ફિલ્મ “ડ્રીમગર્લ”ની શું છે કહાની, જુઓ આયુષમાનની સાથે ખાસ વાતચીત

બોલિવુડ સ્ટાર્સ આયુષમાન ખુરાનાની ડ્રીમગર્લ નામની ફિલ્મ થોડા સમયમાં પરદા પર આવી રહી છે. આયુષમાન પોતાના જૂના રોલથી અલગ જ લૂકમાં નજર આવશે. આ ફિલ્મમાં આયુષમાન ક્યારેક કર્મના, તો ક્યારેક પૂજાના રોલમાં જોવા મળશે. આયુષમાનના ધમાકેદાર અંદાજને જોવા માટે દર્શકોએ 13 સપ્ટેમ્બર સુધી રાહ જોવી પડશે. 13 સપ્ટેમ્બરથી બોક્સ ઓફિસ પર ડ્રીમગર્લ ફિલ્મ રિલીઝ થશે. […]

ફિલ્મ ડ્રીમગર્લની શું છે કહાની, જુઓ આયુષમાનની સાથે ખાસ વાતચીત
Bhumi

|

Aug 26, 2019 | 12:57 PM

બોલિવુડ સ્ટાર્સ આયુષમાન ખુરાનાની ડ્રીમગર્લ નામની ફિલ્મ થોડા સમયમાં પરદા પર આવી રહી છે. આયુષમાન પોતાના જૂના રોલથી અલગ જ લૂકમાં નજર આવશે. આ ફિલ્મમાં આયુષમાન ક્યારેક કર્મના, તો ક્યારેક પૂજાના રોલમાં જોવા મળશે. આયુષમાનના ધમાકેદાર અંદાજને જોવા માટે દર્શકોએ 13 સપ્ટેમ્બર સુધી રાહ જોવી પડશે. 13 સપ્ટેમ્બરથી બોક્સ ઓફિસ પર ડ્રીમગર્લ ફિલ્મ રિલીઝ થશે. ફિલ્મમાં આયુષમાન કર્મનું કેરેકટર નિભાવી રહ્યો છે. જેના માટે “કર્મ હી પૂજા હૈ”. તો આ ફિલ્મની કેમેસ્ટ્રી વિશે વધુ જાણવા ખુદ આયુષમાન સાથેની આ ખાસ વાતચીત સાંભળો….

Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati