ક્રિકેટ વર્લ્ડ કપ પહેલા રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં રમાશે ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી વન ડે, આ તારીખે ટીમ ઈન્ડિયા આવશે રાજકોટ- જુઓ Photos

Rajkot: ક્રિકેટ વર્લ્ડ કપ 2023 પહેલા ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે સિરીઝ રમાવાની છે. આ સિરીઝની છેલ્લી મેચ રાજકોટમાં રમાવાની છે. રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાવાની છે. જેને લઈને રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ક્રિકેટ રસિકોમાં જબરો ઉત્સાહ છે. ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી અને છેલ્લી વન ડે માટે ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયન ટીમ 25 સપ્ટેમ્બરે રાજકોટ આવી જશે.

Ronak Majithiya
| Edited By: | Updated on: Sep 21, 2023 | 9:21 PM
ક્રિકેટ વર્લ્ડકપ 2023 ભારતમાં રમાશે અને હવે તેને આડે બસ ગણતરીના દિવસો જ રહ્યા છે. આગામી 5 ઓક્ટોબરથી ક્રિકેટ વર્લ્ડકપ શરૂ થશે.ભારતમાં આ વર્લ્ડકપ રમાવાનો હોવાથી સ્વાભાવિક છે કે ભારત વર્લ્ડકપ જીતવા માટે ફેવરિટ હોય. વર્લ્ડકપની પહેલા ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે વન ડે સીરીઝ રમશે.

1 / 7
આ સિરીઝ વર્લ્ડકપની તૈયારી માટે ભારત અને ઓસ્ટ્રેલિયા બંને માટે ખૂબ જ મહત્વની રહેશે. આ વન ડે સિરીઝની છેલ્લી વન ડે રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમ ખાતે રમાવાની છે. જેને લઇને રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ક્રિકેટ રસિકોમાં જબરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

2 / 7
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 વન ડે મેચની સીરીઝ 22 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે. જેની પ્રથમ મેચ 22 તારીખે મોહાલી, બીજી મેચ 24 તારીખે ઇન્દોર અને ત્રીજી અને છેલ્લી મેચ 27 સપ્ટેમ્બરે રાજકોટમાં રમાશે. રાજકોટમાં રમાનારી વન ડે ભારતીય ટીમની વર્લ્ડ કપ પહેલાની છેલ્લી વન ડે હશે. આ મેચ બાદ ભારતીય ટીમ સીધી વર્લ્ડકપ રમવા માટે જશે. જેથી વર્લ્ડકપની તૈયારીની દૃષ્ટિએ આ સીરીઝ અને રાજકોટ ખાતેની છેલ્લી મેચ ભારતીય ટીમ માટે ખૂબ જ મહત્વની રહેવાની છે.

3 / 7
Khandheri

Khandheri

4 / 7
રાજકોટના ખંઢેરી સ્ટેડિયમની પીચ બેટિંગ ફ્રેન્ડલી માનવામાં આવે છે. ખંઢેરી સ્ટેડિયમ પર અગાઉ રમાયેલા મેચોનો ઇતિહાસ જોઈએ તો અહીંયા હંમેશા હાઈસ્કોરિંગ મેચ જોવા મળે છે. tv9 સાથેની વાતચીતમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ જયદેવ શાહે જણાવ્યું હતું કે આ વખતે પણ એ જ પ્રકારની પીચ રહેશે અને પ્રથમ બેટિંગ કરનારી ટીમ 300થી 350 વચ્ચેનો સ્કોર નોંધાવી શકે તેવી શક્યતા રહેલી છે. એટલે કે આ વખતે પણ પ્રેક્ષકોને ચોગ્ગા-છગ્ગાનો વરસાદ જોવા મળશે અને તેમના રૂપિયા પૂરેપૂરા વસૂલ થવાના છે.

5 / 7
24 તારીખે ઇન્દોરની મેચ બાદ બંને ટીમો 25 તારીખે રાજકોટ આવી પહોંચશે. ભારતીય ટીમ સયાજી હોટેલમાં રોકાણ કરશે જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમને ફોર્ચ્યુન હોટેલમાં સ્ટે આપવામાં આવ્યો છે. ત્રણ દિવસ 25, 26 અને 27 તારીખ સુધી રાજકોટમાં ક્રિકેટ ફીવર છવાયેલો રહેશે. ભારતીય ટીમની હોટેલ બહાર જ્યારથી ટીમ આવે ત્યારથી જ હજારો ક્રિકેટ રસિકો પોતાના ફેવરિટ ક્રિકેટરોને જોવા માટે કલાકો સુધી ઉભા રહેતા પણ જોવા મળે છે.

6 / 7
Khandheri

Khandheri

7 / 7
Follow Us:
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયું 7 કરોડનું ડ્રગ્સ, 10 પેકેટ જપ્ત કરાયા

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સુરત કેન્સર હોસ્પિટલનું કરશે લોકાર્પણ

અંબાલાલ પટેલે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે માવઠાની કરી આગાહી
ગોતા અંડર બ્રિજ પાસે સ્કૂલ બસ અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, જુઓ Video

ભટાર કેનાલ પાસે યુવતીએ કર્યો જોખમી સ્ટંટ, સોશિયલ મીડિયા પર Video વાયરલ

ક્રેડિટ કાર્ડમાં લિમિટ વધારી દેવાના બહાને છેતરપિંડી કરનાર ઝડપાયો

CMભૂપેન્દ્ર પટેલે લેશે મહાકુંભની મુલાકાત, 3ફેબ્રુઆરીએ કરશે શાહી સ્નાન

લુણાવાડામાં મસ્જિદ વિરૂદ્ધ પોલીસની કાર્યવાહી, 7 લાઉડ સ્પિકર ઉતાર્યા

હાલોલ અને ગોધરામાં પ્રતિબંધીત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનાર એકમ પર તવાઈ

આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
g clip-path="url(#clip0_868_265)">