TV9 ગુજરાતી Digitalમાં ગુજરાત રાજ્યના સમાચાર સહિત જુદા-જુદા વિષયો અને કેટેગરી પર આર્ટીકલ લખે છે.
VIDEO: વેસ્ટઇન્ડિઝમાં વિરાટ સંગ અનુષ્કાની યૉટ પાર્ટી, આ ક્રિકેટર્સ પણ જોવા મળ્યા
પાવર કપલ વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા વેસ્ટઇન્ડિઝમાં ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરી રહ્યા છે. કપલની યૉટ પાર્ટીના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. વિરાટ-અનુષ્કા સાથે ક્રિકેટર આર અશ્વિન, મયંક અગ્રવાલ અને કેઅલ રાહુલ જોવા મળ્યા. કેઅલ રાહુલે ઇન્સ્ટાગ્રામ પર યૉટ પાર્ટીનો વીડિયો શેર કરી લખ્યું છેકે, Endless Blues. આ યૉટ પાર્ટીમાં સ્ટાર્સનો કેઝ્યુઅલ લૂક […]
- Bhumi
- Updated on: Aug 27, 2019
- 2:01 pm
VIDEO: બોલિવુડ સ્ટાર્સ અનુપ્રિયા સાથે TV9ની ખાસ વાતચીત, જાણો શું છે તેના ડ્રીમ પ્રોજેકટ?
બોલિવૂડ સ્ટાર્સ અનુપ્રિયા સાથે Tv9એ ખાસ વાતચીત કરી છે. અનુપ્રિયાએ ફિલ્મ પદ્માવતમાં નાગમતીનું કિરદાર નિભાવ્યું હતું. તો ફિલ્મ ‘ટાઇગર જિંદા હૈ’માં સલમાન સાથે પણ કામ કર્યું છે. અનુપ્રિયાના મતે વેબ સિરીઝ અને ફિલ્મમાં તફાવત છે. અનુપ્રિયા બોલિવૂડમાં એક પછી એક નવા કિરદાર સાથે પરદા પર આવી રહી છે. ત્યારે અનુપ્રિયાના ડ્રીમ પ્રોજેકટ શું છે અને […]
- Bhumi
- Updated on: Aug 26, 2019
- 1:00 pm
ફિલ્મ “ડ્રીમગર્લ”ની શું છે કહાની, જુઓ આયુષમાનની સાથે ખાસ વાતચીત
બોલિવુડ સ્ટાર્સ આયુષમાન ખુરાનાની ડ્રીમગર્લ નામની ફિલ્મ થોડા સમયમાં પરદા પર આવી રહી છે. આયુષમાન પોતાના જૂના રોલથી અલગ જ લૂકમાં નજર આવશે. આ ફિલ્મમાં આયુષમાન ક્યારેક કર્મના, તો ક્યારેક પૂજાના રોલમાં જોવા મળશે. આયુષમાનના ધમાકેદાર અંદાજને જોવા માટે દર્શકોએ 13 સપ્ટેમ્બર સુધી રાહ જોવી પડશે. 13 સપ્ટેમ્બરથી બોક્સ ઓફિસ પર ડ્રીમગર્લ ફિલ્મ રિલીઝ થશે. […]
- Bhumi
- Updated on: Aug 26, 2019
- 12:57 pm