આ મહિલાએ કરાવ્યા દુનિયાના સૌથી મોંઘા લિપ આર્ટ, કિંમત જાણશો તો હોશ ઉડી જશે

126 હીરાના શણગાર સાથે આ લિપ આર્ટ મોંઘી લિપ આર્ટ બની છે અને તેનું નામ ગિનિસ બુકમાં સામેલ કરાવામાં આવ્યુ છે

Feb 18, 2022 | 9:25 AM
TV9 GUJARATI

| Edited By: Dhinal Chavda

Feb 18, 2022 | 9:25 AM

દુનિયાની દરેક મહિલાનું સપનું હોય છે કે તે સૌથી સુંદર દેખાય, જેના માટે તે દર મહિને હજારો રૂપિયા ખર્ચે છે. મોટાભાગની મહિલાઓ ક્યારેય મેકઅપ વગર ઘરની બહાર નીકળવાનું ટાળે છે. આજે અમે તમને એક એવી મહિલા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેણે આવો રેકોર્ડ બનાવ્યો છે.

1 / 4
જે કોઈ સામાન્ય વ્યક્તિ સ્વપ્નમાં પણ કલ્પના કરી શકે નહીં. તમને જણાવી દઈએ કે તેણે દુનિયાનો સૌથી મોંઘો લિપ આર્ટ રેકોર્ડ બન્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઓસ્ટ્રેલિયાના રોસેનડોર્ફ ડાયમંડ જ્વેલર્સે મોડલના હોઠ પર 3.78 કરોડ રૂપિયાના હીરા લગાવીને એક અનોખી અને સૌથી મોંઘી લિપ આર્ટ કરી અને તેનું નામ ગિનિસ બુકમાં સામેલ કરાવામાં આવ્યુ છે

2 / 4
મોડલના હોઠ પર 126 હીરા જડવામાં આવ્યા હતા. આ કામ મેકઅપ આર્ટિસ્ટ ચાર્લી મેક દ્વારા કરવામાં આવ્યું હતું. ચાર્લીને આ કિંમતી હોઠને સજાવવામાં લગભગ અઢી કલાકનો સમય લાગ્યો હતો. કલાકારે સૌપ્રથમ બ્લેક લિપસ્ટિક લગાવીને મોડલના હોઠને 22.92 કેરેટના 126 હીરાથી શણગાર્યા હતા.

3 / 4
 આ તમામ હીરા રોસાન્ડ્રોફ જ્વેલર્સ દ્વારા ખાસ ડિઝાઇન કરવામાં આવ્યા હતા. આ કિંમતી હોઠને બચાવવા માટે, ખાસ સુરક્ષા તૈનાત કરવામાં આવી હતી. રોસાન્ડ્રોફે પોતે મોડલના હોઠ પરથી તમામ હીરા કાઢ્યા હતા.

4 / 4

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati