સિવિલ હોસ્પિટલ
સિવિલ હોસ્પિટલ એ રાજ્ય સરકાર સંચાલિત સરકારી હોસ્પિટલ છે. આ હોસ્પિટલમાં વિનામુલ્યે સારવાર પૂરી પાડવામાં આવે છે.
સિવિલ હોસ્પિટલ ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં જિલ્લા કક્ષાએ કાર્યરત છે. પબ્લિક હેલ્થ સેન્ટર ( PHC) અને અને સીએચ (CHC) કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં જે સારવાર ન મળે તે જે તે જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં પુરી પાડવામાં આવે છે.