Independence Day: ભારતની સાથે સાથે સ્વતંત્રતા દિવસ ઉજવે છે આ દેશો, જાણો નામ

દક્ષિણ કોરિયાને ભારત પહેલા 15 ઓગસ્ટ, 1945ના રોજ સ્વતંત્ર જાહેર કરવામાં આવ્યું હતું. દક્ષિણ કોરિયાને જાપાનથી આઝાદી મળી. ત્યારથી આ તારીખ ત્યાં રાષ્ટ્રીય રજા તરીકે ઉજવવામાં આવે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2022 | 6:46 PM
અંગ્રેજોની સામે ક્રાંતિનું રણશિંગુ ફૂંકાયું ત્યારે અંગ્રેજોને પણ ઘૂંટણિયે પડવું પડ્યું, આખરે 15 ઓગસ્ટ 1947ના રોજ ભારત આઝાદ થયું. પરંતુ ભારત એકમાત્ર એવો દેશ નથી જે આ દિવસે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરે છે, દક્ષિણ કોરિયા, ઉત્તર કોરિયા, બહેરીન અને લિક્ટેંસ્ટેઈન પણ 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરે છે.

1 / 5
દક્ષિણ કોરિયા: દક્ષિણ કોરિયાને ભારત પહેલા 15 ઓગસ્ટ, 1945ના રોજ સ્વતંત્ર જાહેર કરવામાં આવ્યું હતું. દક્ષિણ કોરિયાને જાપાનથી આઝાદી મળી. ત્યારથી આ તારીખ ત્યાં રાષ્ટ્રીય રજા તરીકે ઉજવવામાં આવે છે.

2 / 5
ઉત્તર કોરિયાઃ દક્ષિણ કોરિયાની જેમ ઉત્તર કોરિયાને પણ 15 ઓગસ્ટ 1945ના રોજ જાપાનથી આઝાદી મળી હતી, અહીં પણ 15 ઓગસ્ટનો દિવસ ઉજવવામાં આવે છે.

3 / 5
લિક્ટેંસ્ટાઈન: લિક્ટેંસ્ટાઈનને 15 ઓગસ્ટ 1866ના રોજ આઝાદી મળી હતી, આ દેશ જર્મની દ્વારા શાસિત હતો. 1940થી આ દેશ ફક્ત 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરે છે.

4 / 5
બહેરીનઃ આ એક એવો દેશ છે, જ્યાં 1960ના દાયકાથી બ્રિટિશ સેના બહાર આવવા લાગી હતી, પરંતુ આ દેશને 15 ઓગસ્ટ 1971ના રોજ આઝાદી મળી હતી. જો કે આ દેશ તેની રાષ્ટ્રીય રજા 16 ડિસેમ્બરે ઉજવે છે, કારણ કે આ દિવસે બહેરીનના શાસકને સિંહાસન મળ્યું હતું.

5 / 5
Follow Us:
વિકાસ સપ્તાહની ઉજવણી અતંર્ગત ગુજરાત CMએ PM મોદી માટે કહી આ વાત-VIDEO

5 હજાર કરોડના ડ્રગ્સ કેસમાં આવકાર કંપનીના 3 ડિરેક્ટરની ધરપકડ-Video

અંબાલાલ પટેલની વધુ એક આગાહી, આ જિલ્લાઓમાં આ તારીખે પડશે વરસાદ

2 ઈંચ વરસાદમાં ભુજ જળબંબાકાર, વાહનો પાણીમાં ગરકાવ, જુઓ વીડિયો

અંકલેશ્વરની ખાનગી કંપનીમાંથી ઝડપાયું રૂપિયા 500,00,000,000 નું ડ્રગ્સ

રાજ્યમાં વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી

ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ઉકાઈ ડેમના 10 દરવાજા 5 ફુટ ખોલાયા

કડી GIDCમાંથી 1.24 કરોડનો 43,109 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો

જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, જુઓ Video

આ છે દુનિયાના સૌથી ખતરનાક શહેર, અહીં લોકોને રહે છે સતત મોતનો ડર

g clip-path="url(#clip0_868_265)">