AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shakti Mohan Birthday : 36 વર્ષની થઇ ડાન્સિંગ ક્વીન શક્તિ મોહન, તસવીરો જોઇ ઉડી જશે હોંશ

ડાન્સિંગ ક્વીન શક્તિ મોહન (Shakti Mohan Birthday) આજે 36 વર્ષની થઇ છે. જો જોવામાં આવે તો શક્તિને કોઈ પરિચયની જરૂર નથી. તેણે રિયાલિટી શો તેમજ ફિલ્મોમાં પોતાના શાનદાર અભિનયથી લોકોના દિલ જીતી લીધા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 12, 2021 | 7:03 AM
Share
ડાન્સિંગ ક્વીન શક્તિ મોહન (Shakti Mohan Birthday) આજે 36 વર્ષની થઇ છે. જો જોવામાં આવે તો શક્તિને કોઈ પરિચયની જરૂર નથી. તેણે રિયાલિટી શો તેમજ ફિલ્મોમાં પોતાના શાનદાર અભિનયથી લોકોના દિલ જીતી લીધા છે.

ડાન્સિંગ ક્વીન શક્તિ મોહન (Shakti Mohan Birthday) આજે 36 વર્ષની થઇ છે. જો જોવામાં આવે તો શક્તિને કોઈ પરિચયની જરૂર નથી. તેણે રિયાલિટી શો તેમજ ફિલ્મોમાં પોતાના શાનદાર અભિનયથી લોકોના દિલ જીતી લીધા છે.

1 / 6
શક્તિ એક સફળ કોરિયોગ્રાફર તેમજ તેજસ્વી ડાન્સર અને ટેલિવિઝન પર્સનાલિટી છે. તેણે ઝી ટીવીના ડાન્સ રિયાલિટી શો ડાન્સ ઇન્ડિયા ડાન્સ (સીઝન 2) થી પોતાની સફર શરૂ કરી હતી. શક્તિએ આ શો પણ જીત્યો હતો.

2 / 6
બોલીવુડમાં કોરિયોગ્રાફર તરીકેનું તેનું પહેલું ગીત ફિલ્મ પદ્માવતનું "નૈનોવાલે ને" છે જેમાં તેણે દીપિકા પાદુકોણ, શાહિદ કપૂર અને રણવીર સિંહને કોરિયોગ્રાફ કર્યા હતા.

3 / 6
સ્ટાર્સને પોતાની આંગળી પર ડાન્સ કરાવતી શક્તિ મોહન પોતે 'નૃત્ય શક્તિ' પરફોર્મિંગ ટીમની માલિક છે, આ ટીમ સમગ્ર વિશ્વમાં શો કરતી રહે છે. શક્તિ મોહન દિલ્હીની રહેવાસી છે પરંતુ હવે તેણે મુંબઈને પોતાનું ઘર બનાવી લીધું છે.

4 / 6
ડાન્સ ઇન્ડિયા ડાન્સ (DID) માં આવ્યા પહેલા, શક્તિ IAS અધિકારી બનવા માંગતી હતી. પણ તેને ડાન્સનો પણ શોખ હતો. ટેરેન્સ લેવિસ ડાન્સ ફાઉન્ડેશનની શિષ્યવૃત્તિ પર તેણે 2009 માં ડાન્સમાં ડિપ્લોમા મેળવ્યો હતો.

5 / 6
ડાન્સ ઇન્ડિયા ડાન્સમાં જોડાયા પછી, શક્તિના જીવનની દિશા સંપૂર્ણપણે બદલાઈ ગઈ અને તેણે ડાન્સને પોતાની કારકિર્દી બનાવી. તેના નિર્ણયમાં તેના માતા -પિતા અને સમગ્ર પરિવારે પણ તેને ટેકો આપ્યો હતો.

6 / 6
Follow Us
માંગરોળ પંથકમાં આભ ફાટતાં મુશ્કેલી, તંત્ર દ્વારા કામગીરી શરૂ

સુત્રાપાડામાં દોરડા બાંધી બાળકોને શાળાએ મૂકવા જતા વાલીઓ !

ગુજરાતના જળાશયોમાં પાણીની 'ભારે આવક', આ મુખ્ય ડેમ Alert પર

માળિયા હાટીમાં વરસાદનો કહેર ! પાણીના પ્રવાહમાં ફસાઈ ST બસ

સુરતમાં રહેણાંક મકાનમાં ચાલતું જુગારધામ ઝડપાયું, જુઓ વીડિયો

નવસારીમાં જળબંબાકારની સ્થિતિ ! 42 જેટલા રસ્તા કરાયા બંધ, જુઓ-Video

Morbi Breaking News: મોરબી ખેડૂતોનું આંદોલન 17મા દિવસે પણ યથાવત

રાજકોટના લાઠ ગામમાં બે કલાકમાં 7 ઈંચ વરસાદ, ગામ સંપર્કવિહોણું

દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ભુક્કા બોલાવશે

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ

g clip-path="url(#clip0_868_265)">