રાજકોટ મહાનગરપાલીકા દ્વારા શહેરની 65 હજાર સ્ટ્રીટ લાઇટોને LED લાઇટમાં કન્વર્ટ કરવામાં આવી છે. જેની પાછળ 19 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. તેમ છતાં સ્ટ્રીટ લાઇટો બંધ હોવાની ફરીયાદો ચાલુ જ છે. TV9 Gujarati રાજકોટ મહાનગરપાલીકામાં દરરોજ સરેરાશ 76 LED લાઇટ બંધ હોવાની ફરીયાદો આવે છે .રાજકોટ મહાનગરપાલીકાની રોશની શાખામાં ગત જાન્યુઆરી મહિનામાં 2376
ઓછા વરસાદને કારણે ખેડુતો દુષ્કાળનો સામનો કરી રહ્યા છે ત્યારે રાજકોટ જીલ્લામાં 1 લાખ 77 હજાર ખેડુતોએ કૃષિ ઇનપુટ સહાય ચુકવવાની અરજીઓ કરી છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખેડુતોને ચૂકવવામાં આવતી કૃષિ ઇનપુટ સહાયની ઝડપી ચૂકવણી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 132 કરોડની ચુકવણી કરી દેવામાં પણ આવી છે. સૌરાષ્ટ્રમાં ઓછા વરસાદને કાર
રાજકોટમાં માર્ગ સલામતી સપ્તાહના પ્રથમ દિવસે જ અકસ્માતમાં મૃત્યુ પામેલી વિદ્યાર્થીનીના ન્યાય માટે આક્રોશ રેલી યોજવામાં આવી હતી. શહેરનાં પંચાયત ચોકમાં ગત તારીખ 29નાં રોજ કારચાલક મહિલાએ બે વિદ્યાર્થીનીને અડફેટે લીધી હતી. જેમાં ચાર્મી વઘાસિયા નામની વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું હતું. જોકે પોલીસે કારચાલક મહિલાની ધરપકડ કરી લી�
આજકાલે હવે તંત્ર સુધી પોતાની વાત પહોંચાડવા લોકો અવનવી રીત અપનાવતા હોય છે. નારા લગાવવા કે રેલી કાઢવી તેના કરતા જો કંઈક અલગ રીતે વિરોધ કરવામાં આવે તંત્ર સુધી ખૂબ ઝડપથી વાત પહોંચાડી શકાય છે. અને આવું જ કંઈક કર્યું રાજકોટના કોઠારીયા રોડ પરના સ્થાનિકોએ. કોઠારિયા રોડ અને તેની આસપાસ રહેતા લોકોનો આક્ષેપ છે કે રાજકોટ […]
રાજકોટ સહિત સૌરાષ્ટ્રનાં મોટા શહેરોને વિજપોલ મુક્ત કરવાનો PGVCL દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. આશરે 540 કરોડના ખર્ચે સૌરાષ્ટ્રના રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, ભુજ અને પોરબંદર જેવા શહેરોમાંથી વિજપોલ દૂર કરવામાં આવશે. એટલે કે કુદરતી આફતો સમયે હવે તમારા ઘરની બત્તી ગુલ નહીં થાય. વરસાદ, વાવાઝોડા જેવી કુદરતી આફતોને કારણે વિજળી ગુલ થવાની ઘટન�
રાજકોટ મહાનગરપાલિકાનું આજે વર્ષ 2019-20ના વર્ષનું રૂ.2057.42 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું. બજેટમાં રાજકોટના લોકો પર વધારાનો રૂ.16.5 કરોડનો વેરો ઝીંકવામાં આવ્યો છે. જોકે આજે સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરવામાં આવેલ ડ્રાફટ બજેટનો અભ્યાસ કર્યા બાદ આવતા સપ્તાહમાં મંજૂરી આપવામાં આવશે. આજે રજૂ થયેલા ડ્રાફટ બજેટમાં નળ કનેક્શન ન હોય તેવા મિલક�