Bollywood Glamour : શનાયા કપૂરે શેયર કરી પોતાની સુંદર તસવીરો, ફેન્સ પણ જોઇને બોલી ઉઠ્યા વાહ…
સંજય કપૂરની (Sanjay Kapoor) પુત્રી શનાયા કપૂરે (Shanaya Kapoor) ભલે બોલીવુડમાં ડેબ્યૂ કર્યું ન હોય, પરંતુ તે પોતાની સુંદરતા માટે પહેલાથી જ સમાચારોમાં છવાયેલી છે.
સંજય કપૂરની (Sanjay Kapoor) પુત્રી શનાયા કપૂરે (Shanaya Kapoor) ભલે બોલીવુડમાં ડેબ્યૂ કર્યું ન હોય, પરંતુ તે પોતાની સુંદરતા માટે પહેલાથી જ સમાચારોમાં છવાયેલી છે.
1 / 6
શનાયા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને પોતાની ગ્લેમરસ તસવીરો પણ શેયર કરતી રહે છે.
2 / 6
શનાયાએ હવે બ્લેક પીજેમાં તેના રૂમમાંથી પોતાના ફોટોઝ શેયર કર્યા છે. હળવા મેકઅપમાં શનાયા ખૂબ જ સુંદર લાગી રહી છે.
3 / 6
તમને જણાવી દઈએ કે તાજેતરમાં શનાયાએ એક બ્રાન્ડ માટે એન્ડોર્સમેન્ટ કર્યું છે જે ખૂબ વાયરલ થઈ રહ્યું છે. શનાયાનો આ વીડિયો જોઈને ચાહકો તેની ફિલ્મોની રાહ જોઈ રહ્યા છે.
4 / 6
તમને જણાવી દઈએ કે કરણ જોહર શનાયાને લોન્ચ કરવા જઈ રહ્યા છે. કરણે થોડા સમય પહેલા આની જાહેરાત કરી હતી.
5 / 6
તેવામાં હવે શનાયાના ફેન્સ તેને ફિલ્મી પડદા પર જોવા માટે આતુર છે.