Sachin Tendulkar એ 32 વર્ષ પહેલા આજના દિવસે ફટકારી હતી પહેલી ટેસ્ટ સદી, 17 વર્ષની ઉંમરે કર્યું અદ્ભુત કામ

Sachin Tendulkar : સચિન તેંડુલકરે 32 વર્ષ પહેલા આ દિવસે પોતાની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી. ત્યારે તે 17 વર્ષનો હતો.

Sachin Tendulkar એ 32 વર્ષ પહેલા આજના દિવસે ફટકારી હતી પહેલી ટેસ્ટ સદી, 17 વર્ષની ઉંમરે કર્યું અદ્ભુત કામ
Sachin Tendulkar (File Photo)
Follow Us:
| Updated on: Aug 14, 2022 | 1:55 PM

ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર (Sachin Tendulkar) એ પોતાની કારકિર્દી દરમિયાન ઘણી શાનદાર ઇનિંગ્સ રમી હતી. પરંતુ તેમના માટે 14 ઓગસ્ટનો દિવસ હંમેશા ખાસ રહેશે. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર તેની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ સદી આજથી બરાબર 32 વર્ષ પહેલા  એટલે કે 14 ઓગસ્ટ 2022 ના રોજ ફટકારી હતી. તેણે માન્ચેસ્ટર ખાતે રમાયેલી ટેસ્ટ મેચમાં સદી ફટકારી ને ભારત માટે મહત્વની ઇનિંગ રમી હતી. ઈંગ્લેન્ડ સામે રમાયેલી મેચ ડ્રો માં સમાપ્ત થઈ હતી. ડ્રોમાં સચિનની ઇનિંગ્સે મહત્વની ભૂમિકા ભજવી હતી.

સચિને ફટકારેલી પહેલી ટેસ્ટ સદીની એ મેચ ડ્રો રહી હતી

મોહમ્મદ અઝહરુદ્દીન (Mohammad Azharuddin) ની કપ્તાની હેઠળ ભારતીય ટીમ 1990 માં ઈંગ્લેન્ડના પ્રવાસે ગઈ હતી. આ દરમિયાન ટેસ્ટ શ્રેણીની બીજી મેચ માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે રમાઈ હતી. જેમાં ઈંગ્લેન્ડે પ્રથમ દાવમાં 519 અને 320 રન બનાવીને બીજી ઈનિંગ ડિકલેર કરી હતી. જ્યારે ભારતે પ્રથમ દાવમાં 432 રન અને બીજા દાવમાં 6 વિકેટ ગુમાવીને 343 રન બનાવ્યા હતા. આ મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી.

5,000 રૂપિયાની SIP, 1 કરોડ રૂપિયા બનાવતા કેટલો સમય લાગે ?
સીડી વગર સીલિંગ ફેન પરથી ધૂળ કેવી રીતે સાફ કરવી ?
કોહલી દ્રવિડની કરશે બરાબરી, જાડેજા પાસે કપિલ દેવને પાછળ છોડવાની તક
Vastu shastra : આ 2 ઘરોમાં તુલસીનો છોડ લગાવવો અશુભ, તમે જીવનભર રહેશો ગરીબ
મધમાં પાણી ઘોળીને પીવાના ફાયદા
એન્જિન્યરિંગની નોકરી છોડી સંગીતમાં કારકિર્દી બનાવનાર, ગુજરાતી સિંગર વિશે જાણો

સચિને પોતાની પહેલી ટેસ્ટ સદી છઠ્ઠા ક્રમ પર ફટકારી હતી

ભારતીય ટીમના માસ્ટર બ્લાસ્ટર એવા સચિન તેંડુલકર (Sachin Tendulkar) એ બીજી ઇનિંગમાં ભારત માટે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે 189 બોલ માં અણનમ 119 રન બનાવ્યા હતા. સચિનની ઇનિંગમાં 17 ચોગ્ગા સામેલ હતા. મહત્વની વાત એ હતી કે તે 6 નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો અને એક છેડે મજબૂત રીતે રમી રહ્યો હતો. પરંતુ સમય પૂરો થવાને કારણે મેચ ડ્રો રહી હતી.

રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે
આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે
ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ
પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ
વડોદરાના યુવકે એક પૈડાવાળી સાયકલ પર સવાર થઈ બતાવી અનોખી ગણેશ ભક્તિ
વડોદરાના યુવકે એક પૈડાવાળી સાયકલ પર સવાર થઈ બતાવી અનોખી ગણેશ ભક્તિ
તંત્રની આંખ ખોલવા મહિલાએ કાદવમાં આળોટી નાળાની સમસ્યા અંગે ધ્યાન દોર્યુ
તંત્રની આંખ ખોલવા મહિલાએ કાદવમાં આળોટી નાળાની સમસ્યા અંગે ધ્યાન દોર્યુ
g clip-path="url(#clip0_868_265)">