ઈન્ટરનેટ વગર પણ WhatsAppનો કરી શકશો ઉપયોગ, જાણો કેવી રીતે, જુઓ ફોટો

વોટ્સએપ પર અવારનવાર ઘણા અદ્ભુત ફીચર્સ આવતા હોય છે.જેના વિશે બહુ ઓછા લોકો જાણતા હોય છે. ત્યારે આજે અમે આવા જ એક વોટ્સએપ નવા ફીચર્સની વાત કરીશું. WhatsAppના પ્રોક્સી ફીચર વિશે વાત કરી રહ્યા છીએ. જે કંપનીએ ગયા વર્ષે લૉન્ચ કરી હતી. આ ફીચરની મદદથી તમે ઇન્ટરનેટથી કનેક્ટ ન હોવ ત્યારે પણ વોટ્સએપનો ઉપયોગ કરી શકશો.

| Updated on: Mar 12, 2024 | 1:52 PM
આ માટે તમારે તમારા વોટ્સએપને પ્રોક્સી નેટવર્ક સાથે કનેક્ટ કરવું પડશે. કંપનીનું કહેવું છે કે પ્રોક્સીનો ઉપયોગ કરવાથી યુઝર્સની ઉચ્ચ સ્તરની ગોપનીયતા અને સુરક્ષા પર કોઈ અસર નહીં થાય.યુઝર્સ કોલ અને મેસેઝ કરી શકો છો.

1 / 5
મતલબ કે પ્રોક્સી દ્વારા વોટ્સએપને એક્સેસ કર્યા પછી પણ અન્ય કોઈ તમારા મેસેજ અને કોલ એક્સેસ કરી શકશે નહીં.ચાલો જાણીએ WhatsApp પ્રોક્સી સપોર્ટ વિશેની ખાસ વાત.

2 / 5
 સૌથી પહેલા તમારી પાસે WhatsAppનું અપડેટેડ વર્ઝન હોવું જોઈએ. જો તમારી પાસે વોટ્સએપનું લેટેસ્ટ વર્ઝન છે. તો તમારે એપ ઓપન કરવી પડશે. આ પછી તમારે ઉપર દેખાતા ત્રણ ડોટ્સ પર ક્લિક કરવાનું રહેશે. અહીં તમને

3 / 5
તેના પર ક્લિક કરવાથી તમને સ્ટોરેજ અને ડેટાનો વિકલ્પ મળશે. અહીં ક્લિક કર્યા પછી તમારે પ્રોક્સીમાં જવું પડશે. હવે તમારે Use Proxy પર ક્લિક કરવાનું રહેશે. આ પછી તમારે સેટ પ્રોક્સી પર ટેપ કરવું પડશે અને પછી પ્રોક્સી એડ્રેસ એન્ટર કરવું પડશે.

4 / 5
ત્યારે તમારે તે પ્રોક્સી એડ્રેસ એન્ટર કરી સેવ કરવુ પડે છે.જો તમે પ્રોક્સી એડ્રેસ એન્ટર કર્યા પછી ગ્રીન ચેક માર્ક આવશે.તો તેનો અર્થ એ છે કે તમે પ્રોક્સી નેટવર્કથી કનેક્ટ થયા છો.

5 / 5

Latest News Updates

Follow Us:
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ

અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો

ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી

રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો

કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો

મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ

રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર

બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ

બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ

તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર

g clip-path="url(#clip0_868_265)">