AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mata Mansa Devi Temple : આ શક્તિપીઠ પર પડ્યા હતા અમૃતના ટીપા, સાત નાગ કરે છે દેવીની રક્ષા

Mata Mansa Devi Haridwar:માતાની 52 શક્તિપીઠોની રચનાની કથા તો સૌ કોઈ જાણે છે, પરંતુ સમુદ્ર મંથન દરમિયાન કેટલીક જગ્યાએ અમૃતના કેટલાક ટીપા પણ પડ્યા હતા.આજે અમે તમને જણાવીશું આ મંદિરની કથા વિશે.

| Updated on: May 28, 2024 | 4:59 PM
Share
Haridwar Shakti Peeth:હિન્દુ ધર્મમાં અનેક દેવી-દેવતાઓની પૂજા કરવામાં આવે છે. તમામ દેવી-દેવતાઓનું પોતપોતાનું વિશેષ મહત્વ છે. એ જ રીતે લોકો મનસા દેવીની પણ ખૂબ જ ભક્તિપૂર્વક પૂજા કરે છે. પંચકુલામાં સ્થિત માતા મનસા દેવીનું મંદિર 51 શક્તિપીઠોમાંથી એક છે.

1 / 5
મનસા દેવી શક્તિપીઠ, હરિદ્વાર-હરિદ્વારથી લગભગ ત્રણ કિલોમીટર દૂર શિવાલિક પહાડીઓના બિલવા પર્વતમાં મા મનસા દેવીનું પ્રસિદ્ધ મંદિર છે. આ પ્રાચીન મંદિર પોતાનામાં ઈતિહાસની સાથે ખાસ છે. કારણ કે આ એ જ જગ્યા છે જ્યાં માતાનું મસ્તિષ્ક પડ્યુ હતું. એવું માનવામાં આવે છે કે જે કોઈ સાચા મનથી માતાના દરબારમાં પહોંચે છે, માતા તેની મનોકામના ચોક્કસપણે પૂર્ણ કરે છે.

2 / 5
સમુદ્રમંથન વખતે અહીં પડ્યા હતા અમૃતના ટીપા- હરિદ્વારનું મનસા દેવી મંદિર એ ચાર સ્થળોમાંથી એક છે જ્યાં અમૃતના ટીપા પડ્યા હતા. હરિદ્વાર ઉપરાંત ઉજ્જૈન, નાસિક અને પ્રયાગ એવા સ્થળો છે જ્યાં અમૃતના ટીપા પડ્યા હતા. દંતકથા અનુસાર, અમરત્વનું અમૃત એક અવકાશી પક્ષી દ્વારા લઇ જાતિ વખતે ભુલથી કુંભ છલકાઇ જતા અહીં તેના ટીપા પડ્યા હતા.

3 / 5
7 નાગ હંમેશા કરે છે રક્ષા- મનસા દેવી સાપ અને કમળ પર બિરાજમાન છે. તે સાપ પર બેઠેલી હોવાથી તેને સાપની દેવી પણ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે માતાની સુરક્ષામાં 7 સાપ હંમેશા હાજર રહે છે. લોકકથાઓ અનુસાર, લોકો સર્પદંશની સારવાર માટે મા મનસાની પણ પૂજા કરે છે. કહેવાય છે કે મનસાનું બીજું નામ વાસુકી છે.

4 / 5
દોરી બાંધવાની પરંપરા છે- મનસા દેવી નામનો અર્થ થાય છે ઈચ્છાઓ પૂરી કરવી. મનસા દેવીના દર્શન કરવા માટે દરરોજ અનેક ભક્તો આવે છે. મંદિર પરિસરમાં હાજર સ્નોહી વૃક્ષ પર દોરી બાંધવાની પણ પરંપરા છે. આ મંદિરમાં આવનાર વ્યક્તિ પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે મંદિર પરિસરમાં સ્થિત વૃક્ષની ડાળીઓ પર દોરો બાંધે છે. એકવાર તેમની ઇચ્છાઓ પૂર્ણ થાય છે, લોકો ફરીથી આ મંદિરમાં ઝાડમાંથી દોરો ખોલવા માટે આવે છે.

5 / 5
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video

હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક

g clip-path="url(#clip0_868_265)">