સાબરમતી આશ્રમ

સાબરમતી આશ્રમ

ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી યાદોને આજે પણ અકબંધ સાચવીને બેસેલા સાબરમતી આશ્રમની સ્થાપના 25 મે 1915ના રોજ મહાત્મા ગાંધીએ કરી હતી. એ સમયે આ આશ્રમ સત્યાગ્રહ છાવણી તરીકે વધુ જાણીતો હતો. ગાંધીજીએ મીઠાના સત્યાગ્રહ માટે ગાંધી આશ્રમથી જ દાંડી કૂચની શરૂઆત કરી હતી.
આજે પણ ગુજરાત સરકારના પ્રયાસોથી આ આશ્રમમાં ગાંધીજીનો ચરખો, તેમના ચશ્મા- ચપ્પલ, તેમની ઘડિયાળ, તેમના પત્રો સહિતની તમામ ચીજોને ખૂબ માવજતથી સાચવવામાં આવી છે. આ આશ્રમમાં મારુ જીવન એ જ મારો સંદેશ નામથી ગેલેરી આવેલી છે, જેમા ગાંધીજીના જીવનની ઐતિહાસિક ઘટનાઓને વર્ણવતી 250 કરતા પણ વધુ પેઈન્ટિંગ્સ છે. આ ગેલેરીમાં ગાંધીજીના 1915થી 1930 સુધીનુ જીવન દર્શાવાયુ છે.

દર વર્ષે સાત લાખ જેટલા મુલાકાતીઓ આ આશ્રમની મુલાકાત લે છે. જો કે હવે સરકારના પ્રયાસોથી સાબરમતી આશ્રમ અને આસપાસના વિસ્તારોનું 235 કરોડના ખર્ચે વિકાસ કામો કરવામાં આવશે. ગાંધી આશ્રમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ 1200 કરોડના ખર્ચે ગાંધી આશ્રમનો વિકાસ થશે.

ગાંધી આશ્રમની ગરીમા આજે પણ એટલી જ જળવાયેલી રહે છે. વિદેશીઓ પણ અચૂક ગાંધી આશ્રમની મુલાકાત લે છે. ભારતની મુલાકાતે આવતા વિદેશના રાષ્ટ્રધ્યક્ષો પણ ગાંધી આશ્રમની મુલાકાત અચૂક લે છે. જેમા અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હોય કે ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ હોય કે ઈઝરાયેલા વડા બેન્ઝામિન નેતન્યાહુ હોય કે જાપાનના પૂર્વ પીએમ શિન્ઝો આબે હોય. આ તમામ રાષ્ટ્રાધ્યક્ષો ગાંધી આશ્રમની મુલાકાત લઈ ચુક્યા છે.

Read More
રેકોર્ડબ્રેક સમાધાન અનેક કેસોનો નિકાલ, જુઓ Video
રેકોર્ડબ્રેક સમાધાન અનેક કેસોનો નિકાલ, જુઓ Video
Gandhinagar: લગ્નના 2 દિવસ બાદ પત્નીએ જ પતિનું કર્યું અપહરણ, Video
Gandhinagar: લગ્નના 2 દિવસ બાદ પત્નીએ જ પતિનું કર્યું અપહરણ, Video
ગોતાની પ્રેમ ગુજરાતી શાળા બાળકોને લીલા રંગનું સ્વેટર પહેરવા કરાયુ દબાણ
ગોતાની પ્રેમ ગુજરાતી શાળા બાળકોને લીલા રંગનું સ્વેટર પહેરવા કરાયુ દબાણ
ખ્યાતિ હોસ્પિટલના પાર્ટનર રાજશ્રી કોઠારીની રાજસ્થાનથી ધરપકડ
ખ્યાતિ હોસ્પિટલના પાર્ટનર રાજશ્રી કોઠારીની રાજસ્થાનથી ધરપકડ
BU પરવાનગી વિના ચાલતી અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલને DEOએ નોટિસ ફટકારી
BU પરવાનગી વિના ચાલતી અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલને DEOએ નોટિસ ફટકારી
વિદ્યાર્થીઓના જીવ જોખમમાં ! કાતિલ ઠંડીમાં આઈસરમાં બાળકોને કરાયો પ્રવાસ
વિદ્યાર્થીઓના જીવ જોખમમાં ! કાતિલ ઠંડીમાં આઈસરમાં બાળકોને કરાયો પ્રવાસ
17 દસ્તાવેજની બજાર કિંમત 560 કરોડથી વધારે, પોલીસ કરશે તપાસ
17 દસ્તાવેજની બજાર કિંમત 560 કરોડથી વધારે, પોલીસ કરશે તપાસ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો કેવો રહેશે દિવસ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો કેવો રહેશે દિવસ
ગુજરાતીઓને નહીં મળે હાડ થીજવતી ઠંડીથી રાહત ! માવઠાની આગાહી
ગુજરાતીઓને નહીં મળે હાડ થીજવતી ઠંડીથી રાહત ! માવઠાની આગાહી
હવે 'અપાર કાર્ડ' વિદ્યાર્થીઓ માટે ફરજિયાત !
હવે 'અપાર કાર્ડ' વિદ્યાર્થીઓ માટે ફરજિયાત !
g clip-path="url(#clip0_868_265)">