Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આજથી સતત ત્રણ દિવસ શેરબજારમાં ટ્રેડિંગ થશે નહીં, જાણો કારણ

Stock Market Holiday: શેરબજારમાં રોકાણ કરનારા લોકો માટે બોમ્બે સ્ટોક એક્સચેન્જ - BSE અને નેશનલ સ્ટોક એક્સચેન્જ - NSE દ્વારા અપડેટ જાહેર કરવામાં આવ્યું છે. જો તમે પણ શેરબજારમાં ટ્રેડિંગ કરો છો તો તમને જણાવી દઈએ કે શેરબજાર આજથી સતત ત્રણ દિવસ માટે બંધ રહેવાનું છે.

આજથી સતત ત્રણ દિવસ શેરબજારમાં ટ્રેડિંગ થશે નહીં, જાણો કારણ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 26, 2024 | 6:01 AM

Stock Market Holiday: શેરબજારમાં રોકાણ કરનારા લોકો માટે બોમ્બે સ્ટોક એક્સચેન્જ – BSE અને નેશનલ સ્ટોક એક્સચેન્જ – NSE દ્વારા અપડેટ જાહેર કરવામાં આવ્યું છે. જો તમે પણ શેરબજારમાં ટ્રેડિંગ કરો છો તો તમને જણાવી દઈએ કે શેરબજાર આજથી સતત ત્રણ દિવસ માટે બંધ રહેવાનું છે.

સ્ટોક એક્સચેન્જો BSE અને NSE અનુસાર 75માં ગણતંત્ર દિવસના અવસર પર આજે 26મી જાન્યુઆરીએ કોઈ ટ્રેડિંગ થશે નહીં. આ પછી શનિવાર અને રવિવારે પણ શેરબજારમાં રજા રહેશે. આ કારણોસર BSE અને NSE ત્રણ દિવસ પછી સોમવાર 29 જાન્યુઆરીએ ફરી ખુલશે. તમને જણાવી દઈએ કે ગણતંત્ર દિવસ 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતના બંધારણને અપનાવવાનું અને દેશ પ્રજાસત્તાક બનવાનું પ્રતીક છે.

શું કોમોડિટી માર્કેટમાં પણ રજા રહેશે?

સત્તાવાર વેબસાઈટ MCXIndia.com અનુસાર મલ્ટી કોમોડિટી એક્સચેન્જ – MCX સવાર અને સાંજના સત્રોમાં બંધ રહેશે. MCX સવારના સત્ર દરમિયાન સવારે 9 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી અને સાંજના સત્ર દરમિયાન સાંજે 5 વાગ્યાથી 11:30 અથવા 11:55 વાગ્યા સુધી બંધ રહેશે.

IPL ટીમનો કોચ દારૂ વેચી કરે છે કરોડોની કમાણી
આ 5 વસ્તુઓ તમારા પર્સમાં રાખો, ક્યારેય પૈસાની કમી નહીં થાય!
મખાના કે પોપકોર્ન...બંનેમાંથી કયું વધુ ફાયદાકારક છે?
આજનું રાશિફળ તારીખ : 05-04-2025
જાડી કે પાતળી, કઈ રોટલી ખાવી શરીર માટે વધુ ફાયદાકારક છે?
Jioના 365 દિવસના બે સસ્તા પ્લાન ! જાણો કિંમત અને લાભ

BSE અને NSE  નુકસાનમાં બંધ થયા

ગુરુવારે શેરબજારો નુકસાનમાં રહ્યા હતા. BSE સેન્સેક્સ 360 પોઈન્ટ તૂટ્યો જ્યારે નિફ્ટી 21,400 પોઈન્ટની નીચે ગયો હતો. આઇટી શેરોમાં વેચવાલીથી બજાર નુકસાનમાં રહ્યું કારણ કે વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા મૂડીનો ઉપાડ ચાલુ રહ્યો હતો.

30 શેરોવાળો સેન્સેક્સ 359.64 અંક એટલે કે 0.51 ટકાના ઘટાડા સાથે 70,700.67 પર બંધ થયો હતો. એક સમયે ટ્રેડિંગ દરમિયાન તે 741.27 પોઈન્ટ્સ તૂટ્યો હતો. સેન્સેક્સના 19 શેર નુકસાનમાં હતા જ્યારે 11 નફામાં હતા.

નેશનલ સ્ટોક એક્સચેન્જનો 50 શેર પર આધારિત નિફ્ટી પણ 101.35 પોઈન્ટ અથવા 0.47 ટકાના ઘટાડા સાથે 21,352.60 પોઈન્ટ પર બંધ રહ્યો હતો.

માર્ચ સુધી રજાઓ આવી રહી છે

વર્ષ 2024માં સ્ટોક માર્કેટની રજાઓ વિશે વાત કરીએ તો 26 જાન્યુઆરી પછીની આગામી સત્તાવાર રજા મહાશિવરાત્રીના અવસર પર 8 માર્ચે હશે. આ પછી 25 માર્ચે હોળીના દિવસે શેરબજાર બંધ રહેશે. ગુડ ફ્રાઈડેના કારણે માર્ચ 29 ના રોજ બજાર બંધ રહેશે.

વર્ષ 2024 માં અન્ય રજાઓ

  • 1 April : Eid-ul-Fitr (Ramadan Eid)
  • 17 April : Ram Navami
  • 1 May : Maharashtra Day
  • 17 June : Bakrid
  • 17th July : Muharram
  • 15 August : Independence Day
  • 2 October : Mahatma Gandhi Jayanti
  • 1 November : Diwali Lakshmi Puja
  • 15 November : Gurunanak Jayanti
  • 25 December : Christmas

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

કોજી વિસ્તારમાં લાગી ભીષણ આગ, ધૂમાડાના ગોટે ગોટા જોવા મળ્યા
કોજી વિસ્તારમાં લાગી ભીષણ આગ, ધૂમાડાના ગોટે ગોટા જોવા મળ્યા
આ 6 રાશિના જાતકોના આજે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે
આ 6 રાશિના જાતકોના આજે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે
આકરા ઉનાળા માટે થઈ જાઓ તૈયાર, આગામી 5 દિવસ પ્રચંડ ગરમીની આગાહી
આકરા ઉનાળા માટે થઈ જાઓ તૈયાર, આગામી 5 દિવસ પ્રચંડ ગરમીની આગાહી
સુરતમાં ફાયર સેફ્ટિના મુદ્દે 16 માર્કેટને નોટિસ
સુરતમાં ફાયર સેફ્ટિના મુદ્દે 16 માર્કેટને નોટિસ
દુષ્કર્મ કેસમાં જૈન મુનિ શાંતિ સાગરજી દોષિત જાહેર, હવે ફટકારાશે સજા
દુષ્કર્મ કેસમાં જૈન મુનિ શાંતિ સાગરજી દોષિત જાહેર, હવે ફટકારાશે સજા
પ્રદ્યુમ્ન પાર્કમાં સફેદ વાઘણ કાવેરીએ બે બચ્ચાઓને જન્મ આપ્યો
પ્રદ્યુમ્ન પાર્કમાં સફેદ વાઘણ કાવેરીએ બે બચ્ચાઓને જન્મ આપ્યો
ગુડલક સર્કલ નજીક ગેરકાયદે દબાણો કરાયા દૂર, સ્થાનિકોએ કર્યો વિરોધ
ગુડલક સર્કલ નજીક ગેરકાયદે દબાણો કરાયા દૂર, સ્થાનિકોએ કર્યો વિરોધ
કડીમાં ગેરકાયદે ચાલતુ ફટાકડાનું ગોડાઉન સીલ કરાયું
કડીમાં ગેરકાયદે ચાલતુ ફટાકડાનું ગોડાઉન સીલ કરાયું
ગુનાખોરી અટકાવાનો નવો પ્રયાસ, પોલીસની PCR વાન પહેલા પહોંચશે ડ્રોન !
ગુનાખોરી અટકાવાનો નવો પ્રયાસ, પોલીસની PCR વાન પહેલા પહોંચશે ડ્રોન !
ગુજરાતમાં પ્રથમ વખત ડ્રોનથી ગુમ વ્યક્તિને શોધવાનો સફળ પ્રયોગ
ગુજરાતમાં પ્રથમ વખત ડ્રોનથી ગુમ વ્યક્તિને શોધવાનો સફળ પ્રયોગ
g clip-path="url(#clip0_868_265)">