IND vs BAN: ટીમ ઈન્ડિયામાં કુલદીપ યાદવને જન્મ દિવસે મળી મોટી ‘ગિફ્ટ’, 22 મહિના બાદ પરત ફર્યો

ઈંગ્લેન્ડ સામે ચેન્નાઈમાં 22 મહિના મહિના અગાઉ કુલદીપ યાદવ પોતાની અંતિમ ટેસ્ટ મેચ રમ્યો હતો. એ ટેસ્ટ મેચમાં કુલદીપે 2 વિકેટ ઝડપી હતી. આજે 14 ડિસેમ્બરે તે 28મો જન્મદિવસ મનાવી રહ્યો છે.

IND vs BAN:  ટીમ ઈન્ડિયામાં કુલદીપ યાદવને જન્મ દિવસે મળી મોટી 'ગિફ્ટ', 22 મહિના બાદ પરત ફર્યો
Kuldeep Yadav ને મળી 'બર્થડે ગિફ્ટ'
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 14, 2022 | 10:38 AM

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ શ્રેણીની શરુઆત થઈ ચુકી છે. સિરીઝની પ્રથમ મેચ ચટગાંવમાં રમાઈ રહી છે. આ ટેસ્ટ મેચ કુલદીપ યાદવ માટે ખાસ બની રહેવાની છે. આજે કુલદીપ યાદવનો 28મો જન્મદિવસ છે અને આ દિવસે ભારતીય ક્રિકેટ ટીમે તેને મોટી ગિફ્ટ આપી છે. ચટગાંવ ટેસ્ટ માટે તેનો પ્લેઈંગ ઈલેવનમાં સમાવેશ થયો છે. કુલદીપ આ દિવસને જોવા માટે 22 મહિનાથી રાહ જોઈ રહ્યો હતો. આમ લાંબી રાહ જોયા બાદ કુલદીપને ટીમ ઈન્ડિયામાં પરત ફરવાનો મોકો મળ્યો છે. જે તેના માટે મોટી બર્થડે ગિફ્ટ સમાન છે.

ભારતીય ટીમ બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં 3 સ્પિનરો સાથે મેદાને ઉતરી છે. જેમાં અનુભવી સ્પિનર રવિચંદ્રન અશ્વિન અને અક્ષર પટેલ સાથે કુલદીપ યાદવનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ત્રણેય સ્પિનરોમાં કુલદીપની ફિરકીની અલગ વિશેષતા છે. કુલદીપ ત્રણેયમાં એક માત્ર કાંડાનો સ્પિનર બોલર છે. ચટગાંવની પિચ અને કંડીશનને જોઈને ટીમ ઈન્ડિયામાં કુલદીપને સમાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

LGBTQ+ સમુદાયને ભારતમાં મળે છે આ મોટા ફાયદા
બોલ્ડ ફોટોશૂટને લઈ આ અભિનેત્રી પર લાગ્યો હતો 15,000 નો દંડ, હવે બની સંન્યાસી
ટીવીની પાર્વતી સોનારિકા ભદોરિયાની આ સુંદર તસવીરો તમારું મન મોહી લેશે, જુઓ
સેહવાગને લગ્ન પછી શેનો ડર હતો?
મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી બંનેમાં કોનું ઘર મોટુ અને કોનુ ઘર છે નાનું, જોઈ લો
Remove evil eye : ઘરની ખરાબ નજર કેવી રીતે ઉતારવી ? જુઓ Video

કુલદીપે 22 મહિના રાહ જોઈ

ગત વર્ષ 2021ની શરુઆતમાં ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ ભારત પ્રવાસે આવી હતી. આ દરમિયાન ફેબ્રુઆરીમાં ચેન્નાઈમાં રમાયેલી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડ સામે કુલદીપ યાદવને તક અપાઈ હતી. ત્યારબાદ થી કુલદીપ પોતાના ફરીવારના મોકાની રાહ જોઈ રહ્યો હતો. જે મેચમાં કુલદીપે 2 વિકેટ ઝડપી હતી. હવે બાંગ્લાદેશ સામે તેને મોકો અપાયો છે. આ તેની 8મી ટેસ્ટ આંતરરાષ્ટ્રિય ટેસ્ટ મેચ છે અને જે અગાઉ તે પોતાની 7મી ટેસ્ટ મેચ 22 મહિના અગાઉ રહ્યો હતો.

યાદવની ટેસ્ટ કરિયર

2017માં ધર્મશાળામાં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ડેબ્યૂ કરનાર કુલદીપ યાદવ અત્યાર સુધીમાં બાંગ્લાદેશ અગાઉ કુલદીપ યાદવ 7 ટેસ્ટ મેચ રમી ચુક્યો છે. જેમાં તેણે કુલ 26 વિકેટ ઝડપી છે. જેમાં બે વાર તે 5 વિકેટ મેળવી ચુક્યો છે. જ્યારે 2 વાર 4 વિકેટ મેળવવામાં સફળતા મેળવી છે. ડેબ્યૂ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ઈનીંગમાં જ તેણે 4 વિકેટ 68 રન ગુમાવીને ઝડપી હતી. આમ ડેબ્યૂ ટેસ્ટમાં જ સૌનુ ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ હતુ.

ભારતીય સુકાની કેએલ રાહુલે ચટગાંવ ટેસ્ટમાં ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી છે. રોહિત શર્માની ગેરહાજરીમાં ભારત વતી કેએલ રાહુલ અને શુભમન ગિલની જોડી ઓપનીંગ કરવા માટે ઉતરી હતી.

બનાસકાંઠાનું વિભાજન: જન આક્રોશ સામે સમર્થનની મહારેલી
બનાસકાંઠાનું વિભાજન: જન આક્રોશ સામે સમર્થનની મહારેલી
કચ્છ- સુરતમાં શાળાના ટોર્ચરથી વિદ્યાર્થિનીઓના આપઘાતનો ખૂલાસો- Video
કચ્છ- સુરતમાં શાળાના ટોર્ચરથી વિદ્યાર્થિનીઓના આપઘાતનો ખૂલાસો- Video
થાનની આ રાસમંડળી દિલ્હીમાં 26મીની પરેડમાં ઝાલાવાડી રાસની કરશે જમાવટ
થાનની આ રાસમંડળી દિલ્હીમાં 26મીની પરેડમાં ઝાલાવાડી રાસની કરશે જમાવટ
ગુજરાતમાં સસ્તુ થયુ અમૂલ દૂધ, ભાવ વધ્યા નહીં પરંતુ ઘટ્યા
ગુજરાતમાં સસ્તુ થયુ અમૂલ દૂધ, ભાવ વધ્યા નહીં પરંતુ ઘટ્યા
ભીમાસરમાં વિદ્યાર્થિનીએઆચાર્યના માનસિક ત્રાસથી જીવન ટૂંકાવ્યાનો આક્ષેપ
ભીમાસરમાં વિદ્યાર્થિનીએઆચાર્યના માનસિક ત્રાસથી જીવન ટૂંકાવ્યાનો આક્ષેપ
સુરતમાં વિદ્યાર્થિનીનાં આપઘાતનો કેસ તપાસ રિપોર્ટમાં ઘટસ્ફોટ
સુરતમાં વિદ્યાર્થિનીનાં આપઘાતનો કેસ તપાસ રિપોર્ટમાં ઘટસ્ફોટ
Gir Somnath : બેડિયા ગામના સરપંચે PGVCL કચેરીમાં મચાવ્યો હંગામો
Gir Somnath : બેડિયા ગામના સરપંચે PGVCL કચેરીમાં મચાવ્યો હંગામો
વડોદરાની સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
વડોદરાની સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ખંભાતમાં ATSના દરોડા, 100 કરોડનું ડ્રગ્સ બનાવવાનું મટીરીયલ ઝડપાયું
ખંભાતમાં ATSના દરોડા, 100 કરોડનું ડ્રગ્સ બનાવવાનું મટીરીયલ ઝડપાયું
આ 6 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત
આ 6 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત
g clip-path="url(#clip0_868_265)">