ભારતમાં છે એક એવું ગામ જ્યાં જઈને પક્ષીઓ કરી લે છે આત્મહત્યા, જાણો કેમ કરે છે આત્મહત્યા

ભારતના પૂર્વતર રાજ્યમાં એક રહસ્યમય ગામ છે. આ ગામને રહસ્યમય કહેવાનું કારણ જાણીને તમને આશ્ચર્ય થશે. આ ગામ સ્થાનિક અને પ્રવાસી પક્ષીઓના આત્મહત્યાના સ્થળ તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત છે. જાણો કેમ પક્ષીઓ અહિંયા આવીને આત્મહત્યા કરે છે.

| Updated on: Feb 16, 2024 | 5:52 PM
આ ગામમાં માત્ર 2,500 લોકો રહે છે, જો કે તે ખૂબ જ શાંતિપૂર્ણ સ્થળ છે પરંતુ તે એક વિચિત્ર કારણથી જાણીતું છે. આ ગામ સ્થાનિક અને પ્રવાસી પક્ષીઓના આત્મહત્યાના સ્થળ તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત છે.

1 / 6
જટીંગા આસામના ગુવાહાટીથી લગભગ 330 કિલોમીટર દક્ષિણમાં સ્થિત છે. આ જગ્યા દર વર્ષે સપ્ટેમ્બરથી નવેમ્બર સુધી હેડલાઇન્સમાં રહે છે. તેનું કારણ પક્ષીઓની સામૂહિક આત્મહત્યા છે.

2 / 6
સૌથી નવાઈની વાત એ છે કે જ્યારે પક્ષીઓ આત્મહત્યા કરે છે તે સમય સાંજે 6 થી 9:30નો છે. આ કાર્યમાં માત્ર સ્થાનિક પક્ષીઓ જ નહીં પરંતુ અહીંના મોટાભાગના પ્રવાસી પક્ષીઓ પણ તેમા ભાગ લે છે.

3 / 6
અહેવાલો અનુસાર, આત્મહત્યા કરનારા પક્ષીઓમાં લગભગ 40 પ્રજાતિના પક્ષીઓનો સમાવેશ થાય છે. આ જ કારણ છે કે જટીંગાની ભૂમિ સૌથી ડરામણી જગ્યાઓમાંથી એક માનવામાં આવે છે.

4 / 6
હજુ સુધી પક્ષીઓ દ્વારા સામૂહિક હત્યાનું કારણ જાણી શકાયું નથી. જો કે, કેટલાક લોકોનું કહેવું છે કે આ જગ્યા શાપિત છે અને તેથી જ આવું થાય છે.

5 / 6
કેટલાક અન્ય લોકો માને છે કે અતિશય ચુંબકીય ક્ષેત્રને કારણે આવું થાય છે. જો કે હજુ સુધી તેનું ચોક્કસ કારણ કોઈ જાણી શકાયું નથી.

6 / 6

Latest News Updates

Follow Us:
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ

અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો

ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી

રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો

કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો

મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ

રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર

બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ

બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ

તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર

g clip-path="url(#clip0_868_265)">