અમદાવાદ પૂર્વ લોકસભા મતવિસ્તાર ચૂંટણી પરિણામ 2024

ઉમેદવારનું નામ મત પક્ષ સ્થિતિ
Patel Hasmukhbhai Somabhai 770459 BJP Won
Himmat Singh Patel 308704 INC Lost
Makwana Jayantibhai Kanjibhai 10482 BSP Lost
Brijesh Sharma 4526 IND Lost
Harshad Babubhai Nandoliya 3571 IND Lost
Maheshkumar Somabhai Thakor 3033 IND Lost
Kalpeshbhai Shete 2937 GSNIP Lost
Patani Vishnubhai Natavarbhai 2420 IND Lost
Zala Sanjaykumar Mahobatsinh 2366 IND Lost
Dasharathbhai Kantilal Panchal 1480 IND Lost
Rajesh Hariram Maurya 1212 PAP Lost
Pramod Sahdevbhai Gudade 1279 SWAVP Lost
Ingole Roopeshbhai Babubhai 1169 IND Lost
Dhananjay Girjashankar Rajput 1120 BHJANP Lost
Manish Kumar Dubey 909 SWKRAP Lost
Chauhan Mohamadfaruk Ahemadhasanbhai 778 IND Lost
Hitendrabhai Patel 742 AABHP Lost
Piyushbhai Bhavsar 649 YIPP Lost
અમદાવાદ પૂર્વ લોકસભા મતવિસ્તાર ચૂંટણી પરિણામ 2024

અમદાવાદ પૂર્વ લોક સભા મતવિસ્તાર 2008માં સંસદીય મતવિસ્તારના સીમાંકનના અમલીકરણના ભાગ રૂપે બનાવવામાં આવ્યો હતો. આ બેઠક વટવા, નિકોલ, નરોડા, ઠક્કરબાપા નગર, બાપુનગર, દહેગામ તથા ગાંધીનગર દક્ષિણ વિધાનસભાનો વિસ્તારને આવરી લે છે. આ બેઠકમાં 2009માં પ્રથમ વખત ચૂંટણી યોજાઇ હતી. તેના પ્રથમ સંસદ સભ્ય ભારતીય જનતા પાર્ટીના હરિન પાઠક હતા. 2014 યોજાયેલી બીજી ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અને ફિલ્મ અભિનેતા પરેશ રાવલ આ મતવિસ્તારના સાંસદ બન્યા હતા. 2019ની ચૂંટણીમાં ભાજપના હસમુખ પટેલ વિજેતા બન્યા હતા. આ મત વિસ્તારમાં 20,10,350 મતદાર, 10,52,968 પુરુષ મતદાર, 9,57,269 સ્ત્રી મતદાર અને અન્ય મતદાર 113 છે.  આ વખતે ચૂંટણીમાં ભાજપે અમદાવાદ પૂર્વ બેઠકથી હસમુખ પટેલને ટિકિટ આપી છે, જેની સામે કોંગ્રેસે રોહન ગુપ્તાને ટિકિટ આપી છે.

અમદાવાદ પૂર્વ લોકસભા સીટ ચૂંટણી પરિણામ
ઉમેદવારનું નામ પરિણામ કુલ મત મતદાન ટકાવારી %
Patel Hasmukhbhai Somabhai બીજેપી Won 7,49,834 67.17
Gitaben Patel કોંગ્રેસ Lost 3,15,504 28.26
Vaghela Ganeshbhai Narsinhbhai BSP Lost 9,121 0.82
Atulbhai Nanubhai Kathiriya નિર્દલીય Lost 6,082 0.54
Chauhan Kiritbhai નિર્દલીય Lost 3,548 0.32
Jayswal Nareshkumar Babulal (Raju Mataji) નિર્દલીય Lost 2,517 0.23
Dr Hitesh Mahendrabhai NBBP Lost 2,449 0.22
Mahesh Prabhudas Ahuja નિર્દલીય Lost 1,791 0.16
Vekariya Rushi Bharatbhai (Patel) HND Lost 1,649 0.15
Sheikh Salmabanu Mohammad Salim નિર્દલીય Lost 1,466 0.13
Sharma Brijesh Kumar Ujagarlal નિર્દલીય Lost 1,337 0.12
Devda Dasharath Misarilal નિર્દલીય Lost 1,395 0.12
Rajesh Maurya PJAP Lost 1,346 0.12
Samirbhai Rajeshkumar Upadhyay MNNP Lost 1,272 0.11
Virat Pradip Shah JSPP Lost 899 0.08
Minaxiben Rakeshkumar Solanki નિર્દલીય Lost 898 0.08
Mishra Arjun Ramshankar JSVP Lost 821 0.07
Mundra Anilkumar LGBP Lost 635 0.06
Thakur Jitendrasinh Surendrasinh LRSP Lost 705 0.06
Bhatt Sunilkumar Narendrabhai RTRP Lost 704 0.06
Kadri Mohammad Sabir ANC Lost 628 0.06
Bharvad Saileshkumar Kalidas નિર્દલીય Lost 573 0.05
Manoj Premchand Gupta SVBP Lost 604 0.05
Chauhan Narendrasinh Makhatulsinh YJJP Lost 589 0.05
Mishra Rajkumar Malekchand નિર્દલીય Lost 534 0.05
Pareshkumar Nanubhai Mulani નિર્દલીય Lost 458 0.04
Nota NOTA Lost 9,008 0.81
ઉમેદવારનું નામ પરિણામ કુલ મત મતદાન ટકાવારી %
Harin Pathak બીજેપી Won 3,18,846 53.37
Babariya Dipakbhai Ratilal કોંગ્રેસ Lost 2,32,790 38.97
Patel Bholabhai Valjibhai Kakdiya એનસીપી Lost 8,999 1.51
Sharma Brijeshkumar Ujagarlal નિર્દલીય Lost 7,477 1.25
Virubhai N Vanzara BSP Lost 7,254 1.21
Maurya Rajesh Hariram નિર્દલીય Lost 4,601 0.77
Patel Pravin Rambhai MJP Lost 4,580 0.77
Sharma Anilkumar Brijendrabhai નિર્દલીય Lost 3,042 0.51
Budhdhpriya Jasvant Somabhai નિર્દલીય Lost 2,003 0.34
Patel Bhavinbhai Amrutbhai નિર્દલીય Lost 1,345 0.23
Thakkar Pareshbhai Rasiklal નિર્દલીય Lost 1,337 0.22
Rajput Sanjitkumar Radhakrishnasinh SP Lost 1,000 0.17
Rajput Ranjeetsingh Ramshankarsinh IJP Lost 811 0.14
Bhatt Sanjiv Indravadan BNJD Lost 712 0.12
Khodabhai Laljibhai Desai નિર્દલીય Lost 694 0.12
Hasrath Jayram Pagare RSPS Lost 678 0.11
Dr N T Sengal LSWP Lost 639 0.11
Premhari Rameshchandra Sharma NLHP Lost 579 0.10
ઉમેદવારનું નામ પરિણામ કુલ મત મતદાન ટકાવારી %
Paresh Rawal બીજેપી Won 6,33,582 64.29
Patel Himmatsingh Prahladsingh કોંગ્રેસ Lost 3,06,949 31.15
Dinesh Vaghela આપ Lost 11,349 1.15
Rohit Rajubhai Virjibhai Alias Manojbhai Sontariya BSP Lost 6,023 0.61
Roshan Priyavadan Shah નિર્દલીય Lost 4,046 0.41
Dashrathbhai M Devda નિર્દલીય Lost 2,299 0.23
Anilkumar Sharma નિર્દલીય Lost 1,201 0.12
Atikbhai Mev નિર્દલીય Lost 1,094 0.11
Aditya Raval VHS Lost 987 0.10
Khalifa Samsuddin Nasiruddin (Jugnu) ABCDA Lost 895 0.09
Naranbhai T Sengal (Dr N T Sengal) BHSD Lost 782 0.08
Buddhpriya Jasvant Somabhai PJAP Lost 698 0.07
Vijaykumar M Vadhel HND Lost 704 0.07
Dutt Aakash Advocate JDU Lost 558 0.06
Nota NOTA Lost 14,358 1.46
અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક નો ચૂંટણી ઇતિહાસ
રાજ્યGujarat લોકસભા બેઠકAhmedabad East કુલ નામાંકન26 રદ કરાયેલ નામાંકન6 પાછા ખેંચાયેલ નામાંકન2 ડિપોઝિટ જપ્ત16 કુુલ ઉમેદવાર18
પુરુષ મતદાર7,44,345 સ્ત્રી મતદાર6,67,416 અન્ય મતદાર- કુલ મતદાર14,11,761 મતદાન તારીખ30/04/2009 પરિણામની તારીખ16/05/2009
રાજ્યGujarat લોકસભા બેઠકAhmedabad East કુલ નામાંકન24 રદ કરાયેલ નામાંકન7 પાછા ખેંચાયેલ નામાંકન3 ડિપોઝિટ જપ્ત12 કુુલ ઉમેદવાર14
પુરુષ મતદાર8,52,765 સ્ત્રી મતદાર7,49,057 અન્ય મતદાર10 કુલ મતદાર16,01,832 મતદાન તારીખ30/04/2014 પરિણામની તારીખ16/05/2014
રાજ્યGujarat લોકસભા બેઠકAhmedabad East કુલ નામાંકન34 રદ કરાયેલ નામાંકન4 પાછા ખેંચાયેલ નામાંકન4 ડિપોઝિટ જપ્ત24 કુુલ ઉમેદવાર26
પુરુષ મતદાર9,56,013 સ્ત્રી મતદાર8,55,771 અન્ય મતદાર67 કુલ મતદાર18,11,851 મતદાન તારીખ23/04/2019 પરિણામની તારીખ23/05/2019
રાજ્ય- લોકસભા બેઠક- કુલ નામાંકન- રદ કરાયેલ નામાંકન- પાછા ખેંચાયેલ નામાંકન- ડિપોઝિટ જપ્ત- કુુલ ઉમેદવાર-
પુરુષ મતદાર- સ્ત્રી મતદાર- અન્ય મતદાર- કુલ મતદાર- મતદાન તારીખ- પરિણામની તારીખ-
લોકસભા બેઠકAhmedabad East કુલ જનસંખ્યા25,11,982 શહેરી વસ્તી (%) 84 ગ્રામીણ વસ્તી (%)16 અનુસૂચિત જાતિ (%)8 અનુસૂચિત જનજાતિ (%)1 જનરલ / ઓબીસી (%)91
હિંદુ (%)90-95 મુસ્લિમ (%)5-10 ઈસાઈ (%)0-5 શીખ (%) 0-5 બૌદ્ધ (%)0-5 જૈન (%)0-5 અન્ય (%) 0-5
Source: 2011 Census

Disclaimer : “The information and data presented on this website, including but not limited to results, electoral features, and demographics on constituency detail pages, are sourced from various third-party sources, including the Association for Democratic Reforms (ADR). While we strive to provide accurate and up-to-date information, we do not guarantee the completeness, accuracy, or reliability of the data. The given data widgets are intended for informational purposes only and should not be construed as an official record. We are not responsible for any errors, omissions, or discrepancies in the data, or for any consequences arising from its use. To be used at your own risk.”

ઉમેદવારી પત્ર ભરતા પહેલા વાયનાડમા પ્રિયંકાએ કર્યો રોડ શો, જુઓ ફોટા

વાયનાડ લોકસભા પેટાચૂંટણી માટે પ્રિયંકા ગાંધીએ ઉમેદવારી નોંધાવતા પહેલા કાલપેટ્ટામાં એક વિશાળ સભાને સંબોધી હતી. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે 1989 માં તેણીના પિતા રાજીવ ગાંધી સાથે ચૂંટણી પ્રચારમાં જોડાયા ત્યારથી 35 વર્ષમાં તેણીએ તેની માતા સોનિયા ગાંધી સાથે કામ કર્યું છે. તેમના ભાઈ રાહુલ ગાંધી અને પાર્ટીના અન્ય સાથીદારો માટે પ્રચાર કર્યો છે.

અજીત પવારને કારણે અમે લોકસભાની ચૂંટણી મહારાષ્ટ્રમાં હાર્યાઃ ફડણવીસ

દેવેન્દ્ર ફડણવીસ ભાજપના પહેલા એવા મોટા રાજકારણી છે, જેમણે મહારાષ્ટ્રમાં ભાજપ અને એનડીએની હાર માટે અજિત પવારને જવાબદાર ઠેરવ્યા છે. ફડણવીસે કહ્યું છે કે જો અમને લોકસભા ચૂંટણીમાં અજિત પવાર તરફી મત મળ્યા હોત તો અમે મહારાષ્ટ્રમાં આટલી ખરાબ રીતે હાર્યા ના હોત.

કેન્દ્રીય કેબિનેટમાં "One Nation, One Election" ને મંજૂરી

"One Nation, One Election" એ એક પ્રસ્તાવિત ખ્યાલ છે જેના હેઠળ લોકસભા (કેન્દ્ર) અને વિધાનસભા (રાજ્ય)ની ચૂંટણીઓ સમગ્ર દેશમાં એક સાથે યોજાય છે. તેનો ઉદ્દેશ્ય તમામ ચૂંટણીઓ એક જ સમયે યોજીને સમય, નાણાં અને વહીવટી સંસાધનોની બચત કરવાનો છે. આ વચ્ચે કેટલાક સવાલો પણ ઉદભવે છે. જેનું સમાધાન લાવવું પણ જરૂરી છે. 

વન નેશન-વન ઈલેક્શનનો સૌથી મોટો પડકાર શું છે જાણો

2019માં લોકસભા ચૂંટણી દુનિયાની સૌથી મોંઘી ચૂંટણી હતી. એક રિપોર્ટ મુજબ આ ચૂંટણીમાં 55 હજાર કરોડ રુપિયા ખર્ચ થયા હતા. મોદી કેબિનેટની બેઠકમાં વન નેશન-વન ઇલેક્શન પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. તો તેની સામે કેટલા પડકારો છે તેના વિશે વાત કરીશું.

વન નેશન-વન ઈલેક્શનના ફાયદા શું છે, જાણો

વન નેશન-વન ઇલેક્શનનો અર્થ છે કે, લોકસભા ચૂંટણીને સાથે તમામ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પણ કરાવવામાં આવે. મોદી કેબિનેટની બેઠકમાં વન નેશન-વન ઇલેક્શન પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. તો ચાલો જાણીએ કે, વન નેશન-વન ઈલેક્શનથી કેટલો ફાયદો થશે.

ખેડૂત સંગઠનોએ બદલી સ્ટ્રૈટજી, રાહુલ ગાંધીને મદદની અપીલ કરી, જાણો

ખેડૂત સંગઠનોએ હવે રાજકીય પક્ષો પાસેથી સમર્થન મેળવવાનું શરૂ કર્યું છે. સંયુક્ત કિસાન મોરચા વતી કેટલાક ખેડૂતો મંગળવારે અલ્હાબાદના સાંસદ ઉજ્જવલ રમણ સિંહ અને કૌશામ્બીના સાંસદ પુષ્પેન્દ્ર સરોજને મળ્યા હતા. તેમને C2 પ્લસ 50% ફોર્મ્યુલા અને MSPના અમલીકરણ પર ખાતરીપૂર્વક પાકની ખરીદી સંબંધિત માંગ વિશે જણાવ્યું.

ભારતે વિશ્વને યુદ્ધ નહીં, બુદ્ધ આપ્યા છે... PMનું વિયેનામાં સંબોધન

પીએમ મોદીએ બુધવારે વિયેનામાં એક કાર્યક્રમમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યા હતા. તેણે કહ્યું કે આ મારી પ્રથમ મુલાકાત છે. એક ઐતિહાસિક અવસર પર આ રાહનો અંત આવ્યો છે. ભારત અને ઓસ્ટ્રિયા તેમની મિત્રતાના 75 વર્ષની ઉજવણી કરી રહ્યા છે. દેશની ઉપલબ્ધિઓ વિશે વાત કરતા પીએમએ કહ્યું કે આજે સમગ્ર વિશ્વમાં ભારતની ચર્ચા થઈ રહી છે,

Om Birla સતત બીજી વખત લોકસભાના અધ્યક્ષ બન્યા

ઓમ બિરલા સતત બીજી વખત લોકસભા સાંસદ તરીકે ચૂંટાયા છે. તેમની આ પદ માટે ધ્વનિમત વોટીંગ દ્વારા પસંદગી કરવામાં આવી છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને અભિનંદન પાઠવ્યા હતા.

"કમળમાં હવે કંઈ લેવાનુ નથી"- પૂર્વ MLA કાળુુ વિરાણીએ આવુ કોને કહ્યુ

અમરેલી જિલ્લા ભાજપમાં ફરી વિવાદ સામે આવ્યો છે. લોકસભા ચૂંટણી સમયે અહીં ઉકળતા ચરૂ જેવી સ્થિતિ ઉદ્દભવી હતી. એકબાદ એક ભાજપના હાંસિયામાં ધકેલાયેલા નેતાઓનો હવે ભાજપમાંથી મોહભંગ થઈ રહ્યો હોય તેવા સૂર સામે આવી રહ્યા છે. સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ વિરાણીનો એક વીડિયો વાયરલ થયો છે. જેમા તેઓ કોંગ્રેસને મત આપવાની વાત કરી રહ્યા છે.

ગુજરાત ભાજપના આ સાંસદે, જાહેર મંચ પરથી કોને આપી સ્પષ્ટ શબ્દોમાં ધમકી ?

ભાજપની વધુ એક વાર ટિકિટ મેળવીને લોકસભાની ચૂંટણી જીતેલા આ સાંસદે, ગર્વિષ્ઠ રીતે કહ્યું હતું કે, ભાજપ હિસાબ કરે કે ના કરે, હુ હિસાબ કરીશ. આ પ્રકારની ધમકી જાહેર મંચ પરથી જે રીતે અપાઈ છે તે જોતા રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે, ભાજપમાં રહેલા તેમના વિરોધીઓને સાંસદે હિસાબ પુરો કરવાની ધમકી આપી છે. જેઓ આડકતરી રીતે એમ પણ કહી રહ્યાં છે કે, જો ભારતીય જનતા પક્ષ, મારા વિરોધીઓ સામે પગલા નહીં ભરે તો તેઓ તેમની રીતે તેનો હિસાબ કરશે.

Election Videos

g clip-path="url(#clip0_868_265)">