કૂતરાથી બચવા દીવાલ પર ચઢ્યો શખ્સ, એવી રીતે ફસાયો કે જોઈ હસવું નહીં રોકી શકો, જુઓ આ Funny Viral Video

કહેવાય છે કે જ્યારે જીવ જોખમમાં હોય ત્યારે લોકો કંઈ પણ કરવા તૈયાર હોય છે. એક વીડિયો આ દિવસોમાં લોકોમાં છવાયેલો છે. જેમાં એક વ્યક્તિ કૂતરાથી બચવા દિવાલ પર ચઢી ગયો હતો. પરંતુ, તેનું નસીબ ખરાબ નીકળ્યું અને તે ખરાબ રીતે ફસાઈ ગયો.

કૂતરાથી બચવા દીવાલ પર ચઢ્યો શખ્સ, એવી રીતે ફસાયો કે જોઈ હસવું નહીં રોકી શકો, જુઓ આ Funny Viral Video
Dog Viral VideoImage Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 24, 2023 | 2:50 PM

સોશિયલ મીડિયાની દુનિયા પણ ઘણી વિચિત્ર છે. અહીં ક્યારે અને શું જોવા મળશે તે વિશે કંઈ કહી શકાય નહીં? કેટલાક વીડિયો એટલા ફની હોય છે કે તમને વારંવાર જોવાનું મન થાય છે. જ્યારે, કેટલાકને જોઈને આશ્ચર્ય થાય છે. કેટલાક દ્રશ્યો ખૂબ જ ચોંકાવનારા હોય છે. આવો જ એક વીડિયો આ દિવસોમાં લોકોમાં છવાયેલો છે. જેમાં એક વ્યક્તિ કૂતરાથી બચવા દિવાલ પર ચઢી ગયો હતો. પરંતુ, તેનું નસીબ ઘણું ખરાબ નીકળ્યું અને તે ખરાબ રીતે ફસાઈ ગયો. જુઓ પછી શું થયું.

આ પણ વાંચો: Funny Dance Video : પ્રેમી-પ્રેમિકાએ કર્યો આવો ફની ડાન્સ, તમે વીડિયો શેર કર્યા વિના નહીં રહી શકો

Makhana : શિયાળામાં શેકેલા મખાના કયા સમયે ખાવા જોઈએ, નિષ્ણાતો પાસેથી જાણો
કાગળના બોક્સ પર છત્રીનું નિશાન કેમ દોરેલું હોય ? નહીં જાણતા હોવ તો પસ્તાશો
Vastu Tips : વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં સીડી બનાવવી જોઈએ ?
Sprouts Benefits: નાસ્તામાં ફણગાવેલા મગ ખાવાથી થતા ફાયદા વિશે જાણો છો તમે ? અનેક રોગોમાં રામબાણ ઈલાજ
આજનું રાશિફળ તારીખ : 09-01-2025
રિષભ પંતની ગર્લફ્રેન્ડ ઈશા નેગીએ બનાવ્યા 'એબ્સ'

કહેવાય છે કે જ્યારે જીવ જોખમમાં હોય ત્યારે લોકો કંઈ પણ કરવા તૈયાર હોય છે. કેટલીકવાર લોકો જીવન બચાવવા માટે અશક્યને શક્ય બનાવે છે. પરંતુ, નસીબ કેટલાક લોકોને એવી રીતે છેતરે છે કે મામલો વધુ બગડે છે. આ વાયરલ વીડિયોમાં જ જુઓ, એક કૂતરો માણસની પાછળ પડ્યો હતો. કૂતરાથી બચવા માટે વ્યક્તિ કોઈક રીતે દિવાલ પર ચઢી જાય છે. પરંતુ, એટલામાં જ બીજો કૂતરો પણ ત્યાં પહોંચી જાય છે. ડરના કારણે વ્યક્તિની હાલત ખરાબ થઈ જાય છે અને તે દીવાલ સાથે લટકતો રહે છે. પરંતુ, તેનું નસીબ એટલું ખરાબ છે કે બંને કૂતરા તેનો પીછો છોડવા તૈયાર નથી અને અંતે શું થાય છે તે તમે આ વીડિયોમાં જાતે જ જુઓ.

આ ટ્રેન્ડિંગ વીડિયો જોઈને તમને આશ્ચર્ય થયું હશે. તમે વિચારતા હશો કે નસીબ શું છે? હવે આ મામલો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર ‘mufasatundeednut’ નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 10 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. જ્યારે આ વીડિયોને લગભગ ત્રણ લાખ લોકોએ લાઈક કર્યો છે. જ્યાં કેટલાક લોકો મજા લેતા વીડિયો પર કમેન્ટ્સ કરી રહ્યા છે, તો કેટલાક લોકો કહે છે કે તેને બ્રેક લક કહેવાય છે.

g clip-path="url(#clip0_868_265)">