Travel: બેચલર પાર્ટી માટે ભારતની આ જગ્યાઓને બનાવો તમારૂ ડેસ્ટિનેશન

પાર્ટી માટે સ્થાન પસંદ કરવું સરળ છે, પરંતુ બેચલર પાર્ટી માટે યોગ્ય સ્થાન પસંદ કરવું થોડું મુશ્કેલ હોઈ શકે છે. અમે તમને એવી જ કેટલીક જગ્યાઓ વિશે જણાવીશું જ્યાં તમે મિત્રો સાથે મજા કરી શકો છો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 21, 2022 | 12:06 PM
પાર્ટી માટે સ્થાન પસંદ કરવું સરળ છે, પરંતુ બેચલર પાર્ટી માટે યોગ્ય સ્થાન પસંદ કરવું થોડું મુશ્કેલ હોઈ શકે છે. અમે તમને એવી જ કેટલીક જગ્યાઓ વિશે જણાવીશું જ્યાં તમે મિત્રો સાથે મજા કરી શકો છો.

પાર્ટી માટે સ્થાન પસંદ કરવું સરળ છે, પરંતુ બેચલર પાર્ટી માટે યોગ્ય સ્થાન પસંદ કરવું થોડું મુશ્કેલ હોઈ શકે છે. અમે તમને એવી જ કેટલીક જગ્યાઓ વિશે જણાવીશું જ્યાં તમે મિત્રો સાથે મજા કરી શકો છો.

1 / 5
જયપુરઃ ઉનાળામાં આ જગ્યા ભલે ખૂબ જ ગરમ હોય પરંતુ સાંજે આ જગ્યાની સુંદરતા ખૂબ જ અદભુત હોય છે. અહીં તમને ઘણી એવી રેસ્ટોરન્ટ અથવા બાર મળશે, જેના દ્વારા તમે બેચલર પાર્ટી બુક કરી શકો છો.

2 / 5
મુંબઈઃ એક એવું શહેર જ્યાં રાત્રે ફરવાની એક અલગ જ મજા હોય છે અને જ્યારે તમે તમારા મિત્રો સાથે મસ્તી કરવા જાઓ છો, ત્યારે આ મજા બમણી થઈ જાય છે. અહીં પણ ઘણી એવી જગ્યાઓ છે, જ્યાં તમે મિત્રો સાથે બેચલર પાર્ટી કરી શકો છો.

3 / 5
ગોવાઃ પાર્ટી અને મોજમસ્તીની વાત આવે ત્યારે ગોવાને કેવી રીતે ભૂલી શકાય. ભારતમાં મિત્રો સાથે મસ્તી કરવા માટે લોકોના મગજમાં સૌથી પહેલા ગોવા આવે છે. અહીંનું કલ્ચર પાર્ટી કે મોજમજા વાળુ છે.

4 / 5
નૈનીતાલઃ તળાવોના શહેર નૈનીતાલમાં ફરવાની અને મજા કરવાની એક અલગ જ મજા છે. આ સ્થાન પર તમે બહાર જઈ શકો છો અને પર્વતો પર મિત્રો સાથે બેચલર પાર્ટીનો આનંદ માણી શકો છો. ખાસ વાત એ છે કે તમારે અહીં વધારે ખર્ચ કરવાની જરૂર નથી.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">