Dark Circles: ઓછી ઊંઘ, ફોનનો વધુ પડતો ઉપયોગ, આ આદતોને કારણે સ્કીન પર પડે છે ડાર્ક સર્કલ
ડાર્ક સર્કલ એટલે કે આંખોની આસપાસ પડેલા ડાર્ક સર્કલ સુંદરતા પર ગ્રહણનું કામ કરે છે. ડાર્ક સર્કલ (Dark circles)ની સમસ્યા સામાન્ય બની ગઈ છે અને તેની પાછળ ઘણા કારણો હોઈ શકે છે. જાણો તેનું કારણ અને ઉપાય.
Latest News Updates
Most Read Stories