AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મુંબઈમાં એક ઈવેન્ટ દરમિયાન જોવા મળ્યો Shilpa Shettyનો હોટ લુક, તસ્વીરો બનાવી દેશે તમને દિવાના

મુંબઈમાં ફ્લેગશિપ સ્ટોર લોન્ચ દરમિયાન શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) તેની ડિઝાઈનર મિત્ર નીતુ રોહરા (Neetu Rohra) સાથે જોવા મળી હતી. બંને મજાક મસ્તી કરતા પોઝ આપી રહ્યા હતા. શિલ્પા લાલ ડ્રેસમાં ખૂબસૂરત લાગી રહી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 19, 2021 | 12:12 AM
Share
મુંબઈમાં ફ્લેગશિપ સ્ટોર લોન્ચિંગ ઇવેન્ટ દરમિયાન શિલ્પા લાલ ડ્રેસમાં જોવા મળી હતી. બધાની નજર તેના આ ડ્રેસ પર હતી.

1 / 6
નીતુ રોહરા શિલ્પાની ખૂબ જ સારી મિત્ર છે, તે તેની બહેતરીન ડિઝાઇનિંગ માટે ઓળખાય છે.

2 / 6
શિલ્પા લાલ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

3 / 6
તેની સાથે તેની ડિઝાઇનર મિત્ર નીતુ રોહરા પણ જોવા મળી હતી.

4 / 6
શિલ્પા ઘણી વખત તેના ડિઝાઇનર મિત્ર દ્વારા ડિઝાઇન કરાયેલા કપડાં પહેરે છે.

5 / 6
મુંબઈમાં યોજાયેલી આ ઇવેન્ટમાં શિલ્પા આકર્ષણનું કેન્દ્ર હતી.

6 / 6
Follow Us
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video

Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?

સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ

ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ

આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં

સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'

સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી

જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video

વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ

ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં

g clip-path="url(#clip0_868_265)">