Nushrratt Bharucchaએ બતાવ્યો પોતાનો ફિલ્ટર લુક, Photos જોયા બાદ ચાહકો થયા તેમના દિવાના

અભિનેત્રી નુસરત ભરૂચા (Nushrratt Bharuccha) સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય રહે છે. તેમણે આજે સોશિયલ મીડિયા પર નવા લુકમાં તસ્વીરો શેર કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 23, 2021 | 5:09 PM
અભિનેત્રી નુસરત ભરૂચા (Nushrratt Bharuccha) તેમના ચાહકોના દિલ પર રાજ કરે છે.

1 / 6
સોશિયલ મીડિયા પર લાખો લોકો તેમને ફોલો કરે છે. નુસરત સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે પોતાની ગ્લેમરસ તસ્વીરો શેર કરતી રહે છે.

2 / 6
નુસરતની ગ્લેમરસ સ્ટાઈલ તેમના ચાહકોને ખૂબ પસંદ આવી રહી છે. આજે નુસરતે સોશિયલ મીડિયા પર પોતાનો ફિલ્ટર લુક શેર કર્યો છે.

3 / 6
ફોટા શેર કરતી વખતે નુસરતે લખ્યું - ફિલ્ટર્ડ મી. તેમની તસ્વીરોને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે. લાખો લોકોએ આ ફોટાને પસંદ કરી ચુક્યા છે. વળી, ચાહકો પોતાને કમેન્ટ કરતા રોકી શકતા નથી.

4 / 6
તાજેતરમાં ફિલ્મના સેટ પર નુસરતની તબિયત લથડી હતી. બ્લડ પ્રેશરની સમસ્યાને કારણે તે બેહોશ થઈ ગઈ હતી. જે બાદ તેમને સીધી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.

5 / 6
નુસરતને ડોક્ટરોએ શૂટિંગમાંથી 15 દિવસનો બ્રેક લેવાની સલાહ આપી હતી. તેમની તબિયત હવે ઠીક છે.

6 / 6
Follow Us:
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ

સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત

Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો

રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ

દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા

PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો

સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર

અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !

આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે

ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી

g clip-path="url(#clip0_868_265)">