T20 World Cup 2021: 12 વર્ષની બાળકીએ ડિઝાઇન કરી દીધી વિશ્વકપ ટીમની સ્ટાઇલિસ્ટ જર્સી સહીતની કિટ, જર્સી ફેમસ થતા આવી ચર્ચામાં

સ્કોટલેન્ડ (Scotland) ની ટીમે T20 વર્લ્ડ કપ (T20 World Cup 2021) માં બાંગ્લાદેશને હરાવીને શાનદાર શરૂઆત કરી છે. તેની રમતની સાથે, ચાહકો પણ સ્ટાઇલિશ જર્સીને ખૂબ પસંદ આવી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 19, 2021 | 8:31 PM

આ વખતે T20 વર્લ્ડ કપ (T20 World Cup 2021) માં, જ્યાં કેટલીક ટીમો પોતાની રમતથી પોતાની છાપ બનાવી રહી છે, તો કેટલીક ટીમો પોતાની જર્સીને લઈને પણ ચર્ચામાં છે. આ વર્લ્ડ કપ માટે, લગભગ તમામ ટીમોએ નવી જર્સી લોન્ચ કરી છે. જેમાં સ્કોટલેન્ડ (Scotland Cricket Team) ની જર્સી વિશે ઘણી ચર્ચા છે.

1 / 5
સ્કોટલેન્ડની જર્સી જાંબલી રંગની છે જેમાં વિવિધ શેડ્સના પટ્ટાઓ છે. આ જર્સી પર સ્કોટલેન્ડ સફેદ અક્ષરે લખેલું છે અને સ્કોટલેન્ડ ક્રિકેટનું પ્રતીક પણ તેની પર રહે છે. આ જર્સી ખૂબ જ સ્ટાઇલિશ છે જેને ચાહકો પણ ખૂબ પસંદ કરે છે.

2 / 5
આ જર્સી સ્કોટલેન્ડની રહેવાસી 12 વર્ષની રેબેકા ડાઉની (Rebecca Downie) એ ડિઝાઇન કરી છે. સ્કોટલેન્ડ ક્રિકેટે જર્સીની ડિઝાઇન માટે દેશભરમાંથી એન્ટ્રી મંગાવી હતી. જેમાંથી રેબેકાની ડિઝાઇન પસંદ કરવામાં આવી હતી. ક્રિકેટ સ્કોટલેન્ડે આ માહિતી આપી છે.

3 / 5
સ્કોટલેન્ડ ક્રિકેટે એક તસવીર શેર કરી છે. જેમાં રેબેકા ટીમની જર્સી પહેરેલી જોવા મળી રહી છે અને ટીવીની પાછળ સ્કોટલેન્ડની મેચ ચાલી રહી છે. તેણે કેપ્શનમાં લખ્યું, 'સ્કોટલેન્ડના કિટ ડિઝાઇનર. 12 વર્ષની રેબેકા ડાઉની હેડિંગ્ટનની રહેવાસી છે જે ટીવી પર પહેલી ગેમ જોઈ રહી હતી. આભાર રેબેકા.

4 / 5
સ્કોટલેન્ડે પોતાની પહેલી જ મેચમાં અદ્ભુત અપસેટ કર્યો છે. T20 વર્લ્ડ કપની પ્રથમ મેચમાં તે બાંગ્લાદેશ સામે રમી હતી. રવિવારે T20 વર્લ્ડ કપની ગ્રુપ બી મેચમાં બાંગ્લાદેશને છ રનથી હરાવીને બે પોઇન્ટ મેળવ્યા. પ્રથમ બેટિંગ માટે આમંત્રિત કર્યા બાદ સ્કોટલેન્ડે નવ વિકેટે 140 રન બનાવ્યા હતા. જવાબમાં બાંગ્લાદેશ સાત વિકેટે 134 રન જ બનાવી શક્યું હતું.

5 / 5
Follow Us:
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ

સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત

Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો

રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ

દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા

PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો

સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર

અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !

આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે

ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી

g clip-path="url(#clip0_868_265)">