AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Funny Dance Video : પ્રેમી-પ્રેમિકાએ કર્યો આવો ફની ડાન્સ, તમે વીડિયો શેર કર્યા વિના નહીં રહી શકો

Funny Dance Video : પ્રેમી-પ્રેમિકાનો ડાન્સ કરવાનો પ્રયાસ કરતો આ વીડિયો પણ ઇન્સ્ટાગ્રામ પર amrit96966 નામના હેન્ડલથી શેર કરવામાં આવ્યો છે. યુઝર્સ પણ આ વીડિયો પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. આ વીડિયોને થોડાં જ સમયમાં હજારો લાઈક્સ મળી રહી છે.

Funny Dance Video : પ્રેમી-પ્રેમિકાએ કર્યો આવો ફની ડાન્સ, તમે વીડિયો શેર કર્યા વિના નહીં રહી શકો
Funny Viral video
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 23, 2023 | 8:03 AM
Share

સોશિયલ મીડિયા એ ઈન્ટરનેટ પર એક એવું પ્લેટફોર્મ છે જ્યાં દરરોજ હજારો વીડિયો જોવા અને અપલોડ કરવામાં આવે છે. તેમાંથી કેટલાક એટલા ખતરનાક હોય છે કે તેમને જોઈને આંખો ફાટી જ રહી જાય છે પરંતુ ક્યારેક આંખો સામે એવી વાત આવી જાય છે કે હસવું રોકવું મુશ્કેલ થઈ જાય છે. આ સમયે આવો જ એક ફની વીડિયો સર્વત્ર ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયો પ્રેમી કપલ સાથે સંબંધિત હોવાનું જણાય છે. આમાં બંને એક પાર્ટીમાં પહોંચ્યા હતા.

ડાન્સ કરતા બગડ્યું બેલેન્સ

જોઈ શકાય છે કે પાર્ટીમાં પહોંચ્યા બાદ પ્રેમીને તેની પ્રેમિકા સાથે ડાન્સ કરવાની ઈચ્છા થઈ, પરંતુ તેની ડાન્સ કરવાની ઈચ્છા જ મરી ગઈ. બિચારાનું એવી રીતે અપમાન કરવામાં આવ્યું કે તે ભાગ્યે જ ભૂલી શકે. થોડીક સેકન્ડના વીડિયોમાં જોઈ શકાય છે કે પ્રેમીએ ડાન્સ માટે પ્રેમિકાનો હાથ પકડીને તેને ખોળામાં ઊંચકી લીધી હતી. વીડિયોની શરૂઆતમાં બધું બરાબર દેખાય છે, ત્યારે જ પ્રેમીનું બેલેન્સ બગડી જાય છે.

આ પણ વાંચો : Instagram Funny video : લો બોલો…વાનરે કર્યું માણસો જેવું વર્તન, વીડિયો જોઈને હસવું કંટ્રોલ નહીં કરી શકો

જુઓ ફની ડાન્સ વીડિયો…

View this post on Instagram

A post shared by Amrit Kumar (@amrit96966)

પ્રેમી બિચારો પ્રેમિકા સાથે જમીન પર ઉંધે માથે પડી ગયો. મજાની વાત એ છે કે તે પડતાની સાથે જ તેણે તરત જ તેની ગર્લફ્રેન્ડને ઉપાડી લીધી અને ફરીથી ડાન્સિંગ પોઝ આપવા લાગ્યો પરંતુ ફરી એકવાર તેનું બેલેન્સ બગડ્યું અને બંને નીચે પડી ગયા. આ વીડિયોમાં એવું દ્રશ્ય છે કે હસવું રોકવું મુશ્કેલ થઈ જશે. વીડિયોના અંતે જે કંઈ થયું તે કોઈને હસાવવા માટે પૂરતું છે.

પ્રેમી-પ્રેમિકાનો ડાન્સ કરવાનો પ્રયાસ કરતો આ વીડિયો પણ ઇન્સ્ટાગ્રામ પર amrit96966 નામના હેન્ડલથી શેર કરવામાં આવ્યો છે. યુઝર્સ પણ આ વીડિયો પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. આ વીડિયોને થોડાં જ સમયમાં હજારો લાઈક્સ મળી રહી છે.

Follow Us
અરવલ્લીમાં ઠાકોર યુવાનો દ્વારા OBC અનામત વર્ગીકરણની માંગ
અરવલ્લીમાં ઠાકોર યુવાનો દ્વારા OBC અનામત વર્ગીકરણની માંગ
મહેસાણાના વિસનગરમાં ચંદનના 14 વૃક્ષોની ચોરી ! Video
મહેસાણાના વિસનગરમાં ચંદનના 14 વૃક્ષોની ચોરી ! Video
મહેસાણામાં ST બસના ડ્રાઇવરે નશાની હાલતમાં ચલાવી બસ ! Video
મહેસાણામાં ST બસના ડ્રાઇવરે નશાની હાલતમાં ચલાવી બસ ! Video
Breaking News : અમદાવાદમાં મકાનમાં ધમધમતી ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ
Breaking News : અમદાવાદમાં મકાનમાં ધમધમતી ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ
વડોદરા દારૂકાંડમાં ખળભળાટ, બાપોદના PI-PSI સસ્પેન્ડ ! Video
વડોદરા દારૂકાંડમાં ખળભળાટ, બાપોદના PI-PSI સસ્પેન્ડ ! Video
વનવિભાગનાં કર્મીઓનો સિંહની પજવણી કરતા હોવાનો વીડિયો વાયરલ થયો
વનવિભાગનાં કર્મીઓનો સિંહની પજવણી કરતા હોવાનો વીડિયો વાયરલ થયો
સંત જલારામ બાપાની 227મી જન્મજયંતિ: વીરપુરમાં ભવ્ય ઉજવણીની તૈયારીઓ
સંત જલારામ બાપાની 227મી જન્મજયંતિ: વીરપુરમાં ભવ્ય ઉજવણીની તૈયારીઓ
ઠાકોર સમાજના સ્નેહ મિલનમાં ગેનીબેને આગેવાનોને એક થવા કરી હાકલ
ઠાકોર સમાજના સ્નેહ મિલનમાં ગેનીબેને આગેવાનોને એક થવા કરી હાકલ
ભાવનગરમાં APMCના નામે બનાવટી ખાતા બનાવી ₹2 કરોડનું કૌભાંડ આચરાયુ
ભાવનગરમાં APMCના નામે બનાવટી ખાતા બનાવી ₹2 કરોડનું કૌભાંડ આચરાયુ
Breaking News : દૂધ બાદ અમુલના દહીં અને લસ્સીના ભાવ વધ્યા
Breaking News : દૂધ બાદ અમુલના દહીં અને લસ્સીના ભાવ વધ્યા
g clip-path="url(#clip0_868_265)">