Happy Birthday kartik aaryan : ‘ધમાકા બોય’ કાર્તિક આર્યને પોતાના બર્થ ડે ખાસ રીતે કર્યો સેલિબ્રેટ, જુઓ તસવીરો

આજે કાર્તિક આર્યનનો જન્મદિવસ છે. કાર્તિકે ખૂબ જ અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરી. મીડિયાના લોકો સાથે કેક કાપી અને તેમની સાથે ઘણો સમય વિતાવ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 22, 2021 | 1:13 PM
બોલિવૂડનો હેન્ડસમ હંક કાર્તિક આર્યન આજે તેનો 31મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. કાર્તિકની સ્ટાઈલ બાકીના કલાકારો કરતા થોડી અલગ છે. અભિનેતા કોમેડી અને રોમેન્ટિક હીરોની અંદાજ માટે  જાણીતો છે.

1 / 8
  કાર્તિકે ખૂબ જ અનોખી રીતે રાતે બર્થડેની ઉજવણી કરી હતી. મીડિયાના લોકો સાથે કેક કાપી અને તેમની સાથે ઘણો સમય વિતાવ્યો હતો.

2 / 8
બર્થડે સેલિબ્રેશન દરમિયાન કાર્તિક ખૂબ જ ખુશ દેખાઈ રહ્યો હતો. તેણે લીલા રંગનું જેકેટ પહેર્યું હતું.

3 / 8
કાર્તિકની તાજેતરની રિલીઝ થયેલી ફિલ્મ ધમાકામાં તેના કામની ખૂબ પ્રશંસા થઈ રહી છે. આ ફિલ્મમાં તે ન્યૂઝ એન્કરની ભૂમિકામાં છે.

4 / 8
કાર્તિકે કાપેલી કેક પર 'હેપ્પી બર્થ ડે ધમાકા બોય' લખેલું હતું. કાર્તિકે કેકના તે હિસ્સાનો ફોટોશૂટ પણ કરાવ્યું હતું.

5 / 8

6 / 8
કાર્તિકે 'ધ કપિલ શર્મા શો'માં 'લવ આજ કલ 2'ના પ્રમોશન દરમિયાન કહ્યું હતું કે તેની પહેલી ગર્લફ્રેન્ડ 16 વર્ષની ઉંમરમાં હતી અને તે સમયે ડેટ પર જતાં તેને ડર હતો કે કોઈ તેને જોઈ ન લે.

7 / 8
કાર્તિકની તાજેતરમાં જ રિલીઝ થયેલી 'ધમાકા'. તેમની ફિલ્મ સુપરહિટ રહી હતી. આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ છે. સાથે જ તેની એક્ટિંગના બધાએ વખાણ કર્યા હતા. આ સિવાય તે 'ભૂલ ભુલૈયા 2', 'શહેજાદા' અને 'ફ્રેડી' જેવી ફિલ્મોમાં જોવા મળશે.

8 / 8
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">