AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vidya Balan નો આ ગ્રીન અનારકલી ડ્રેસ તમને આવશે ખુબ જ પસંદ, પરંતુ કિંમત જરુર જાણી લેજો

વિદ્યા બાલન ( Vidya Balan ) આ દિવસોમાં તેમની આગામી રિલીઝ થનારી ફિલ્મ 'શેરની' માટે ખૂબ જ ઉત્સાહિત છે. આ ફિલ્મ 18 મી જૂને અમેઝોન પ્રાઇમ પર રિલીઝ થશે.

Hiren Buddhdev
| Edited By: | Updated on: Jun 13, 2021 | 2:42 PM
Share
વિદ્યા બાલન આ દિવસોમાં સતત હેડલાઇન્સમાં રહે છે. દરરોજ તે સોશિયલ મીડિયા પર કોઈ ને કોઈ તસ્વીરો શેર કરતી રહે છે, જે જોતા જ  વાયરલ થઈ જાય છે.

1 / 6
જો તમે તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ જોશો, તો  જુદા જુદા શેડમાં તેમની તસ્વીરો તમને જોવા મળશે, જે ખૂબ સારી છે.

2 / 6
તાજેતરમાં, વિદ્યાએ એક પ્રમોશનલ ઇવેન્ટ માટે ફોટોશૂટ કરાવ્યું, જેના માટે તેમણે ગ્રીન કલરનાં બિંદુ અને નુક્તા પ્રિન્ટ વાળો અનારકલી ડ્રેસ પહેર્યો છે.

3 / 6
વિદ્યાના સ્ટાઈલિસ્ટ પ્રણય જેટલી અને શૌનક અમોનકરે તેમના ઇન્સ્ટાગ્રામ પેજ પર તેમની કેટલીક સારી તસ્વીરો શેર કરી છે. વિદ્યાની આ ડ્રેસ ક્લોથિંગ બ્રાન્ડ ભૂમિકા શર્માની છે.

4 / 6
વિદ્યાએ આ અનારકલી ડ્રેસની સાથે હાથથી બનાવેલા પર્લ અને ડબકા વર્ક વાળો બેલ્ટ કૈરી કર્યું છે. ઉપરાંત, તેમના દેખાવને પૂર્ણ કરવા માટે, તેમણે હાફ મૂન શેપ વાળી ગોલ્ડ ઈયરિંગ્સ, એમરલ્ડ સ્ટોનને કૈરી કર્યું છે.

5 / 6
વિદ્યા બાલનના ડ્રેસની કિંમત વિશે વાત કરીએ તો, આ અનારકલી ડ્રેસને જો તમે તમારા વાર્ડરોબમાં શામિલ કરવા માંગતા હોય, તો તમારે આ માટે 42,000 રૂપિયા ખર્ચ કરવા પડશે અને આ ભૂમિકા શર્માની વેબસાઇટ પર તમને મળી જશે.

6 / 6
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક

વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો

તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત

શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી

ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો

ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર

શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા

ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો

g clip-path="url(#clip0_868_265)">