Tum Dil Ki Dhadkan Mein Song Lyrics: સુનીલ શેટ્ટીનું ફેમસ સોંગ ‘તુમ દિલ કી ધડકન મેં સોંગ’ના લિરિક્સ ગુજરાતીમાં વાંચો
ફિલ્મ ધડકનનું ફેમસ સોંગ તુમ દિલ કી ધડકન મેંના લિરિક્સ જોઈશુ. આ સોંગ અભિજીત અને અલકા યાજ્ઞિક દ્વારા ગાવામાં આવેલુ છે. તેમજ આ સોંગના લિરિક્સ સમીર દ્વારા લખવામાં આવ્યા છે. આ સોંગનું મ્યુઝિક નદીમ - શ્રવણ દ્વારા આપવામાં આવ્યુ છે.
Suniel Shetty Birthday: આજે આપણે એક હિન્દી ફિલ્મના સોંગ લિરિક્સ જોઈશુ. ફિલ્મ ધડકનનું ફેમસ સોંગ તુમ દિલ કી ધડકન મેં ના લિરિક્સ જોઈશુ. આ સોંગ અભિજીત અને અલકા અલકા યાજ્ઞિક દ્વારા ગાવામાં આવેલુ છે. તેમજ આ સોંગના લિરિક્સ સમીર દ્વારા લખવામાં આવ્યા છે.
આ પણ વાંચો : Ek Zindagi Song Lyrics : અંગ્રેજી મીડિયમનું ફેમસ સોંગ ‘ એક જિંદગી’ ના લિરિક્સ ગુજરાતીમાં વાંચો
આ સોંગનું મ્યુઝિક નદીમ – શ્રવણ દ્વારા આપવામાં આવ્યુ છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી, શિલ્પા શેટ્ટી, કાદર ખાન, મહિમા ચૌધરી, બીના, કિરણ કુમાર, શર્મિલા ટાગોર, સુષ્મા સેઠ, પરમીત સેઠી, મનજીત કુલર, નીરજ વોરા, નિલોફર, નસીમ મુકરી અને અન્ય કલાકારો જોવા મળ્યા છે.
Tum Dil Ki Dhadkan Mein
તુમ દિલ કી ધડકન મેં રહેતે હો, તુમ રહેતે હો
તુમ દિલ કી ધડકન મેં રહેતે હો, રહેતે હો – 2
મેરી ઇન સાંસોં સે કહેતે હો, કહેતે હો
બાહોં મેં આજાઓ, સપનોં મેં ખોજાઓ
તુમ દિલ કી ધડકન મેં રહેતે હો, રહેતે હો
હમ હમ હમ..
દિવાનો સા હાલ હુઆ, હમકો ઉનસે પ્યાર હુઆ
દિવાનો સા હાલ હુઆ, હમકો તો ઉનસે પ્યાર હુઆ
ધીરે સે વો પાસ આયે, ચૂપકે સે ઈઝાર હુઆ
અબ ના કિસીસે ડરના હૈ, સંગ જીના મરના હૈ-2
બાહોં મેં આજાઓ, સપનોં મેં ખોજાઓ
તુમ દિલ કી ધડકન મેં રહેતે હો, રહેતે હો
હે, હે હે હે, આ હા હા….
હમ્મ, દુનિયા ને ઠુકરાયા હૈ,
બસ તુમને અપનાયા હૈ
દુનિયા ને ઠુકરાયા હૈ,
બસ તુમને અપનાયા હૈ
દિલ કો કિતના ચેન મિલા,
સબને ઇતના સતાયા હૈ
અપના હૈ એક સપના, એક તુ હી હો અપના – 2
આઆ આઆ, આઆ આઆ, સપનોં મેં ખોજાઓ
તુમ દિલ કી ધડકન મેં રહેતે હો, રહેતે હો
રહેતે હો, રહેતે હો
એ ક્યા મેં હી કહેતા રહુંગા?
ઔર તુમ કુછ ભી નહીં કહોગી
આહાહા હા હા હા
હૈઇ રૂ રૂ રૂ રૂ રૂ લા લા
અચ્છા લગા, હં?
આહાહા હાહા આઆ
રહેતે હો, રહેતે હો
સાચ?? આહા હા હા હા હા
કહેતે હો, કહેતે હો
બાહોં મેં આજાઓ, સપનોં મેં ખોજાઓ
તુમ દિલ કી ધડકન મેં રહેતે હો, બસ તુમ રહેતે હો
એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો