AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ છે ભારતની ફ્રી જગ્યાઓ, ત્યાં ફ્રી ભોજન-રોકાણ સહિત મળશે આ સુવિધાઓ

Travel : હરવુ-ફરવુ દરેકને પસંદ હોય છે પણ કેટલાક લોકો ખાવા અને હોટેલમાં થતા ખર્ચાને કારણે હરવા-ફરવાનું ટાળે છે પણ ભારતની આ જગ્યાઓ પર તમને રહેવાનું અને જમવાનું મફતમાં મળશે. જેના કારણે તમે ઓછા પૈસામાં ફરવાનો આંનદ લઈ શકો છો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2022 | 10:53 PM
Share
ઈશા ફાઉંડેશન - આ સ્થળ તમિલનાડુના કોઈમ્બતૂરથી લગભગ 40 કિમી દૂર આવેલ છે. અહીં આદિયોગી શિવની ખુબ જ સુંદર અને મોટું સ્ટેચ્યુ છે. આ સદગુરુ જીગ્ગી મહારાજનું એક ધાર્મિક સ્થળ છે. આ સ્થળ પર યોગ, પર્યાવરણ અમે સામાજિક કાર્યોના ક્ષેત્રમાં કામો થાય છે. તમે અહીં ફ્રીમાં રહીને , તેમના કાર્યોમાં સહયોગ પણ કરી શકો છો.

1 / 5
ગોવિંદ ઘાટ ગુરુદ્વારા - આ ગુરુદ્વારા ઉત્તરાખંડના ચમોલી જીલ્લામાં અલકનંદા નદી પાસે આવેલ છે. આ ગુરુદ્વારામાંથી તમે પહાડોથી ભરેલો સુંદર નજારાનો આંનદ માણી શકો છો. પ્રવાસીઓ અને શ્રદ્વાળુઓ અહીં ફ્રીમાં રહી શકે છે.

2 / 5
ગીતાભવન - ઋષિકેશમાં પવિત્ર ગંગા નદીના કિનારે ગીતા ભવન સ્થિત છે. અહીં યાત્રીઓ ફ્રીમાં રહી શકે છે. અહીં 1000 કેમેરા લાગેલા હોય છે. દુનિયાભરના લોકો અહીંની મુલાકાત લે છે. આ આશ્રમમાં સત્સંગ અને યોગનું આયોજન પણ કરવામાં આવે છે. અહીં તમે ફ્રીમાં ભોજન પણ કરી શકો છો.

3 / 5
આનંદાશ્રમ - કેરળના હરિયાળા અને સુંદર પહાડો વચ્ચે આ આનંદાશ્રમ આવેલો છે. અહીં રોકાવાનો અનુભવ ખરેખર ખાસ હોય છે. અહીં ઓછા મસાલાવાળુ ભોજન બને છે. આ આશ્રમમાં તમે દિવસમાં ત્રણ સમય ફ્રી ભોજન કરી શકો છો અને આશ્રમમાં ફ્રીમાં રહી પણ શકો છો.

4 / 5
મણિકરણ સાહિબ ગુરુદ્વારા - આ સ્થળ હિમાચલ પ્રદેશમાં સ્થિત છે. અહીં રહેવાની, પાર્કિગ અને ભોજનની સુવિધા ફ્રીમાં આપવામાં આવે છે. મણિકરણ સાહિબ ગુરુદ્વારા પાર્વતી નદી પાસે આવેલ છે.

5 / 5
Follow Us
વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન

રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ

TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા

સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો

ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ

સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો

યુદ્ધના ફંડિંગ માટે યુક્રેનની સંસદ Porn Industryને કાયદેસર કરશે?

અમેરિકા જવાની ઘેલછા: ઇથોપિયામાં 3 ગુજરાતી બંધક

જૂની અદાવતમાં પાલતુ જર્મન શેફર્ડ શ્વાનથી બચકા ભરાવ્યા, યુવાન ઈજાગ્રસ્ત

g clip-path="url(#clip0_868_265)">