શેર કરતી રહે છે.
2 / 6
નિક્કીએ આજે પરંપરાગત અવતારમાં કહેર મચાવ્યો છે. તેમણે કાળી સાડી પહેરેલી તસ્વીરો શેર કરી છે. જેમાં તે હોટ પોઝ આપતી જોવા મળી રહી છે.
3 / 6
નિક્કીએ કાળી સાડી સાથે ટ્યુબ બ્લાઉઝ પહેર્યું છે. આ સાથે, તેમણે ન્યૂડ મેકઅપ કર્યો છે અને તેને વાળ ખુલ્લા રાખ્યા છે.
4 / 6
લાખો ચાહકોએ નિક્કીના ફોટાને પસંદ કર્યા છે. બિગ બોસ 14 ના સ્પર્ધક પવિત્ર પુનિયાએ કમેન્ટ કરી - તંબોલી અને ફાયર ઇમોજી પોસ્ટ કરી. જ્યારે એક ચાહકે લખ્યું - ખુબસુરત.
5 / 6
વર્કફ્રન્ટની વાત કરીએ તો, નિક્કી તાજેતરમાં સ્ટંટ રિયાલિટી શો ખતરોં કે ખિલાડી 11 માં સ્ટંટ કરતી જોવા મળી હતી.