Hina Khanના આ ફોટોઝ જોઈ તમે પણ થઈ જશો તેના ફેન

હીના ખાન (Hina Khan) ટૂંક સમયમાં ગીત પથ્થર વર્ગી (Patthar Wargi) માં જોવા મળશે જેને સિંગર બી પ્રાકે (B Praak) ગાયું છે.

Hiren Buddhdev
| Edited By: | Updated on: May 13, 2021 | 5:30 PM
હીના ખાનનું નવું ગીત પથ્થર વર્ગી રિલીઝ થવાનું છે. આ ગીતમાં હીનાની સાથે તનમય સિંહ જોવા મળશે.

1 / 6
આ ગીત બી પ્રાકે ગાયુ છે. હાલમાં જ હીનાના ફોટોશૂટના ફોટા સામે આવ્યા છે જેમાં તે એકદમ સુંદર લાગી રહી છે.

2 / 6
યેલો કલરના આઉટફિટમાં હીનાની સુંદરતામાં વધુ વધારો થયો છે.

3 / 6
તમને જણાવી દઈએ કે છેલ્લા ઘણા સમયથી હીના ખૂબ જ મુશ્કેલ સમય સાથે સંઘર્ષ કરી રહી છે. થોડા દિવસો પહેલા તેમના પિતાનું અવસાન થયું હતું.

4 / 6
આ પછી, હીનાનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જેના કારણે તેમણે ઘરમાં પોતાને ક્વોરન્ટીન કરી હતી.

5 / 6
જો કે હવે હીનાએ તેમના કામ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું છે. તેમનું કહેવું છે કે તે તેમના ડેડીની સ્ટ્રોન્ગ ગર્લ છે.

6 / 6

Latest News Updates

Follow Us:
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ

ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો

પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ

સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ

અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું

ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા

અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર

દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર

અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન

g clip-path="url(#clip0_868_265)">