AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: 5 રૂપિયાના સિક્કાથી કિસ્મત ચમકાવો! સફળતા તમારી સાથે રહેશે અને ઘરમાં ક્યારેય પૈસાની અછત નહીં રહે

જો તમે તમારું નસીબ ચમકાવવા માંગતા હોવ અથવા પૈસાની અછતથી પરેશાન છો, તો તમે પાંચ રૂપિયાના સિક્કાથી કેટલાંક ખાસ ટોટકાઓ અજમાવી શકો છો. આ ટોટકાનો ઉપયોગ કરવાથી તમારા જીવનમાં સુખ-સમૃદ્ધિ બની રહેશે અને પૈસાને લગતી સમસ્યાઓ પણ દૂર થશે.

| Updated on: Jun 24, 2025 | 2:46 PM
Share
દરેક વ્યક્તિ પોતાના જીવનમાં સુખ અને સમૃદ્ધિ જાળવી રાખવા માટે સખત મહેનત કરે છે. જો કે, ઘણી વખત નસીબ સાથ આપતું નથી અને છેવટે વ્યક્તિએ કરેલ બધી મહેનત એળે જતી રહે છે.

1 / 6
આવી સ્થિતિમાં, જ્યોતિષ શાસ્ત્રમાં જીવનમાંથી ગરીબી દૂર કરવા અને નસીબ ચમકાવવા માટે ઘણા ઉપાયો જણાવવામાં આવેલા છે. જણાવી દઈએ કે, શાસ્ત્રોમાં કેટલાક ટોટકા વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેને અજમાવવાથી જીવનની ઘણી સમસ્યાઓથી છુટકારો મળે છે. તો ચાલો જાણીએ કે, શાસ્ત્રોમાં જણાવેલ આ ટોટકાથી આપણને શું-શું લાભ થઈ શકે છે.

2 / 6
જો તમે તમારા કરિયર કે વ્યવસાયમાં વારંવાર સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો અને પૈસાની અછતથી પરેશાન છો, તો તમે 5 રૂપિયાના સિક્કાનો એક ટોટકો અજમાવી શકો છો. આ માટે સવારે વહેલા ઉઠો, સ્નાન કરો અને સ્વચ્છ કપડાં પહેરો. ત્યારબાદ 5 રૂપિયાના સિક્કા પર હળદર અને સિંદૂર લગાવો અને તેને સ્વચ્છ પીળા કપડામાં લપેટી લો. આ પછી, તેને મંદિરમાં મુકો અને વિધિ મુજબ પૂજા કરો. બીજા દિવસે સવારે, 5 રૂપિયાના સિક્કાની આ પોટલીને ઉપાડો અને તેને તમારા કાર્યસ્થળના ડ્રોઅરમાં રાખો અથવા તો લોકરમાં મુકો કે જ્યાં તમે પૈસા રાખો છો. આ ટોટકાનો ઉપયોગ કરવાથી, તમે વ્યવસાયમાં પ્રગતિ મેળવશો અને કારકિર્દીમાં જે અવરોધો આવે છે તે પણ દૂર થવા લાગશે. બીજું કે, આનાથી કાર્યસ્થળમાં નાણાકીય લાભ થવાની શક્યતા પણ રહે છે.

3 / 6
ઘણી વખત સારી કમાણી કર્યા પછી પણ આપણા હાથમાં એક પૈસો ટકતો નથી અને ઘરમાં હંમેશા પૈસાને સંબંધિત સમસ્યા ઊભી રહે છે. હવે આવી સ્થિતિથી છૂટકારો મેળવવા માટે તમે 5 રૂપિયાના સિક્કાનો ટોટકો અજમાવી શકો છો. વાત એમ છે કે, ગુરુવાર અથવા શુક્રવારે સાંજે ગંગાજળથી પાંચ રૂપિયાના સિક્કાને શુદ્ધ કરો. હવે સિક્કાને માતા લક્ષ્મીના ચરણોમાં તાજા ગુલાબના ફૂલો અને ચોખા સાથે અર્પણ કરો. આ પછી, વિધિપૂર્વક મા લક્ષ્મીની પૂજા કરો અને સામગ્રીને આખી રાત મંદિરમાં મૂકી રાખો. હવે બીજા દિવસે સવારે તે સામગ્રી ઉપાડીને લાલ કપડામાં બાંધીને તમારી તિજોરીમાં મૂકી દો. આ ઉપરાંત, દર શુક્રવારે ફૂલ બદલતા રહો. આવું કરવાથી, તમને આર્થિક સમસ્યામાંથી છુટકારો મળશે. આ સાથે જ ઘરની આર્થિક સ્થિતિ પણ મજબૂત થવા લાગશે.

4 / 6
ઘરમાં સુખ-સમૃદ્ધિ અને શાંતિ મેળવવી હોય તો તમે 5 રૂપિયાના સિક્કાનો આ ખાસ ટોટકો અજમાવી શકો છો. આના માટે સવારે વહેલા ઉઠો, સ્નાન કરો અને સ્વચ્છ કપડાં પહેરો. આ પછી, એક નાનકડા માટીના વાસણમાં અક્ષત (ચોખા ચઢાવવાની પરંપરા)ને હળદર સાથે ભેળવો અને ગંગાજળથી શુદ્ધ કરો. ત્યારબાદ વાસણમાં પાંચ રૂપિયાનો સિક્કો મૂકો. હવે આ વાસણને મંદિરમાં રાખો અને દેવી-દેવતાઓની સાથે-સાથે કળશની પણ રોજ પૂજા કરો. આ એક કામ કરવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જા આવવા લાગે છે. જો તમે પણ ઘરમાં થઈ રહેલા ઝઘડાઓથી પરેશાન છો, તો એકવાર આ ઉપાય ચોક્કસ અજમાવજો. આનાથી પરિવારમાં ખુશીઓનું વાતાવરણ બનેલું રહે છે.

5 / 6
આ સિવાય જો તમને તમારા ખાસ કામમાં વારંવાર અડચણ આવતી હોય અથવા સખત મહેનત પછી પણ જીવનમાં સફળતા ન મળતી હોય, તો તમે 5 રૂપિયાના સિક્કાનો એક નાનો ટોટકો અજમાવી શકો છો. આના માટે, શુક્રવાર અથવા ગુરુવારે 5 રૂપિયાના સિક્કાને ગંગાજળથી ધોઈને પીળા કપડામાં રાખો. આ ઉપરાંત હળદર, અક્ષત અને કેસરને કપડામાં લપેટીને તમારા મંદિરમાં મૂકી રાખો. હવે 'ઓમ શ્રીં હ્રીમ ક્લીં મહાલક્ષ્મ્યે નમઃ' મંત્રનો 108 વાર જાપ કરો. પૂજા પૂરી થયા પછી, કપડાંની પોટલીને ઉપાડીને તમારા પર્સ અથવા ખિસ્સામાં રાખો. આમ કરવાથી વ્યક્તિનું ભાગ્ય ચમકી શકે છે અને બગડેલા કામ પણ થવા લાગે છે.

6 / 6
(આ લેખ સામાન્ય માહિતી અને માન્યતાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી આની કોઈપણ રીતે પુષ્ટિ કરતું નથી.)

વાસ્તુશાસ્ત્ર એ પ્રકૃતિ અને ઉર્જાના નિયમો પર આધારિત ભારતીય સંસ્કૃતિનું એક પ્રાચીન વિજ્ઞાન છે, જેને મોટાભાગના હિંદુ ધર્મોમાં લોકો ઘર બનાવતી વખતે અથવા ઘરમાં વસ્તુઓ ગોઠવતી વખતે ધ્યાનમાં રાખવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રની વધુ સ્ટોરી વાંચવા આ ટોપિકને ફોલો કરતા રહો.

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

g clip-path="url(#clip0_868_265)">