Dia Mirza – વૈભવ રેખી લગ્નના 1 મહિના પછી હનીમૂન પર પહોંચ્યા માલદિવ્સ, શેર કરી ખાસ પોસ્ટ

દિયા મિર્ઝા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. લગ્નના ફોટા બાદ તેણે માલદીવની કેટલીક તસવીરો શેર કરી છે, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

Hiren Buddhdev
| Edited By: | Updated on: Mar 26, 2021 | 7:34 PM
મિસ ઈન્ડિયા પૈસેફિક રહી ચુકેલી અભિનેત્રી દિયા મિર્ઝા, હવે તે બિઝનેસમેન વૈભવ રેખીની પત્ની છે. ગયા મહિને બંને લગ્ન કર્યા હતા. લગ્ન પછી તરત જ બંને વ્યસ્તતાના કારણે હનીમૂન માટે ન જઇ શક્યા. પરંતુ હવે લગ્નના એક મહિના પછી બંને માલદિવ પહોંચ્યા છે, જ્યાં તેઓ પોતાનો ગોલ્ડન ટાઈમ વિતાવી રહ્યા છે.

1 / 8
દિયા મિર્ઝા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. લગ્નના ફોટા બાદ તેમણે માલદીવની કેટલીક તસવીરો શેર કરી છે, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

2 / 8
તસવીરો શેર કરતા તેમણે લખ્યું- હિંદ મહાસાગર અને અવિશ્વસનીય લોકો. અહીં અમે સ્વર્ગમાં છીએ અને મહેમાન નવાજીની મજા લઇ રહ્યા છે. અહીંની દરેક ક્ષણ અત્યાર સુધીનો એક મહાન આનંદ રહ્યો છે. તેમણે આ કેપ્શન સાથે @TravelWithJourneyLabel @Jamanafaru_maldives ને ટેગ કર્યાં છે.

3 / 8
આ સાથે, દીયાએ તેમની પોસ્ટમાં બીચવેર માટે ડિઝાઇનરનો આભાર માન્યો છે. વૈભવ રેખી દ્વારા તસવીરો ક્લિક કરવામાં આવી હોવાનું પણ જણાવ્યું હતું.

4 / 8
દીયાની આ તસવીરો લોકોને પસંદ આવી રહી છે. તસવીરોમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

5 / 8
દિયા મિર્ઝા અને વૈભવ રેખીના લગ્નમાં બહુ લોકો નહોતો. લગ્નમાં ફક્ત 50 જેટલા લોકો હાજર રહ્યા હતા. બંનેના પરિવાર અને નજીકના મિત્રો વચ્ચે લગ્નની વિધિ કરવામાં આવી હતી.

6 / 8
વૈભવ રેખી અને દિયા મિર્ઝા બંનેના આ બીજા લગ્ન છે. વૈભવના પહેલા લગ્ન યોગ ઇન્સ્ટ્રકટર સુનૈના રેખી સાથે થયા હતા. વૈભવને એક પુત્રી પણ છે.

7 / 8
તે જ સમયે, દીયા અગાઉ સાહિલ સાંગા સાથે 11 વર્ષ રિલેશનશિપ અને 5 વર્ષ લગ્ન જીવન પસાર કરી ચૂકી છે. બંનેએ પરસ્પર સંમતિથી છૂટાછેડા લીધા હતા.

8 / 8
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">