Technology News: શું તમારા ચાર્જર પર પણ છે ડબલ સ્ક્વેર ! જો હા, તો જાણો શું છે તેનો અર્થ
શું તમે ક્યારેય તમારા ફોનના ચાર્જરને ધ્યાનથી જોયું છે કે તેમાં ડબલ સ્ક્વેર હોય છે. પરંતુ, શું તમે ક્યારેય વિચાર્યું છે કે તેનો અર્થ શું છે અને શા માટે આ નિશાન છાપવામાં આવે છે.