Newly Weds: લગ્ન પછી રાહુલ વૈદ્ય સાથે પહેલીવાર શોપિંગ પર નિકળી દિશા પરમાર, મુંબઇમાં ચશ્માની દુકાન પર થયા સ્પોટ

લગ્ન પછી આજે શોપિંગ માટે નીકળ્યા છે રાહુલ અને દિશા, જ્યાં આ જોડીની અમે ખૂબ જ સુંદર શૈલી જોઇ હતી. આ બંનેના લગ્નમાં ખુબ ધમાલ મચી હતી. જ્યાં ટીવીની અનેક મોટી હસ્તીઓ તેમના લગ્નમાં જોડાઇ હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2021 | 8:28 PM
રાહુલ વૈદ્ય  (Rahul Vaidya) અને દિશા પરમાર (Disha Parmar) ના લગ્નને હજી 1 અઠવાડિયું પૂર્ણ થયું છે, જ્યાં આ જોડી હવે ફરી એકવાર ચર્ચામાં આવી છે.

1 / 8
આજે આ નવદંપતી મુંબઈમાં શોપિંગ કરતા સ્પોટ થયું હતું. ચાલો જોઈએ આ કપલની સુંદર તસવીરો.

2 / 8
એક સાથે ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા હતા રાહુલ અને દિશા

3 / 8
રાહુલ અહીં શર્ટ અને સફેદ જિન્સમાં જોવા મળ્યા હતા. તે જ સમયે દિશાએ બ્લેક ટી-શર્ટ અને બ્લુ જીન્સ પહેર્યું હતું.

4 / 8
તાજેતરમાં આ દંપતીએ તેમના લગ્નના 1 અઠવાડિયા પૂરા કર્યા છે. જ્યાં તેની પણ ઉજવણી તેમણે તેમના મિત્રો સાથે મળીને કરી છે.

5 / 8
પત્ની દિશા સાથે રસ્તો ક્રોસ કરતા જોવા મળ્યા હતા રાહુલ વૈદ્ય.

6 / 8
શોપિંગ માટે ખૂબ ઉત્સાહિત જોવા લાગી રાહુલ વૈદ્ય અને દિશા પરમારની જોડી.

7 / 8
પોતાના માટે નવા ચશ્માં લેવા પહોચ્યા હતા દિશા અને રાહુલ.

8 / 8

Latest News Updates

Follow Us:
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને

ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ

પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ

રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી

સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ

ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ

આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ

સત્યની લડાઈમાં સહકાર આપવા બદલ આભાર - ગેનીબેન

આ વર્ષે ભૂજ-અમદાવાદમાં અત્યાર સુધીની સૌથી વધુ ગરમી નોંધાઈ

રુપાલાએ કહ્યુ, હું ફરી વાર માતૃ શક્તિની પણ માફી માગુ છુ, જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">