AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monsoon Tourist Places: ચોમાસામાં આ સ્થળોની મુલાકાત લઇ કુદરતી સૌંદર્યનો આનંદ માણો

Monsoon Tourist Places: ચોમાસામાં ફરવા માટેના શ્રેષ્ઠ સ્થળો શોધી રહ્યાં છો ? તો તમે અહીંથી પણ વિચારો લઈ શકો છો. આ જગ્યાઓ પર તમે કુદરતી સૌંદર્યનો પણ આનંદ માણી શકશો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 07, 2023 | 11:26 AM
Share
કુદરતની સુંદરતા જોવા માટે ચોમાસું સારો સમય છે. જો તમે પ્રકૃતિ પ્રેમી છો, તો તમારે અમુક સ્થળોની મુલાકાત અવશ્ય લેવી જોઈએ. ચાલો જાણીએ કે એવી કઈ જગ્યાઓ છે જ્યાં તમે ચોમાસામાં કુદરતી સૌંદર્યની પ્રશંસા કરી શકો છો.

1 / 5
પંચગની (Panchgani) - તમે મહારાષ્ટ્રમાં પંચગની ફરવા જઈ શકો છો. તમને અહીંનું હરિયાળું વાતાવરણ ગમશે. જો તમે પ્રકૃતિ પ્રેમી છો તો તમારે યાદગાર અનુભવ માટે અહીંની મુલાકાત લેવી જ જોઈએ.

2 / 5
શિલોંગ (Shinlog) - ચોમાસામાં શિલોંગ ફરવાની યોજના બનાવો. અહીંના ધોધ અને ખીણોની સુંદરતા તમને ગમશે. તમારે ચોક્કસપણે અહીં પ્રવાસનું આયોજન પણ કરવું જોઈએ.

3 / 5
કોડાઈકેનાલ (Kodaikanal) - તમિલનાડુમાં સ્થિત કોડાઈકેનાલની સુંદરતા ચોમાસામાં વધુ વધી જાય છે. તમે અહીંના ખુશનુમા વાતાવરણમાં યાદગાર સમય પસાર કરી શકશો. તમને વાદળોથી ઘેરાયેલા પર્વતો ગમશે.

4 / 5
માઉન્ટ આબુ (Mount Abu)- આ હિલ સ્ટેશન રાજસ્થાનમાં આવેલું છે. જો તમે પ્રકૃતિ પ્રેમી છો તો તમે ચોમાસામાં પણ આ જગ્યાની મુલાકાત લઈ શકો છો. ચારે બાજુ હરિયાળી જોઈ તમારું મન મંત્રમુગ્ધ થઈ જશે.

5 / 5
Follow Us
આવકના નવા સ્ત્રોત શોધી શકશો, શાંત અને તણાવમુક્ત રહેવાનો પ્રયાસ કરો

ઓપરેશન સિંદૂર: તેજસ અને બ્રહ્મોસના પ્રહારથી પાકિસ્તાની સેના પસ્ત

અમદાવાદ: વટવામાં ભુવામાં ખાબક્યો બાઈકચાલક, મનપાની બેદરકારી સામે રોષ

ગુજરાતના વેપાર ધંધા પર ઇરાન યુદ્ધની આડઅસર, જુઓ Video

સુરેન્દ્રનગર: 24 કલાકમાં 35 વાર ફાટક બંધ, ટ્રાફિકથી જનતા થઈ ત્રસ્ત

બર્ડ ફ્લૂનો ખતરો મહારાષ્ટ્રમા કેસ નોંધાતા ગુજરાત બોર્ડર પર તંત્ર એલર્ટ

જેલમાં બેઠા બેઠા સુરતની બેંકમાં કરાવડાવી લૂંટ, જુઓ Video

મહુવા માર્કેટ યાર્ડ: ડુંગળીના ભાવ તળિયે બેસતા ખેડૂતો રાતા પાણીએ રોયા

​મહેમદાવાદના વાંઠવાળીમાં કેનાલના કામમાં પોલંપોલ, જુઓ Video

કચ્છમાંથી પાકિસ્તાની બોટ મળી આવી, જુઓ વીડિયો

g clip-path="url(#clip0_868_265)">