AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : કોણ છે રણબીર કપૂરનો સાઢુ ભાઈ, મહેશ ભટ્ટનો મોટો જમાઈ અને આલિયા ભટ્ટના જીજાજી, જુઓ ફોટો

આલિયા ભટ્ટની બહેન શાહીન ભટ્ટે પોતાની પર્સનલ લાઈફને લઈ એક મોટી જાહેરાત કરી છે. તેમણે લોન્ગ ટર્મ બોયફ્રેન્ડ ઈશાન મેહરા સાથે સગાઈ કરી છે. સોશિયલ મીડિયા પર બંન્નેના ફોટો પોસ્ટ કર્યા છે. તો ચાલો જાણીએ આલિયા ભટ્ટનો જીજાજી અને મહેશ ભટ્ટનો મોટો જમાઈ કોણ છે.

| Updated on: Apr 17, 2026 | 2:03 PM
Share
મહેશ ભટ્ટ અને સોની રાજદાનની દીકરી શાહીન ભટ્ટ 36 વર્ષની છે. ટુંક સમયમાં તેના લગ્ન થવાના છે. કારણ કે, તેમણે ઈન્સ્ટાગ્રામ પર સગાઈની પોસ્ટ કરી છે. તો ચાલો જાણીએ આલિયા ભટ્ટના જીજાજી કોણ છે.

1 / 7
બોલિવુડ નિર્દેશક મહેશ ભટ્ટની દીકરી શાહીન ભટ્ટે પોતાના બોયફ્રેન્ડ ઈશાન સાથે સગાઈ કરી છે. જેના ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ચાહકોને સરપ્રાઈઝ આપી છે. અનન્યા પાંડેથી લઈ અનેક સેલિબ્રિટી બંન્નેને શુભકામના પાઠવી રહ્યા છે.

2 / 7
શાહીન ભટ્ટે ઈશાન સાથે સગાઈના ફોટો પોસ્ટ કર્યા છે. આ ફોટોમાં તે ખુબ સુંદર લાગી રહી છે. એક ફોટોમાં શાહીન રિંગ ફ્લોન્ટ કરતી પણ જોવા મળી રહી છે. બંન્ને ખુશ જોવા મળી રહ્યા છે.

3 / 7
શાહીન ભટ્ટ અભિનેત્રી સોની રાજદાન અને ફિલ્મમેકર મહેશ ભટ્ટની મોટી દીકરી છે. તે ફિલ્મી દુનિયાથી દુર છે. પરંતુ તેમ છતાં બી ટાઉનની પાર્ટીમાં જોવા મળતી હોય છે.

4 / 7
ઈશાન મહેરા એક પૂર્વ આંતરરાષ્ટ્રીય સ્વીમર અને એથલીટ છે. જે હાલમાં મુંબઈમાં ફિટનેસ કોચ અને પર્સનલ ટ્રેનરના રુપમાં કામ કરે છે. હવે તે શાહીન ભટ્ટનો પતિ બનવા જઈ રહ્યો છે.

5 / 7
શાહીનની વાત કરીએ તો તે એક ફિલ્મમેકર અને રાઈટર છે. આલિયા ભટ્ટની સાથે પ્રોડક્શન કંપની ઈટરનલ સનશાઈનની કો -ફાઉન્ડર પણ છે.

6 / 7
શાહીન સોશિયલ મીડિયા પર વધારે એક્ટિવ રહેતી નથી. પરંતુ તેની પર્સનલ લાઈફને લઈ લાઈમલાઈટમાં રહે છે.

7 / 7

દાદા અને પિતાએ કર્યા 2 વખત લગ્ન, આલિયા ભટ્ટનું ગુજરાત સાથે છે ખાસ કનેક્શન, આવો છે પરિવાર અહી ક્લિક કરો

Follow Us
આજનું રાશિફળ : આજે કોને મળશે નવી તક અને સફળતાના સારા સમાચાર?

અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video

Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?

સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ

ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ

આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં

સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'

સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી

જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video

વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ

g clip-path="url(#clip0_868_265)">