પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેનાર તમામ ભારતીય રમતવીરોને સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લા પર ધ્વજવંદન સમારોહમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું. તે પછી પીએમ મોદી 16 ઓગસ્ટના બ્રેકફાસ્ટ માટે તમામ ખેલાડીઓને મળ્યા હતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેનાર ભારતીય રમતવીરોને મળ્યા હતા.ભારત 41 વર્ષ બાદ હોકીમાં ઓલમ્પિક મેડલ જીત્યો છે.(NaMo App Photo)
3 / 8
પીવી સિંધુએ ઓલિમ્પિકના ઇતિહાસમાં બે મેડલ જીત્યા છે, આઈસ્ક્રીમનો સ્વાદ માણ્યો હતો. (NaMo App Photo)