વિમાન ઉડાવવાનો શોખ પૂરો કરવા માટે RATAN TATA એ કર્યું હતું આ કામ! તો JRD એ શરૂ કરી હતી ડાક સેવા
JRD ટાટા પછી ટાટા સન્સને સંભાળનાર રતન ટાટા કોલેજના દિવસોથી જહાજ ઉડાડવા માંગતા હતા. જ્યારે તે અમેરિકામાં ભણતા હતા ત્યારે તેમને સુવર્ણ તક મળી. જોકે રતન ટાટાને તે સમયે એટલા પૈસા મળ્યા ન હતા. તેમણે વિમાન ઉડાવવા માટે ફી જેટલા પૈસા કમાવા માટે ઘણી નોકરીઓ કરી હતી. તેણે રેસ્ટોરન્ટમાં ધોવાનું કામ પણ કર્યું હતું.
Most Read Stories